આજકાલની દોડધામ વાળા જીવનમાં થોડી વાર માટે પણ ભલે પરંતુ આપણી તણાવ ભરેલા જીવનથી છુટકારો હરકોઈ ઈચ્છે છે. પરંતુ તે હરકોઈને નથી મળી શકતો. આ ટેન્શન ભરેલા જીવનને દુર કરવા માટે સૌથી સારું સાધન સોશિયલ મીડિયા છે જેના દ્વારા આપણે મનોરંજનનો ઘણો આનંદ ઉઠાવીએ છીએ. અને બીજું એક સાધન પણ છે જેના દ્વારા તમે તમારું મુડ ફ્રેશ કરી શકો.
તમે થોડો સમય તમારા માટે કાઢીને તમારું મુડ ફ્રેશ કરી શકો છો. પરંતુ એમ કરવા માટે ઘણી વખત તેની પાસે કોઈ સાથી નથી હોતા જે તેને સાથ આપી શકે. જો કોઈ હોય છે તો તે તેની સાથે ૨૪ કલાક સુધી ચોંટેલા નથી રહી શકતા.
એ વાત પણ સાચી છે કે હાલના દિવસોમાં ઘણા રમુજ પણ તમને જોવા મળતી હશે, જો કે તમને તણાવ ભરેલા જીવનમાં રાહત અપાવે છે. એટલા માટે આજે અમે તણાવને દુર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આમ તો રમુજ એવી હોય છે જે પોતાની રીતે જ ઘણી સારી હોય છે. પરંતુ જે રમુજ અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે વાંચીને જ તમને પેટમાં દુ:ખવા લાગશે. ઘણું છે તો આવો પછી શરુ કરીએ એવા જ રમુજ સાથે. તમારા માટે થોડા એવા જોરદાર રમુજ લઈને આવ્યા છીએ જે વાચ્યા પછી તમે તમારું હસવાનું નહિ રોકી શકો.
જોક્સ : ૧
પતી દૂધ પી ને : આ કેવું દૂધ છે?
પત્ની : તે કેસર ખલાસ થઈ ગયું હતું જી,
તો મેં તમારા ખિસ્સા માંથી
વિમલ પાન મસાલા નાખી દીધી છે.
કેમ કે,
તેના દાણા દાણામાં કેસરનો દમ છે.
જોક્સ : ૨
પિતા : ફોન ઉપર કોણ હતું?
સંજુ : મિત્ર હતો.
પિતા : સાચું બોલ કોણ હતું?
સંજુ : સંજય દત્ત.
સંજય સુધરતો નથી અને આવી રીતે માર ખાતો રહે છે.
જોક્સ : ૩
પોતાના દીકરાના રીપોર્ટ કાર્ડ ઉપર પિતાએ અંગુઠો લગાવ્યો.
દીકરો : પપ્પા તમે તો એન્જીનીયર છો, તો પછી આ અંગુઠો કેમ?
પિતા : હરામખોર તારા માર્ક્સ જોઈને ટીચરને ન લાગવું જોઈએ કે તારા બાપા ભળેલા ગણેલા છે.
જોક્સ : ૪
પપ્પા નાસ્તો કરી રહ્યા હતા, અચાનક ફોન વાગ્યો.
પપ્પા : મારી ઓફિસમાંથી હશે, પૂછે તો કહી દે હું ઘરે નથી.
દીકરી (ફોન ઉપાડીને) : પપ્પા ઘરે જ છે.
પપ્પા : અરે મેં તો કહ્યું હતું કે ના કહી દેજે.
દીકરી : અરે પપ્પા ફોન મારા માટે હતો..
પપ્પા બેહોશ ..
જોક્સ : ૫
પિતા બાળકના રૂમમાં જાય છે.
ત્યાં જતા જ તેનું બાળક આંખો ઉપર ચશ્માં ચડેલા ચહેરા સાથે અભ્યાસ કરતા કરતા સુઈ ગયો છે..
તે પાસે પહોચે છે.. તેના વાળ ઉપર હળવેથી હાથ ફેરવે ફેરવે છે.. હાથનું પુસ્તક બાજુ ઉપર રાખે છે.
હળવેથી તેની આંખોના ચશ્માં કાઢે છે અને જોરથી તેના મોઢા ઉપર થપ્પડ લગાવી દે છે.
હરામખોર મારા WhatsApp માં એક મિનીટ પહેલા તું ઓનલાઈન જોવા મળ્યો હતો. બાપને કેજરીવાલ સમજે છે?

જોક્સ : ૬
અધ્યાપક : ભારતીય પરિવારના સભ્ય,
એક બીજાને પ્રેમ કરે છે,
એક બીજાની ચિંતા કરે છે,
તેનું કોઈ ઉદાહરણ આપો.
વિધાર્થીએ ઘણી માસુમિયતથી કહ્યું,
બીમાર એક થાય છે અને ખીચડી આખું ઘર ખાય છે.
જોક્સ : ૭
બંતા : આટલો દુ:ખી કેમ છો મારા ભાઈ ?
સાંતા : અરે હું રોજ આલિયા સાથે ફેસબુક ઉપર પ્રેમથી ભરેલી વાતો કરતો હતો.
બંતા : અરે વાહ, એ તો નવાઈની વાત છે. તો તે રિસાઈ ગઈ છે શું?
સાંતા : અરે આજે ખબર પડી કે, તે ફેક આઈ ડી હતી.
તે આલિયા નહિ આફ્રિકાનો કોઈ કાળીયો હતો સાલો.
જોક્સ : ૮
બાળક : પપ્પા તમે વહેલામાં વહેલા મારા લગ્ન કરાવી દો.
પિતા : કેમ બે?
બાળક : જલ્દી કરો નહિ તો હું દાદી સાથે લગ્ન કરી લઈશ.
પિતા : શું? તું મારી માં સાથે લગ્ન કરીશ?
બાળક : હા , તમે પણ તો મારી માં સાથે લગ્ન કરેલા છે.