આ છે ક્રિએટિવ ડિઝાઇન વાળી ટી શર્ટના ફોટા, જેને જોઇને તમે ચકિત થઈ જશો.
ટી શર્ટ એ સૌથી સામાન્ય અને સૌથી વધુ પહેરવામાં આવતા કપડાંમાંની એક છે. તેમજ બજારમાં જવું અથવા ઑનલાઇન તમારા માટે ખાસ ટી શર્ટ પસંદ કરવું એ પણ માથાનો દુ:ખાવો છે. જો જોવામાં આવે તો બજારમાં બોરિંગ ડિઝાઇનવાળા ટી શર્ટ વધુ જોવા મળે છે.
આવી સ્થિતિમાં, જો તમે ટી શર્ટમાં કેટલીક ક્રિએટિવ ડિઝાઇન શોધી રહ્યા છો, તો તમે નીચે દર્શાવેલ ટી શર્ટને કસ્ટમાઇઝ કરાવી શકો છો અથવા જો બજારમાં ઉપલબ્ધ હોય તો તમે ટ્રાય કરી શકો છો. આવી ક્રિએટિવ ડિઝાઇન તમને એક અલગ લુક આપવાનું કામ કરશે. આવો, ટી શર્ટની વિવિધ ડિઝાઈન જોઈએ.
ચાલો હવે ટી શર્ટની ડિઝાઇન પર એક નજર નાખીએ.

(1) દિલ તો બચ્ચા હૈ જી… આ ગીત આ ટી શર્ટ વાળા પર ફિટ બેસે છે. (2) સાચો સ્વેગ તો અહીં છે ગુરુ. કાકા તો બધે છવાઈ ગયા. (3) વાહ! આ છે ટૂંકા વાળને લાંબા દર્શાવતી ટી શર્ટ.
(4) ગજબની ક્રિએટિવિટી છે. બે સેકન્ડમાં તો ચહેરો જ બદલાઈ ગયો. (5) આવું પણ કંઈક ફની અજમાવી શકાય છે.
(6) મ્યુઝિકના પ્રેમીઓ માટે ખાસ ટી શર્ટ. થોડી ક્ષણ માટે તો એવું લાગ્યું કે હકીકતમાં માઈક મુકવામાં આવ્યું છે. (7) આ ઘણી બિહામણી ડિઝાઇન છે.
(8) બાળકોના રમવા માટે ખાસ ડિઝાઇન. (9) આ કારીગર ક્યારે ટી શર્ટ કે રંગી રહેશે એ તો ભગવાન જાણે.
(10) વાહ! શું ડિઝાઇન છે. એક ક્ષણ માટે મગજ ચકરાઈ ગયું. (11) આ પણ એક અદ્ભુત ડિઝાઇન છે.
ટી શર્ટની આ ક્રિએટિવ ડિઝાઈન તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. અને આને લાઈક અને શેર જરૂર કરજો જેથી અમે તમારા માટે આવા જ બીજા મજેદાર અને ફની ફોટા લાવતા રહીએ.