મજેદાર જોક્સ : મહિલાએ પંડિતને પૂછ્યું ઘરની સુખ-શાંતિ માટે કયું વ્રત કરું, પંડિતે આપ્યો આવો મજેદાર જવાબ.

0
2835

તમને હસાવવા અને ગલીપચી કરાવવા માટે અમે લાવ્યા છીએ એવા રમુજી જોક્સ, જેને વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો અને તાજગી અનુભવશો.

જોક્સ :

છોકરો (ફોન પર) – તું બહુ જ સુંદર છે.

છોકરી (શરમાઈને) – અરે જાનુ, તું પણ શું.

છોકરો – તું તો બિલકુલ પરીઓ જેવી જ છે.

છોકરી – ખરેખર?

છોકરો – હા.

છોકરી – બોલ શું કરે છે અત્યારે?

છોકરો – મજાક.

જોક્સ :

પત્ની : હું બચી શકીશ નહિ, મ-રી જઈશ…

પતિ : હું પણ મ-રી જઈશ…

પત્ની : હું તો બીમાર છું એટલે મ-રી જઈશ, પણ તમે કેમ મ-રી જશો?

પતિ : કારણ કે, હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.

જોક્સ :

એક બાળક રડતું હતું.

તેના પિતાએ રડવાનું કારણ પૂછ્યું, તો બાળકે કહ્યું – 10 રૂપિયા આપો, પછી કહીશ.

પિતાએ તેને 10 રૂપિયા આપ્યા અને કહ્યું – હવે કહે બેટા! તું કેમ રડી રહ્યો હતો?

બાળકે કહ્યું – હું માત્ર 10 રૂપિયા લેવા માટે જ રડી રહ્યો હતો, જે હવે મને મળી ગયા.

જોક્સ :

પત્ની : ક્યાં રહી ગયા, 11 વાગી રહ્યા છે,

હજુ સુધી ઘરે નહિ આવ્યા?

પતિ : અરે જાનુ, અહીં જામ લાગ્યો છે.

પતિ : ઓહ… તો ક્યાં સુધીમાં આવશો?

પતિ : ખબર નહિ, કારણ કે અત્યારે તો પહેલો જ જામ લાગ્યો છે.

બીજા દિવસે પતિથી બ્રેડ પર જામ પણ નહિ લગાવાયું એટલી ધોલાઈ થઈ.

જોક્સ :

વર્ગમાં એક નવા આવેલા શિક્ષકે પૂછ્યું – ભારતના કોઈ મહાન વૈજ્ઞાનિકનું નામ જણાવો?

વિદ્યાર્થી – સર, આલિયા ભટ્ટ.

શિક્ષક (હાથમાં લાકડી લઈને) – આજ ભણ્યો છે?

બીજો વિદ્યાર્થી – આ તોતળો છે સાહેબ. આર્યભટ્ટ બોલી રહ્યો છે.

જોક્સ :

પતિ તે પ્રાણી છે જે ભૂતપ્રેતથી ભલે ન ડરે,

પણ પત્નીના ‘4 missed call’ ખોફ પેદા કરવા માટે પૂરતા છે.

જોક્સ :

પરિણીત સ્ત્રી – પંડિતજી, મારા પતિ હંમેશા મારી સાથે ઝગડે છે.

ઘરની સુખ-શાંતિ માટે કયું વ્રત કરવું?

પંડિતજી – મૌન વ્રત રાખ બેટા, બધું સારું થઈ જશે.

જોક્સ :

પત્ની : અરે સાંભળો છો, તમને ફક્ત ઓફિસની જ ચિંતા છે ઘરની કોઈ ચિંતા જ નથી.

પતિ : કેમ શું થયું?

પત્ની : લાગે છે આપણી દીકરીએ બહાર કોઈની સાથે સેટિંગ કરી લીધું છે.

પતિ : તને કેવી રીતે ખબર?

પત્ની : આજકાલ તે મોબાઈલ રિચાર્જના પૈસા જ નથી માંગતી.

પતિ બેભાન.

જોક્સ :

ડૉક્ટર – તબિયત કૈસી હૈ?

દર્દી – પહેલે સે જ્યાદા ખરાબ હૈ.

ડૉક્ટર – દવા ખાલી થી?

દર્દી – ખાલી નહિ થી, ભરી હુઈ થી.

ડૉક્ટર – બેવકૂફ દવાઈ પીલી થી?

દર્દી – નહિ જી દવાઈ નીલી થી.

ડૉક્ટર – અબે દવાઈ કો પીલિયા થા?

દર્દી – નહિ જી, પીલિયા તો મુજે થા.

ડૉક્ટર – ઉલ્લુકે પઠ્ઠે, દવાઈને ખોલ કર મુંહમે રખ લિયા થા?

દર્દી – નહિ, આપહિને તો કહા થા, ફ્રીઝમેં રખને કો.

ડૉક્ટર – અબે ક્યાં મા-ર ખાયેગા?

દર્દી – નહિ દવાઈ ખાઉંગા.

ડૉક્ટર – નિકલ, તું પાગલ કર દેગા.

દર્દી – જા રહા હું, ફિર કબ આઉં?

ડૉક્ટર – મ-ર-ને-કે બાદ.

દર્દી – મ-ર-ને-કે કિતને દિન બાદ?

ડૉક્ટર બેહોશ.