બરફથી ઢંકાયેલા પર્વત પર સંતાયેલું છે એક વરુ, 16 સેકન્ડમાં શોધો તો તમારું મગજ આઈન્સ્ટાઈન જેવું ગણાશે.

0
230

એક ઓપ્ટિકલ ઈલ્યુઝન ફોટો ઈન્ટરનેટ પર ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. તમારે ફક્ત નિર્ધારિત સમયની અંદર જંગલના ફોટામાં એક વરુને શોધવાનું છે અને વિશ્વભરના લોકોને આપેલી ચેલેન્જને જીતવાની છે. તો શું તમે આ ફોટામાં વરુને બીજા બધા કરતાં વધુ ઝડપથી શોધી શકો છો? નીચેના ફોટા પર એક નજર નાખો અને 16 સેકન્ડમાં તેમાં છુપાયેલા વરુને શોધવાનો પ્રયાસ કરો.

જો તમે આ ચેલેન્જને સ્વીકારી લો અને તેમાં વરુને શોધવામાં સફળ થઈ જાવ છો તો તમે તે 1% લોકોમાં શામેલ થઈ જશો જેમણે આ ચેલેન્જ આપેલા સમયની પુરી કરી છે.

શું તમને વરુ દેખાયું?

ઓપ્ટિકલ ઈલ્યુઝનના આ ફોટામાં એક પર્વત પર બરફ પડ્યો છે તેનું દૃશ્ય છે, અને તમારે આ ફોટામાં એક વરુને શોધવાનું છે. વરુ ગમે ત્યાં હોઈ શકે છે. આ ફોટામાં દરેક જગ્યાએ બસ બરફ જ દેખાય રહ્યો છે, અને આ એક સુંદર જંગલ સ્થળ છે.

હિમવર્ષા થઈ છે અને પ્રાણીઓ પોતાની ગુફામાં છુપાયેલા છે. પરંતુ એક વરુ એકલું છે અને પોતાનું ભોજન શોધવા આખા જંગલમાં ફરે છે. તમારે ફક્ત શક્ય તેટલી વહેલી તકે વરુને શોધવાનું છે. તમને જણાવી દઈએ કે અહીં વરુને શોધવું જરાય સરળ નથી, કારણ કે તેણે પોતાની જાતને સારી ઢાંકી દીધું છે. આ ફોટો ક્લિક કરનાર ફોટોગ્રાફરને પણ કદાચ વરુની હાજરીની જાણ થઈ ન હોય, તેથી જ ઓપ્ટિકલ ઈલ્યુઝન વાળો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

ફોટામાં છુપાયેલા વરુએ લોકોની ઊંઘ ઉડાવી :

શું તમે વરુ જોયું? જો નહિં, તો ચાલો કેટલીક હિન્ટ આપીને તમારી મદદ કરીએ. ફોટાની મધ્યમાં જોવાનો પ્રયાસ કરો અને વરુને જૂની શાળાની પદ્ધતિથી શોધો. ઓપ્ટિકલ ઇલ્યુઝન ફોટાને ઉપરથી નીચે સુધી જોવાનું શરૂ કરો. વરુ બરફથી ઢંકાયેલું નથી અને તેનો રંગ પણ સફેદ નથી. અમે આશા રાખીએ છીએ કે તમે 16 સેકન્ડની અંદર જ વરુને શોધી લીધું હશે. જો નહીં, તો જવાબ જાણવા માટે નીચેનો ફોટો જુઓ.