ટાઈમ પાસ ગેમ : આ ફોટામાં છુપાયેલી છે એક ભૂલ, મોટા-મોટા લોકો તેને 9 સેકન્ડમાં શોધવામાં રહ્યા નિષ્ફળ.

0
459

ઘણીવાર આપણે સોશિયલ મીડિયા પર એવી પ્રશ્નોત્તરી અને કોયડાઓ જોતા હોઈએ છીએ, જેમાં આપણે કાં તો ફોટામાંનો તફાવત શોધવાનો હોય છે અથવા તે ફોટામાં છુપાયેલી કોઈ ભૂલ શોધવાની હોય છે. આવા ફોટામાં ઘણીવાર ભૂલ આપણી નજર સામે જ છુપાયેલી હોય છે, પરંતુ આપણે તે ભૂલ શોધી શકતા નથી. લોકોને આવા ફોટા ખુબ ગમે છે. કારણ કે તેના લીધી થોડો ટાઈમ પાસ પણ થાય છે અને મગજ અને આંખોની કસરત પણ થાય છે.

આજે અમે તમારા માટે એવો જ એક ફોટો લાવ્યા છીએ, જેમાં તમારે ફોટામાં છુપાયેલી ભૂલ શોધવાની છે. તમારી પાસે ભૂલ શોધવા માટે માત્ર 9 સેકન્ડ છે.

તમારી સામે રહેલો આ ફોટો જોવામાં સાવ સામાન્ય લાગે છે. અને પ્રથમ નજરમાં, તમને આ ફોટામાં કોઈ ભૂલ દેખાશે નહીં. ફોટામાં તમે જોઈ શકો છો કે એક કપલ ડિનર માટે બેઠું છે. બંનેની સામે ખાવાની થાળી અને હાથમાં ગુલાબ છે. ટેબલ પર એક બોટલ પણ દેખાય છે. જો કે, ફોટામાં બધું સામાન્ય દેખાય છે. પરંતુ આ ફોટામાં એક મોટી ભૂલ છુપાયેલી છે. ચાલો એ ભૂલ શોધવા પ્રયત્ન કરો.

શું તમે ફોટામાં છુપાયેલી ભૂલ જોઈ? આ ફોટાની ભૂલ શોધવા માટે તમારે તમારી આંખો પર જોર નાખવું પડશે. ભૂલ તમારી સામે જ છે. જો તમે એ ભૂલ જોઈ હોય તો તમે તમારી જાતને જીનિયસ કહી શકો છો. પરંતુ જો તમને કોઈ ભૂલ ન દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી, અમે તમને જણાવીશું કે ફોટામાં ક્યાં ભૂલ છુપાયેલી છે.

શું છે ભૂલ? મોટાભાગના લોકોએ ફોટામાં કોઈ ભૂલ જોઈ નથી. ઘણા લોકો માને છે કે ફોટામાં કંઈ ખોટું નથી. પરંતુ જ્યારે તમે ફોટાને ધ્યાનથી જોશો, તો તમને ખબર પડશે કે છોકરાની સામે મૂકવામાં આવેલી પ્લેટ પર હાડકાનું નિશાન છે. આવી પ્લેટોમાં ડોગ ફૂડ આપવામાં આવે છે. તો શું એવી કોઈ જગ્યા છે જ્યાં માણસોને કૂતરાની થાળીમાં ભોજન પીરસવામાં આવે? ના એટલે ફોટામાં આ એક મોટી ભૂલ છે.

જે લોકોએ પણ 9 સેકેન્ડની અંદર જવાબ આપ્યો હોય તેમની આંખો અને અવલોકન શક્તિ હકીકતમાં તેજ છે. આ ચેલેન્જ તમે તમારા મિત્રો અને સંબંધીઓને પણ શેયર કરી શકો છો અને તેમની આંખો અને અવલોકન શક્તિ કેટલી તેજ છે તે ચકાસી શકો છો.