મજેદાર જોક્સ : ટપ્પુની ભેંસ બીમાર પડી તો તે પપ્પુ પાસે સલાહ લેવા ગયો. પપ્પ : તેને થોડુ કેરોસીન….

0
3794

જોક્સ :

કેવલની પત્નીએ અચાનક તેને જોરથી ઝા-પ-ટ લ-ગા-વી દીધી.

બિચારો કેવલને આંખે અંધારા આવી ગયા.

કેવલ : મા-ર્યું કેમ?

પત્ની : તમારા ગાલ પર મચ્છર હતું.

અને હું જીવું ત્યાં સુધી બીજું કોઈ તમારું લો-હી ચૂસે એ હું સહન કરી શકતી નથી.

જોક્સ :

બકો : ભૂરા તું સવારે કેટલા વાગ્યે ઊઠી જાય છે?

ભૂરો : હું તો સૂર્યનાં કિરણો બારીમાંથી મારી પથારી ઉપર પડે કે તરત જ ઊઠી જાઉં છું.

બકો : ‘ઓહો! આ હિસાબે તો તું જબરો વહેલો ઊઠી જતો કહેવાય.

ભૂરો : ના… મારા બેડરૂમની બારી પશ્ચિમ દિશામાં પડે છે.

જોક્સ :

છોકરો : Hi.

છોકરી : How are you?

છોકરો : I am fine, Thank you. And You?

છોકરી : હું પૂછું છું કે How are you?

છોકરો : મેં જવાબ તો આપ્યો I am fine.

છોકરી : એક તો તને અંગ્રેજી આવડતું નથી ને તું Hi લખીને મેસેજ કરે છે.

છોકરો : તમારો મતલબ શું છે?

છોકરી : અરે હું પૂછું છું કે How are you? એટલે કે તું કોણ છો?

છોકરો : સોરી બહેન, મને નાનો ભાઈ સમજીને માફ કરી દેજે.

જોક્સ :

ટપ્પુની ભેંસ બીમાર પડી તો તે પપ્પુ પાસે સલાહ લેવા ગયો.

પપ્પ : તેને થોડુ કેરોસીન પીવડાવી દે. મેં પણ એમ જ કર્યુ હતું.

ટપ્પુએ ભેંસને કેરોસીન પીવરાવયુ તો ભેંસ મ-રી-ગ-ઇ.

બીજા દિવસે ટપ્પુ રડતો રડતો પપ્પુ પાસે ગયો અને કહ્યું, દોસ્ત ભેંસ તો મ-રી-ગ-ઇ.

પપ્પુએ કહ્યું : હા, મારી ભેંસ પણ મ-રી-જ-ગ-ઇ હતી.

જોક્સ :

છોકરાઓને તે સમયે સૌથી વધુ ગુસ્સો આવે છે,

જ્યારે તે રીક્ષામાં 2 છોકરીઓ વચ્ચે બેઠો હોય,

અને પછી ત્રીજી છોકરી આવે એટલે રીક્ષા વાળો કહે છે,

ભાઈ તું આગળ આવી જા.

જોક્સ :

રમેશ ને સુરેશ બંને જઈ રહ્યા હતા એવામાં વરસાદ પડવાનો ચાલુ થયો.

રમેશે છત્રી ખોલી અને સુરેશને કહ્યું,

તું પણ છત્રી ખોલ, વરસાદ આવી રહ્યો છે.

સુરેશ : કોઈ ફાયદો નથી, આમાં તો કાણા જ કાંણા છે.

રમેશ : તો પછી લાવ્યો કેમ?

સુરેશ : મને ખબર નહોતી કે વરસાદ પડશે.

જોક્સ :

મગન : શું આ ATM માં પૈસા છે?

ગાર્ડ : હા.

મગન : એ હું કાઢી લઉં?

ગાર્ડ : હા, કાઢી લે.

મગન : તો સ્ક્રુડ્રાઈવર આપ, આજે બધી રોકડ કાઢી લઉં.

ગાર્ડ 1 કિલોમીટર સુધી તેની પાછળ છોડ્યો.

જોક્સ :

માસ્તર : વાંચવાનું શરૂ કરો, પેપર આવવાના છે.

મોન્ટી : હું ખુબ વાંચું છું, તમે કંઈપણ પૂછી શકો છો.

માસ્તર : બોલ તાજમહેલ કોણે બનાવ્યો હતો?

મોન્ટી : મજૂરોએ.

માસ્તર (ગુસ્સામાં) : મારો મતલબ કોણે બનાવડાવ્યો હતો?

મોન્ટી : કોન્ટ્રાક્ટરે બનાવડાવ્યો હશે.

જોક્સ :

છોકરી : પ્લેટફોર્મ પર લોકલ ટ્રેન કેટલા વાગે આવશે?

સ્ટેશન માસ્તર : 10 વાગે.

છોકરી : સારું, રાજધાની ટ્રેન કેટલા વાગે આવશે?

સ્ટેશન માસ્તર : બપોરે 2 વાગ્યે.

છોકરી :ઓકે અને આ માલગાડી ક્યારે આવશે?

સ્ટેશન માસ્તર : બપોરે 2:30 વાગ્યે. તમારે જવું ક્યાં છે?

છોકરી : મારે ક્યાંય જવું નથી, બસ રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેવી હતી એટલે પૂછ્યું.