અક્કલ ગઈ ઘાસ ચરવા જેવો ઘાટ છે આ 12 ફોટાઓમાં, ફોટા જોઈને તમને હસવું આવશે.
તમે ગમે તેટલી મહેનત કરો તો પણ કેટલીક બાબતોને ઉકેલવી ખૂબ જ મુશ્કેલ હોય છે. અને જ્યારથી લોકોના જીવનમાં ઈન્ટરનેટ આવ્યું છે, ત્યારથી દરેક વ્યક્તિમાં કંઈક અલગ કરી દેખાડવાનો જોશ ચડી ગયો છે. સોશિયલ મીડિયા પર દરરોજ એવા ફોટા જોવા મળે છે, જેને જોયા પછી કંઈ સમજાતું નથી કે આ ફોટા શું કહેવા માંગે છે. આવો આજે અમે તમને આ લેખ દ્વારા એવા જ કેટલાક ફોટા બતાવીએ, જેનો વાસ્તવિકતામાં કોઈ અર્થ નથી.
ચાલો ખૂબ જ વિચિત્ર અને ફની ફોટા પર એક નજર નાખીએ.

(1) પુલને ટકાવી રાખવા માટે જે જુગાડ કર્યો છે તેને જોઈને એ કહેવું જરાય ખોટું નથી કે – જીવ જોખમમાં છે ભાઈ! (2) આ સેન્ડલ ખૂબ જ વાસ્તવિક લાગે છે.
(3) શું આ ચામાચીડિયા હેડફોનમાં ગીત સાંભળતા સાંભળતા સૂઈ ગયું છે? (4) શરીર કોઈનું બીજાનું અને માથું કોઈ બીજાનું!
(5) આખો પરિવાર એકજ સ્કેટિંગ બાઈક પર ફરવા નીકળ્યો છે, જેમાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી. (6) આને કહેવાય ફેશન ટ્રેન્ડ!
(7) અહીં આવા પૂતળા મુકવાની જરૂર શી હતી? આને જોઈને લોકો ડરી જાય. (8) બિચારી હોલીવુડની સિંગર ટેલર સ્વિફ્ટ ક્યાંથી ક્યાં આવી ગઈ?
(9) આમાં બેસવું ક્યાં? (10) આ કારને કેવી ડિઝાઇન બનાવી છે?
(11) લો બોલો, સ્વીચ બોર્ડમાંથી પણ છોડ ઉગે છે. (12) શું પ્રાણીઓ પાસે પણ પોતાનું ચર્ચ હોય છે?
આ ફોટાઓને જોઈને તમને એમાં હોઈ સેન્સ જેવું લાગ્યું હોય તો કહેજો.