ગરુડ પુરાણમાં છુપાયેલો છે સફળતાનો અચૂક મંત્ર દરેક ઉઠાવી શકે છે તેનો લાભ, વિફળતા થશે દૂર

0
654

હિન્દૂ ધર્મ માં ઘણા એવા ઘર્મગ્રથ અને પુરાણ છે જે માણસને સારું જીવન જીવવાનું સંદેશ આપે છે. ઘર્મમાં આસ્થા કરવા વાળા લોકો આ પુરાણો કે ઘર્મગ્રથો ની વાતો ખુબ ગહેરાઈથી માને છે અને પોતાનું જીવન ખુશી ખુશી જીવે છે. બધા દેવતાઓ ઉપર કોઈને કોઈ ઘર્મગ્રથ છે. જેમ કે ભગવાન શિવ ઉપર શિવ પુરાણ અને ભગવાન વિષ્ણુના ઉપર વિષ્ણુ પુરાણ. આજે અમે તમને વિષ્ણુ પુરાણ વિષે જણાવીશું તો ચાલો જાણીએ.

આનું પાલન કરવા પર બદલાઈ જાય છે વ્યક્તિનું પૂરું જીવન :

ગરુડ પુરાણ હિન્દૂ ઘર્મનું એક મહત્વપૂર્ણ પુરાણ છે. આમાં સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય સિવાય જ્ઞાન-વિજ્ઞાન ની પણ વાતો કરવામાં આવી છે. ગરુડ પુરાણમાં જ્યાં એક તરફ મ-રુ ત્યુ નું રહસ્ય છુપાયેલું છે તો ત્યાં જીવન નું રહસ્ય પણ છુપાયેલું છે. આમા ઘણી એવી વાતો છે, જેનું પાલન કરવા પર માણસનું પૂરું જીવન બદલાઈ જાય છે. ગરુડ પુરાણમાં એક એવો અચૂક મંત્ર વિષે જણાવવામાં આવ્યું છે, જેનું પાલન કરવા વાળા વ્યક્તિ જીવનમાં ખુબ આગળ વધી જાય છે.

ગરુડ પુરાણ ની મહત્વપૂર્ણ વાતો :

ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ આ શ્રુષ્ટિ ના બધા જીવન કષ્ટો ને હરાવ્યા પછી તમને સુખ-શાંતિ પ્રદાન કરે છે. દરેક વ્યક્તિ ને દરરોજ સવાર સવારમાં નિત્ય કર્મો થી નિવૃત થઈને ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરવું જોઈએ.

હિન્દૂ ધર્મ ગ્રથો અને પુરાણો માં એકાદશી વ્રત ની મહત્તા ને જણાવવામાં આવી છે. જે પણ વ્યક્તિ એકાદશી નું વ્રત રાખે છે, તેને તેનો લાભ જરૂર મળે છે. એકાદશીના દિવસે બધા દુરાચાર થી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. અને સાત્વિક ઉપવાસ કરાય છે.

નદીઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ ગંગા નદીને માનવામાં આવે છે. ગંગા નદી ની પૂજા દરેક વ્યક્તિએ કરવી જોઈએ. ગંગા નદી ને સફળતા ની જનની કહેવામાં આવે છે. જે પણ વ્યક્તિ ભૂલથી પણ આનું અપમાન કરે છે, તેને જીવનમાં ફક્ત સમસ્યાનો સામનો કરવો પડે છે.

જે વ્યક્તિ પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવીને દરરોજ જળ ચઢાવે છે અને તેની પૂજા કરે છે. તેને જીવનમાં ખુબ સફળતા પ્રાપ્ત થાય છે. તુલસીને પ્રસાદના રૂપમાં સેવન કરવાથી બધા પ્રકારના વિકાર દૂર થઇ જાય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ની પૂજા પછી તુલસી ની પૂજા અવશ્ય કરવી જોઈએ.

દરેક વ્યક્તિએ જીવનમાં જ્ઞાની વ્યકિઓનું સમ્માન કરવું જોઈએ. આમનું ભૂલથી પણ અપમાન કરવું જોઈએ નહિ. જે પણ જ્ઞાની વ્યક્તિનું સમ્માન કરે છે, તેના જીવનમાં સફળતા આવવા થી કોઈ નથી રોકી શકતું

હિન્દૂ ઘર્મમાં ગાય ને સૌથી પવિત્ર જાનવર માનવામાં આવે છે. આને માતાની સંજ્ઞા આપી છે. ગાયની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓનો અંત થઇ જાય છે.