કુકિંગના નામ પર આ 14 આઈટમ્સ સાથે જે થયું છે, તે પાપ નહિ પણ પાપનો બાપ છે.

0
1964

પ્રયાસ કરવો, ખુબ વધારે પ્રયાસ કરવો, તેના પછી આવે છે જમવાનું બનાવવાના નામ પર તેનો મજાક બનાવવા વાળા. આ જે ત્રણ કેટેગરી વાળા લોકો હોય છે, કસમથી આમની સાથે રહેવું ખુબ હાનિકારક થઇ શકે છે. એટલે કે ખાવા પીવાના મામલામાં તે એટલા વધારે એક્સ્પીરિમેન્ટ કરી નાખે છે કે મનપસંદ વસ્તુ પણ ભયાનક બનાવી નાખે છે. એટલું વધારે ભયાનક બનાવી નાખે છે કે તેને ખાવાનું તો દૂર જોવાનું પણ મન થતું નથી. આવો તેના કેટલાક નમુના જોઈએ.

1) કસમથી આ જોયા પછી દાબેલી ખાવાની ઈચ્છા નહીં થાય.

2) જૂસની સાથે Cereal, કોઈ વિચાર પણ કેવી રીતે શકે છે યાર?

3) ઓ ભાઈ, બિચારી ખીચડીનો શું ગુન્હો તેને તો છોડી દો.

4) જો તમે પણ આવી રીતે રાજમા કે કોઈ અન્ય શાક જમ્યા હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.

5) બસ હવે Bubblegum & Banana Pizza જ ખાવાનું બાકી રહી ગયું હતું.

6) આવું પણ જોવું પડે છે.

7) આવું ખાવાની તદ્દન મનાઈ છે.

8) આઇસક્રીમને પણ છોડ્યું નહિ.

9) ક્યાંથી આવે છે આવી કુકીંગ સ્કિલ્સ? પિઝામાં ચોકલેટનો ઉપયોગ, બનાવનારના વખાણ કરવા કે બીજી વખત તેની પાસે પણ ન જવું એ વિચાર આવો રહ્યો છે.

10) શું તમે ક્યારેય વિચાર્યું હતું કે લોકો મેગીની સાથે ફ્રુટ પણ ખાઈ શકે છે.

11)  કોઈને આઈસક્રીમની સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનો ખુબ શોખ દેખાય છે. સોસની જગ્યાએ આ વિકલ્પ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.

12) લોકોને ફ્રેન્ચ ફ્રાઈસ સાથે સોસ ખાવો ગમે પણ આ ભાઈને ધાણી (પોપકોર્ન) ની સાથે સાથે સોસ ખાવું ગમે છે. ગજબ કહેવાય.

13) છી યાર, કાય પણ? આવું અમે જોઈ શું વિચારી પણ શકીએ નહિ.

14) બસ હવે આગળ જોવાની હિંમત થતી નથી.

બસ આજ હતા અજીબો ગરીબ ખાવાનું બનાવનારા. જો તમારા દ્વારા આવી ભૂલ કે તમને પણ તમને એવું એકદમ અલગ ખાવાનું પસંદ હોય તો અમને પણ શેયર જરૂર કરો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.