આ દુનિયા સુંદર હોવાની સાથે સાથે વિચિત્ર પણ છે. તેમજ તમને આ દુનિયામાં દરેક પ્રકારના લોકો પણ મળશે. કેટલાક સીધા, કેટલાક તેજ, કેટલાક મૂર્ખ, તો કેટલાક મહાન. આ બધા લોકો સાથે મળીને આ વિશ્વને એક મજેદાર સ્થળ બનાવવા માટે કામ કરે છે.
આવો, આ ક્રમમાં અમે તમને કેટલાક એવા ફોટા બતાવીએ છીએ જેમાં તમે વિશ્વભરના કાંડી લોકો અને નમૂનાઓ દ્વારા કરવામાં આવેલા એકથી એક ચડિયાતા વિચિત્ર કાર્યો જોઈ શકશો. આ ફની ફોટા તમને ખુબ હસાવશે.
આવો, હવે આપણે સીધા ફોટા તરફ જઈએ.
(1) આ ભાઈને ખબર નહિ કઈ વાતની ચુલ હતી. એવી જગ્યાએ ઉભો છે કે પગ લપસ્યો એટલે નીચે જઈને સીધો ઉપર પહોંચી જશે. (2) જ્યારે મગજ થોડા સમય માટે ફ્યુઝ થાય ત્યારે આવા બુટ પહેરવાના આઈડિયા આવે છે.

(3) સોસાયટીના સૌથી વિચિત્ર માણસની કાર. (4) અરે ભાઈ આ શું રાંધ્યું છે?
(5) આ ભાઈની પાણી પીવાની રીત ઘણી વિચિત્ર છે. (6) આ ભાઈ સાચો પક્ષી પ્રેમી છે, એટલે જ આવું ઘર બનાવ્યું છે.
(7) આ કાકા કયા યુદ્ધ માટે નીકળ્યા છે? (8) અરે આ ટોમીને શું થયું?
(9) હા પહેલા આશીર્વાદ લેવા જરૂરી છે. (10) પપ્પાની પરી કંઈક અણધાર્યું કરી રહી છે. (11) આ દાદાને તો ખૂબ જ ખતરનાક શોખ છે.
(12) આ ભાઈના સ્વેગ વિશે તો શું કહેવું. (13) અરે દાદી થોભો જરા, તમારું સ્ટેશન આવી ગયું છે.
આ નમૂનાઓની કારસ્તાની તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં.