આ ઝાડની આસપાસ ક્યાંક છુપાયેલો છે એક સાપ, 5 સેકન્ડમાં શોધી કાઢશો તો કહેવાશો સ્માર્ટ.

0
1260

દરરોજ વાયરલ થતા ઓપ્ટિકલ ઈલ્યુઝનના ફોટાઓમાં કંઈક અલગ જ જોવા મળે છે. આ વખતે તમારે એક સાપ શોધવાનો છે જે આ ફોટામાં છુપાયેલો છે. તમારી પાસે જંગલમાં છુપાયેલા સાપને શોધવા માટે વધુ સમય નથી, કારણ કે માત્ર 30 સેકન્ડમાં તમારે સાપને શોધી કાઢવો પડશે, તો જ તમે જીનિયસ કહેવાશો. જો કે, આ ફોટો જોયા બાદ વારંવાર ઝડપથી જવાબ આપતા લોકોએ હાર માની લીધી છે. હવે તમારો વારો છે તો શોધો કે સાપ ક્યાં છુપાયો છે.

શું તમે સાપ જોયો?

આ ફોટાને બ્રાઈટ સાઈડ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. લોકોને ચેલેન્જ આપવામાં આવી રહી છે કે જો તમને આ ફોટામાં સાપ જલ્દી મળી જાય તો તમે સ્માર્ટ કહેવાશો. ક્લિપ મુજબ, માત્ર 1 ટકા લોકો શરૂઆતની 5 સેકન્ડની અંદર સાપને શોધી શક્યા, જ્યારે અન્યને વધુ સમય લાગ્યો. તેમજ કેટલાક લોકો એવા હતા જેમણે સાપને જોયો પણ ન હતો.

જીનિયસ તેને માત્ર 5 સેકન્ડમાં શોધી શકશે :

શું તમને કોઈ સાપ મળ્યો? જો નહીં, તો કોઈ વાંધો નથી, અમે તમને કેટલાક સંકેતો આપીશું અને પછી જોવાનો પ્રયત્ન કરો. તમારે તમારી આંખો ફોટાના ડાબા ખૂણા પર રાખવી જોઈએ, જ્યાં થોડો ઘેરો વિસ્તાર છે. તમે થોડું ઝૂમ કરીને પણ ફોટાને જોઈ શકો છો. વૃક્ષોના મૂળમાં સાપ છુપાયેલા હોય છે. બ્રાઉન સાપ કોઈને પણ સહેલાઈથી જોઈ શકાશે નહીં, જ્યાં સુધી કે તમે તમારી તેજ આંખોથી જોઈ શકશો નહિ.

તમારી આંખો સાપને સરળતાથી શોધી શકશે નહીં. જો તમે પણ તેને માત્ર 5 સેકન્ડમાં શોધી લો તો તમે સ્માર્ટ અને જીનિયસ કહેવાશો.

આવી બીજી ગેમ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અને આ આર્ટીકલને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરી તેમને પણ આ ચેલેન્જ આપો.