સમાજમાં રહેતા તમને ઘણી વાર સાભણ્યું હશે કે જયારે કોઈ મ-રુ-ત્યુ-પા-મે છે તો તેની શવ યાત્રા દરમિયાન રામ નામ સત્ય હૈ નો લોકો જયકાર લગાવે છે. પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે કેમ લોકો શવ યાત્રા દરમિયાન રામ નામ સત્ય કેમ બોલે છે? જીવન અને મ-રુ-ત્યુ દુનિયામાં બંને છે એવી વસ્તુ છે જે શાસ્વત સત્ય છે આને કોઈ બદલી શકતું નથી, જે જન્મ લે છે તેને ક્યારેય ને ક્યારેય દુનિયા માંથી જવું જ પડે છે અને જે ચાલ્યા ગયા તેને પાછું એક નવું શરીર મળશે આ પણ સત્ય છે.
આજે અમે તમને યુધિષ્ઠિરે જણાવેલ શવ યાત્રાની દરમિયાન રામ નામ સત્ય કેમ બોલાય છે તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ કે લોકો એવું કેમ બોલે છે.
મહાભારત કાળમાં યુધિષ્ઠિરે જણાવેલું હતું આવું બોલવાનું કારણ

તમને જણાવી દઈએ કે શવ યાત્રાની દરમિયાન “રામ નામ સત્ય હૈ” બોલવામાં આવતું અસલી કારણના વિષે મહાભારત કાળમાં જાતે પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર એ એક શ્લોક ના દ્વારા આનો મતલબ સમજાવ્યો છે. તેમને જે શ્લોક ના દ્વારા આના વિષે જણાવ્યું છે કે કંઈક આવા પ્રકારે ‘અહન્યહનિ ભુતાની ગચ્છતિ યમમમન્દીરમ્। શેષા વિભૂતિમિચ્છતિ કિમશ્ચ્ર્ય મતઃ પરમ્”
આ એક શ્લોક ના દ્વારા યુધીષ્ઠીર આ પુરા વાક્યનો મતલબ સમજાવ્યો છે કે આવું કેમ બોલવામાં આવે છે તો તેમના પરિજન “રામ નામ સત્ય હૈ” બોલે છે. જેનો અર્થ છે કે સંસારમાં ફક્ત રામ નામ જ સત્ય છે. સોથી વધારે દુઃખની વાત એ છે કે શવ યાત્રામાં પાછા આવ્યા પછી પાછા લોકો મોહ માયામાં લાગી જાય છે અને ભૂલી જાય છે કે તેમનો પણ એક દિવસ અંત થશે.
તેમને આ શ્લોકના માધ્યમ થી આગળ જણાવ્યું છે કે શવ યાત્રાના પછી મ-રુ-ત્યુ-પા-મે-લ વ્યક્તિના પરિજન ઘર આવતા જ સૌથી પહેલા તેની સંપત્તિ ના ભાગલા પાડવા લાગે છે અને આનાથી વધારે આશ્ચર્ય નો વાત બીજી તે શું હશે. દરરોજ કોઈ નું ને કોઈનું મ-રુ-ત્યુ નક્કી છે પરંતુ આ હોવા છતાં લોકો આ સત્ય થી દૂર ભાગે છે અને સાંસારિક મોહ માયામાં પોતાની જિંદગી નષ્ટ કરી નાખે છે.
“રામ નામ સત્ય” મ-રુ-ત-ક ના માટે નહિ પણ લોકો પોતાના માટે બોલે છે.
તમને જાણી ને નવાઈ થશે કે શવ યાત્રાના દરમિયાન “રામ નામ સત્ય” લોકો તેના શરીરને સંભળાવા માટે નહિ પણ પોતાના માટે બોલે છે આ કહેવાનું અર્થ થાય છે કે જુઓ જે દુનિયામાં આવે છે તેને એક દિવસ જવું જ પડે છે પરંતુ એક વસ્તુ સત્ય છે અને તે છે રામનું નામ, ભગવાન નું નામ રામ નામને ક્યારેય પણ માણસે ભૂલવું ના જોઈએ. આ સંસારમાં આવવા વાળા દરેક વ્યક્તિ ને એકના એક દિવસ જવું પડે છે.
આ વાક્યને એટલા માટે શવયાત્રા દરમિયાન બોલવામાં આવે છે જેથી વ્યક્તિ જીવનની આ સચ્ચાઈ ને કંઈક શીખી લે, કેટલાક લોકો એવું મને છે કે આ વાક્ય તે વ્યક્તિના માટે બોલવામાં આવે છે પરંતુ એવું બિલકુલ નથી. તે તો ચાલ્યો ગયો છે તેને કોઈ ફર્ક નથી પડતો કે તેના ગયા પછી દુનિયામાં શું થઇ રહ્યું છે શું નહિ. એટલા માટે દરેક માણસે આ વાત સમજવી જોઈએ કે દુનિયામાં કોઈ પણ વસ્તુ ના માટે લડવું ઝગડવું બધું વગર કામનું છે કારણ કે જે આજે છે તે કાલે નથી.