આજની ફોટો ચેલેન્જ : તમને આ ફોટામાં કેટલા ચહેરા દેખાયા, સાચો જવાબ જાણવા ટચ કરો.

0
839

વર્તમાન સમયમાં એક ફોટો ઈન્ટરનેટ પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તમારે એ ફોટામાંથી 9 ચહેરા શોધવાના છે. તે ફોટામાં 9 ચહેરાઓ શોધવાના ચેલેન્જમાં ઘણા લોકોનું માથું ચકરાઈ ગયું છે. આ કોયડો ઉકેલવા માટે ઘણા લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ માત્ર તેજ મગજના કેટલાક લોકો જ આમાં સફળ થઈ શક્યા છે.

ફોટો પર પારખું નજર નાખો :

આ ફોટામાં તમે જેટલા વધુ ચહેરાઓ શોધી શકશો, તમારી અવલોકન કુશળતા તેટલી સારી માનવામાં આવશે. બધા ચહેરા શોધતા પહેલા 20 સેકન્ડનું ટાઈમર સેટ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આ ચેલેન્જ 20 સેકન્ડમાં પુરી કરવાની છે. આમ તો તમે ફોટાની મધ્યમાં ત્રણ ચહેરા તો સરળતાથી શોધી લેશો પણ બાકીના ચહેરા શોધવા મુશ્કેલ છે.

આ ચેલેન્જ સરળ નથી :

જો તમને આ ફોટામાં 6 ચહેરા મળી જાય તો તમારી કુશળતા સામાન્ય છે, જો તમને 7 ચહેરા દેખાય તો તે સરેરાશ કરતા થોડી સારી છે અને જો તમને 8 ચહેરા દેખાય તો તમારી અવલોકન કુશળતા વખાણવા લાયક છે. પરંતુ જો તમને 9 ચહેરાઓ મળે તો તમારામાં ધ્યાન કેન્દ્રિત કરવાની અસાધારણ ક્ષમતા છે અને તમે સર્જનાત્મક વ્યક્તિ ધરાવો છો. જો તમે બધા ચહેરા શોધી શક્યા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. નીચેના ફોટામાં તેનો જવાબ આપવામાં આવ્યો છે. બાકીના ચહેરા શોધવા માટે તમારે ફોટાને ઝૂમ કરવો પડશે

ફોટો વાયરલ થઈ રહ્યો છે :

આ ફોટામાં આટલા બધા ચહેરા શોધવા ખરેખર મુશ્કેલ કામ છે. બહુ ઓછા સોશિયલ મીડિયા યુઝર્સ આમાં 9 ચહેરાઓ શોધી શક્યા છે. જો તમે પણ તેમાંથી એક છો, તો અભિનંદન તમે પણ જીનિયસ લોકોની યાદીમાં સામેલ થયા છો.