આ 4 અક્ષરના નામ વાળા હોય છે ભોલેનાથના અંશ, તમે પણ નથીને આમાંથી એક, જાણો.

0
1077

શ્રાવણનો પવિત્ર મહિનો ચાલુ થવાનો છે અને તેવામાં હિંદુ ધર્મના ભક્ત ભગવાન શિવને પસન્ન કરવામાં લાગેલા હોય છે. ભગવાન શિવને ભોલેનાથ એટલા માટે કહે છે કે કેમ કે તમામ ભગવાનોમાં ભોલેનાથના સૌથી વહેલા પ્રસન્ન થતા દેવતા ગણવામાં આવે છે.

જો તમે શિવજીને ક્રોધિત કરવાના કાર્યો નથી કર્યા તો ભોલેનાથને તમે સરળતાથી અને વહેલા પ્રસન્ન કરી શકો છો. તેમને તેમની ભક્તિ કરવા વાળા લોકો ખુબ ગમે છે, અને ભક્તિ ન પણ કરો તો સાચા મનથી લોકોની મદદ કરતા રહો પછી ભગવાન શિવ જાતે જ તમારી ઈચ્છાઓ પૂરી કરશે. કેમ કે તે અંતર્યામી છે અને બધાના મનમાં શું છે તે જાણે છે. આજે અમે તમને જણાવીશું કે આ ૪ અક્ષરના નામ વાળા હોય છે, ભોલેનાથના અંશ, ક્યાંક તે અક્ષરો માંથી તમારા નામનો અક્ષર તો શરુ નથી થતો.

આ ૪ અક્ષરના નામ વાળા હોય છે ભોલેનાથના અંશ :

૧. D અક્ષરના નામ વાળા :

આ અક્ષરના નામ વાળા ભગવાન શિવની કૃપાથી પોતાના વેપારમાં ઘણો લાભ મેળવી શકે છે. પરંતુ તેના માટે તમારે સાચા મનથી શિવજીની ભક્તિ અને તમારા ધંધામાં ઈમાનદારી સાથે મહેનત કરવી પડશે. જો તમે નોકરી ધંધા વાળા છો, તો તમારા વિકાસના તમામ રસ્તા ખુલી જશે પરંતુ તેના માટે તમારે મહેનત કરવી પડશે. તમે તમારા સગા સંબંધીને પણ મળશો જેને તમે ઘણા સમયથી નથી મળ્યા. શિવજીની કૃપાથી મન ખુશ રહેશે મનની તમામ મુંઝવણ દુર થશે.

૨. M અક્ષરના નામ વાળા :

આ અક્ષરના નામ વાળા ઉપર પણ ભગવાન શિવજીની કૃપા જળવાયેલી રહે છે. અને તેમની ભક્તિ કરવાથી તમારી તમામ મુશ્કેલીઓ ચોક્કસ રીતે જ દુર થઈ જશે. તમને તમારા કુટુંબનો સંપૂર્ણ સહયોગ મળશે પછી મુશ્કેલી ભલે કેટલી પણ કઠીન કેમ ન હોય. આ શ્રાવણના તમામ સોમવાર તમે સાચા મનથી શિવજીની ભક્તિ કરો પછી તમને તમારા સંતાન તરફથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે. જેનાથી તમારો બધો જ તણાવ દુર થઈ જશે અને મન આનંદમય બને છે.

૩. K અક્ષરના નામ વાળા :

આ અક્ષરના નામ વાળા લોકો સ્વભાવથી થોડા શરમાળ પ્રકૃતિના હોય છે. આ શ્રાવણ તમે શિવજીની કૃપાથી ક્યાય પણ ફરવા જઈ શકો છો. થોડા જુના મિત્રો સાથે મુલાકાત થશે જેને જેથી તમે આનંદથી નાચી ઉઠશો. શિવજીની સાચી પૂજા અને તેમનું ધ્યાન ધરવાથી તમામ મનોકામના પૂર્ણ થશે અને તમે દરેક ક્ષેત્ર માંથી જીત મેળવી શકો છો. ભગવાન શિવને આ અક્ષરના નામ વાળા જો કે દરેક રીતે પ્રસન્ન કરી દે તો પછી તેમના જીવનમાં અંધકાર હવે દુર જ થઈ જાય છે.

૪. R અક્ષરના નામ વાળા :

આ અક્ષરના લોકો ઉપર ભગવાન શંકરની વિશેષ કૃપા રહે છે. અને આ શ્રાવણ આ અક્ષરના લોકોએ એક વિશેષ અને ઘણા મોટા શુભ સમાચાર મળી શકે છે. શિવજીના ઘણા નામ R અક્ષરથી શરુ થાય છે. તેવામાં જો તમારું નામ પણ R થી શરુ થાય છે અને તમારી શ્રદ્ધા શિવજીની પૂજામાં સાચી છે તો બસ તમારે કોઈપણ વાતની ચિંતા કરવાની જરૂર નથી. શિવજીની કૃપાથી તમારી સામેની તમામ કઠીન મુશ્કેલીઓ હલ થઈ જશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)