ખુબ ગુસ્સા વાળી હોય છે આ 4 નામ વાળી સાસુ માં, જાણો તમારી સાસુનું નામ પણ નથીને આમાં?

0
1900

સાસુ વહુનો સંબંધ હંમેશાથી ઘણો વગોવાયેલો રહ્યો છે. જ્યાં એક તરફ વહુઓની ફરિયાદ રહેતી હોય છે કે તેની સાસુ ક્યારે પણ માં નથી બની શકતી, તો તે સાસુનું માનવું હોય છે કે તેની વહુ ક્યારે પણ દીકરી નથી બની શકતી. સાસુ વહુ ની ‘તું તું મેં મેં’ ની આ પરંપરા ઘણી જૂની છે. તેની વચ્ચે કોઈપણ દિવસે કોઈને કોઈ વાતને લઈને મહાયુદ્ધ જાહેર જ થઇ જાય છે. જો વહુ ઘરમાં શેર છે તો સાસુ સવા શેર હોય છે. કોઈ ઘરમાં સાસુ નું વધુ ચાલે છે તો કોઈ ઘરમાં વહુનું વધુ ચાલે છે.

આમ તો ઘરમાં સાસુનો ગુસ્સો વધુ ખતરનાક હોય છે તે હંમેશા તેનું જ ચલાવે છે. ઘણી વખત તો તે સાસુના ગુસ્સા આગળ માત્ર તેની વહુ જ નહિ પરંતુ આખું કુટુંબ કંટાળી જાય છે. તે વાત ને ધ્યાન માં રાખીને આજે અમે તમને થોડા એવા નામ જણાવવા જઈ રહ્યા છીએ જે જાતની મહિલાઓ (સાસુ) વર્તનમાં ઘણી ગુસ્સા વાળી હોય છે.

H નામ વાળી સાસુ :

આ નામની સાસુને ઘણો જલ્દી ગુસ્સો આવવા લાગે છે. તેની અંદર ધીરજ નામની વસ્તુ નથી હોતી. તેને ઘરમાં બધા કામ પરફેક્ટ જોઈએ છીએ. જો કોઈ કામને કરવામાં કોઈ ખામી રહી જાય તો તેનો ગુસ્સો ફાટી પડે છે. તે પોતાની વહુ પાસેથી આશા રાખે છે કે તે ઘરના તમામ કામ જલ્દી અને સારી રીતે પુરા કરી લે. મોટાભાગના કેસમાં તેમની પોતાની વહુ સાથે ઝગડા માત્ર કામને કારણે જ થાય છે. આમ તો તે જયારે ગુસ્સો કરે છે તો થોડી વારમાં શાંત પણ થઇ જાય છે.

K નામ વળી સાસુ :

આ નામ વળી સાસુનો ગુસ્સો ઘણો ખતરનાક હોય છે. તે ગુસ્સામાં આવીને એવા એવા કડવા વહેણ સંભળાવે છે જે સીધા જઈ ને દિલમાં ખુંચે છે. તે જયારે ગુસ્સો કરે છે તો આખો દિવસ આખું ઘર તો છોડો, આખી સોસાયટીને ખબર પડી જાય છે. આ નામ વાળી સાસુ દ્વારા ઘણો ત્રાસ રહે છે. એટલા માટે તેને જ્યાં સુધી ગુસ્સો ન અપાવો ત્યાં સુધી સારું રહે છે.

N નામ વાળી સાસુ :

આ નામ વાળી સાસુનો ગુસ્સો હંમેશા નાક ઉપર જ બેસેલો રહે છે. તેને જોઇને એવું લાગે છે કે તે હંમેશા ગુસ્સામાં જ રહેવા માટે કોઈને કોઈ બહાનાની જ શોધમાં રહે છે. જો કોઈ તેને જરા પણ છંછેડે છે તો તેનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફૂટી પડે છે. એટલા માટે જયારે પણ તેની સાથે વાતચીત કરો તો ખુબ સમજી વિચારીને જ કરો. તે બીજી વાતોનું ખુબ જ જલ્દી ખોટું માની જાય છે.

P નામ વાળી સાસુ:

આ નામ વાળી સાસુની બે પ્રકારની નીતિ હોય છે. જયારે તે પોતાની વહુને પેમ કરે છે તો હદથી વધુ પેમ કરે છે અને તેનું ધ્યાન પણ ઘણું રાખે છે. પરંતુ જયારે તેને ગુસ્સો આવે છે તો તેનાથી ખરાબ પણ કોઈ નથી હોતું. એક રીતે થી તે તમારી તરફ હોય છે. જે સમય સમયે તમને ખુબ લાડ લડાવે છે. પરંતુ જો તમે કોઈ ખોટું કામ કરો છો તો તમને મારી ઝૂડીને પણ દે છે. આમ તો તમારી સાસુ નો ગુસ્સો કયા પ્રકારનો છે? અમને કોમેન્ટ માં જરૂર જણાવશો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)