જોક્સ : 1
પત્નીને બે થપ્પડ માર્યા પછી પતિએ જણાવ્યું – માણસ તેને જ મારે છે જેને તે વધારે પ્રેમ કરે છે.
પત્નીએ 2 થપ્પડ, 4 લાતો અને 15-20 દંડાથી માર્યું અને બોલી તમે શું સમજો છો? હું તમારા કરતા વધારે પ્રેમ કરું છું.
જોક્સ : 2
જમવાનું જમતા પતિએ પોતાની પત્નીને બોલ્યો : આ જે શાક તું એ બનાવ્યુ છે આનું શું નામ છે?
પત્ની : કેમ પૂછી રહ્યા છો?
પતિ : મારે પણ ઉપર જઈને જવાબ આપવાનો છે, જયારે તે પૂછશે કે “શું ખાઈને મ-ર્યો-હ-તો”?
જોક્સ : 3
એક બાળક પોતાની માં ને બોલ્યો : મમ્મી કોઈ વાર્તા સંભળાવને?
મમ્મી : દીકરા, મને કોઈ વાર્તા યાદ નથી. હવે તારા પાપા ઘરે આવશે તો ત્યારે હું પૂછીશ કે આટલા લેટ કેમ થયા?
પછી તું જોજે તે કેટલી વાર્તા સંભળાવે છે…

જોક્સ : 4
પતિ : મેચ વાળું ચેનલ લગાવો.
પત્ની : નહિ લગાવીશ.
પતિ : હું જોઈ લઈશ.
પત્ની : શું જોઈ લઈશ.
પતિ : આ ચેનલ જે તું જોઈ રહી છે.
જોક્સ : 5
એક પુરુષના ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો.
છોકરી : શું તમે વિવાહિત છો?
પુરુષ : નહિ, પણ તમે કોણ બોલી રહ્યા છો?
છોકરી : તમારી પત્ની, આજે ઘરે આવો પછી જોઈ લઈશ.
જોક્સ : 6
થોડા સમય પછી પાછો અજાણીઓ નંબરથી ફોન આવ્યો.
છોકરી : શું તમે વિવાહિત છો?
પુરુષ : હા, પણ તમે કોણ?
છોકરી: તારી ગર્લફ્રૅડ, ધોકેબાજ
પુરુષ : સોરી યાર મને લાગયું મારી પત્ની છે
છોકરી : પત્ની જ છું કુતરા, આજે તું ફક્ત ઘરે આવી જા.
જોક્સ : 7
પત્ની પતિને : તમને યાદ છે કે જયારે તમે મને જોવા આવેલ હતા ત્યારે મેં કયા રંગની સાડી પહેરી હતી?
પતિ : નહિ.
પત્ની : આનો મતલબ કે તમે મને પ્રેમ કરતા નથી
પતિ : અરે એવું નથી ગાંડી, જયારે કોઈ ટ્રેનના પાતા પર સુવા જાય છે તો તે થોડી જોયે છે કે ટ્રેન શતાબ્દી છે કે એક્સપ્રેસ.
જોક્સ : 8
પતિ પેપ્સીને સામે રાખીને ઉદાસ બેસેલો હતો.
પત્ની આવી, પેપ્સી પી ગઈ અને બોલી આજે તમે ઉદાસ કેમ છો?
પતિ આજનો દિવસ ખરાબ છે.
સવારે તારી સાથે ઝગડો થઈ ગયો, રસ્તામાં કાર ખરાબ થઈ ગઈ, ઓફિસ લેટ પહોંચ્યો, બોસે નોકરી માંથી કાઢી નાખ્યો, જયારે જીવન ટૂંકાવવા માટે પેપ્સીમાં ઝે-ર મિક્ષ કર્યું. તો તે પેપ્સી પણ તું પી ગઈ.
જોક્સ : 9
છોકરાઓને તે સમય વધારે ગુસ્સો વધારે આવે છે જયારે,
રીક્ષામાં 2 છોકરીઓ વચ્ચે છોકરો બેસેલો હોય છે અને ત્યારે ત્રીજી છોકરી આવે છે ત્યારે રિક્ષાવાળો બોલ, ભાઈ તું આગળ આવી જા.
જોક્સ : 10
એક પરેશાન પતિ બાબા પાસે ગયો અને બોલ્યો “બાબા મારી પત્ની બે દિવસથી શાંત છે”.
બાબા ચકિત થઈને બોલ્યો, તો બાળક મારી પાસે કેમ આવ્યો છે,
“ગીનેસ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડ”ની પાસે જાઓ….
જોક્સ : 11
ટીચર રસાયણશાસ્ત્ર ભણાવી રહ્યા હતા.
ટીચર : પાણીનો ફાર્મુલા જણાવો.
પપ્પુ : H2O+MgCI2+CaSo4+AlCl3+NaOH+KOH+HN03+HCL+C02
ટીચર : (ગુસ્સામાં) ખોટું છે.
પપ્પુ : ટીચર આ ગટરના પાણીનો ફોર્મુલા છે.
જોક્સ : 12
વૃદ્ધાવસ્થાની પહેલી નિશાની શું છે?
ડાર્ક સર્કલ્સ? ના, દ-વાઓ? ના, તાલિયા પણું? ના.
જયારે તમારી પત્ની શક કરવાનું બંધ કરી નાખે ત્યારે.
જોક્સ : 13
દુનિયામાં ફક્ત પિતા જ એવું ઈચ્છે છે કે તેના બાળક મારાથી પણ વધારે સફળ થાય, જે પોતાના પિતાને પ્રેમ કરે છે લાઈક જરૂર કરે.
જોક્સ : 14
પત્ની : હું તમારા સાથે વાત કરવાની નથી.
પતિ : સારું.
પત્ની : કેમ તમે કારણ જાણવા માંગતા નથી?
પતિ : હું તારા નિર્ણયની ઈજ્જત કરું છું.
જોક્સ : 15
મગન : નહિ નહિ હું અહિયાં બિલકુલ રહીશ નહિ… આટલો નાનો રૂમ, ઉપરથી ખિડકી, બાથરૂમ, રસોડું અને ટોઈલેટ પણ નથી મને મારા પૈસા પાછા જોઈએ બસ.
મકાન માલિક : અરે પણ આ………
મગન : નહિ નહિ… પૈસા પાછા જ જોઈએ બસ.
મકાન માલિક : અરે અભણ… માણસ, આ લીફ્ટ છે, મકાન ઉપર છે.
જોક્સ : 16
મહેમાન : દીકરા આગળનું શું પ્લાન છે?
બાળક : બસ, તમારા જતા જ બિસ્કીટ ખાઈસ, નમકીન તો તમે આમ પણ છોડ્યું નથી કોઈના માટે….
જોક્સ : 17
છોકરો : હેલો કોણ?
છોકરી : હમ તેરે બિન અબ રહ નહિ શકતે તેરે બીના ક્યા વજૂદ મેરા.
છોકરો : (ખુશ થઈને) કોણ છો તમે?
છોકરી : તુઝસે જુદા ગર હો જાયેગે તો ખુદ સે હી હો જાયેગે જુદા.
છોકરો : (ખુશીના કારણે આંખ માંથી પાણી આવી ગયા) તમે સાચામાં મારી સાથે લગ્ન કરવાના?
છોકરી : આ ગીતને પોતાની કોલર ટયુન બનાવવા માટે 5 દબાવો.
જોક્સ : 18
દીકરો : એક વાત જણાવું તમને?
પિતા : શું?
દીકરો : મેં ફેસબુક પર છોકરીઓના નામ પર 10 ફેક આઈડી બનાવી છે.
પિતા : તો મને કેમ જણાવી રહ્યો છે, નાલાયક?
દીકરો : તો તમે જે વારંવાર નેહાને મળવા માટે બોલાવી રહ્યા છે તે હું જ છું.