પગરખાંની આ 19 વાહિયાત ડિઝાઇન જોઈને એવું લાગશે કે તે માણસો માટે નહિ પણ એલિયન માટે બનાવ્યા છે.

0
6124

ફેશનની આંધળી દોડમાં બનાવેલી પગરખાંની આ ડિઝાઈનો જોઈને તમને હસવું આવશે, જુઓ ફોટા.

એ વાત એકદમ સાચી છે કે લોકોમાં ફેશનનો ટેસ્ટ અલગ અલગ હોય છે. એક સમય હતો જ્યારે લોકો, તેમને જે મળતું તે પહેરતા હતા. તેની પાછળનું કારણ એ હતું કે તે સમયે વસ્તુઓ માટે બહુ વિકલ્પો નહોતા. અને લોકોની વિચારસરણી પણ થોડી અલગ હતી. પણ આજના આધુનિકતાના યુગમાં તમને નાનામાં નાની વસ્તુઓ માટે ઘણા વિકલ્પો જોવા મળશે.

આજે મોટાભાગના લોકો વસ્તુઓની વિશિષ્ટતા અને સુંદરતા પર વધુ ધ્યાન આપે છે. કેટલાક લોકો અન્ય કરતા અલગ દેખાવા માટે વિચિત્ર વસ્તુઓ ખરીદે છે અથવા બનાવે છે. આ જ કારણ છે કે આજે ફેશનની તમામ હદો પાર થઈ ગઈ છે.

આમાં કપડાંની સાથે સાથે પગમાં પહેરવાના પગરખાંનો પણ સમાવેશ થાય છે. ફેશનની આંધળી દોડમાં આજે એવા પગરખાં પણ આવી રહ્યા છે જેને પહેરતા પહેલા સામાન્ય વ્યક્તિ સો વાર વિચારે. આવો, આ ક્રમમાં અમે તમને તે મહા વાહિયાત પગખરાંની ડિઝાઇન બતાવીએ જેને તમે તમારા સપનામાં પણ પહેરવા નહિ માંગો.

ચાલો હવે ફૂટવેરની વિચિત્ર અને બકવાસ ડિઝાઈનના ફોટા જોઈએ.

(1) આ સેન્ડલ બકરીઓથી પ્રભાવિત છે કે શું!

(2) એવું લાગે છે કે બિલ્ડિંગ બનાવતા કોઈ બિલ્ડરે આ સેન્ડલ બનાવ્યા હોય.

(3) બસ તમારા પગ ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખજો. (4) શું ક્રીમથી પ્રભાવિત થઈને આ ડિઝાઇન બનાવી છે?

(5) વાહ! દિવાલ વાળા પગરખાં.

(6) આ થોડા વધારે જ વાહિયાત છે.

(7) આને પહેરીને ચાલવું શક્ય છે?

(8) થોડી વધુ જ રચનાત્મક લાગે છે આ ડિઝાઇન.

(9) આને બનાવનાર અને પહેરનાર બંને નિર્દય હશે.

(10) અરે વાહ! ઓછી હાઈટવાળા લોકો માટે સ્પેશિયલ બુટ. (11) આ સેન્ડલ પહેરીને ચાલો તો પગમાં મચકોડ આવવાની શક્યતા સૌથી વધુ છે.

(12) આ થોડું વધારે જ સર્જનાત્મક નહિ થઈ ગયું. આને પહેરીને નીકળો તો કુતરા પીછો ન છોડે.

 

(13) આ જૂતા કે કેળા!

(14) આવી ડિઝાઇન કરવા વાળા શું ખાઈને ડિઝાઇન કરવા બેઠા હશે? (15) બસ જીવનમાં આવું જ જોવાનું રહી ગયું હતું.

(16) આ હીલ્સ પહેરનાર કોઈપણ મહિલા સાથે પંગો ન લેવો.

(17) આ પગરખાં છે કે પેન્ટ?

(18) વાહ શું મગજ લગાવ્યું છે? કરોડરજ્જુ વાળી ડિઝાઇન બનાવી છે.

(19) શું આમ અસલી મરઘીના પગ લગાવ્યા છે?

પગરખાંની આ વિચિત્ર અને વાહિયાત ડિઝાઈનોએ તમને કેટલા આશ્ચર્યચકિત કર્યા અથવા હસાવ્યા તે અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં.