આ 14 લોકોએ ફોટોશોપના નામે જે કાંડ કર્યા છે તે જોઈને તમને હસવું આવી જશે.

0
2213

આજના સમયમાં બહુ ઓછા લોકો એવા હશે જે ફોટોશોપથી પરિચિત ન હોય. આ એક સરસ સાધન છે, જે લોકોના ફોટામાં રહેલી ખામીઓ અને ભૂલોને દૂર કરે છે અને અદભૂત ફોટા બનાવે છે. જો કે, હવે લોકો ફોટાને રમુજી બનાવવા અથવા કોઈ સારા ફોટાને બગાડવા માટે તેનો વધુ ઉપયોગ કરે છે. ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં તમને ઉપયોગી વસ્તુઓની સાથે મોટાભાગનો કચરો પણ મળશે. આમાંના મોટાભાગના વિચિત્ર ફોટા ફોટોશોપનું પરિણામ હોય છે.

આવો અમે તમને એવા જ ફોટા દેખાડીએ જે ફોટોશોપના કચરા વિષે જણાવે છે, જે જોઈને તમને હસવાની સાથે સાથે ખરાબ પણ લાગશે.

(1) કપડાં ઈસ્ત્રી કરવા માટે આ જ જગ્યા મળી હતી? (2) હવે આમને મોતી વાળી બુટ્ટી કોણે પહેરાવી?

(3) ઓરીઓ બિસ્કીટ વાળો ઝેબ્રા પહેલી વખત જોયો. (4) હજી કરો આમની ચાંચ સાથે છેડછાડ.

(5) આમની ક્રિએટિવિટીની સીમા મગજના તમામ સ્તરો વટાવી ગઈ છે. (6) આ છે ટેસ્ટી, પણ ખતરનાક દેખાતો ઓરીયો બિસ્કિટ વાળો વાઘ.

(7) જો બ્લેક હોલ શોધી શકાય છે, તો તે ફોટોશોપના કારણે જ શક્ય છે. (8) ઘોડાના મોઢાની જગ્યાએ ફ્લાવર લગાવી દીધું.

(9) પૃથ્વી પર જો શાંતિ છે તો તે માત્ર ચા માં છે. (10) શરીરના દરેક અંગનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ.

(11) આજથી આ તમારા બધાની ‘કેટ કિંગ’ છે, બધા તેમને નમન કરો. (12) આ ફોટો વધુ બિહામણો દેખાઈ રહ્યો છે.

(13) શું કોઈ આ ભાઈને યોગ્ય ક્રમમાં પાછા જોડી દેશે? (14) મારી સાથે પંગો ના લેવો, તમને ડરાવવા માટે મારો ચહેરો જ પૂરતો છે.

આ ફોટા એડિટ કરનાર લોકોના ક્રિએટિવ મગજ વિષે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો.