આ 14 ફની ફોટા જોઈને તમને લાગશે ડીઝાઇનર પોતાનું મગજ સાઈડ પર મુકીને કામ કરે છે.
આજે ડિઝાઇનિંગની દુનિયામાં એકથી એક ચડિયાતા પ્રયોગો થઈ રહ્યા છે. બીજી તરફ કેટલીક પ્રોડક્ટ્સને જોઈને એવું લાગે છે કે ડિઝાઇનર્સ પ્રોડક્ટને તેની ઉપયોગિતાને બદલે આકર્ષક બનાવવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તેમજ તેને આકર્ષક અને સર્જનાત્મક બનાવવાના ચક્કરમાં, ઘણી વખત ડિઝાઇન ખૂબ વાહિયાત બની જાય છે. ઘણી વખત એટલું બધું થઈ જાય છે કે સામાન્ય માણસને આશ્ચર્ય થાય કે તેણે શું બનાવ્યું છે! આવો, અમે તમને આ ક્રમમાં ખુરાફાતી દુનિયાના ડિઝાઇનરો દ્વારા કરવામાં આવેલ બેકાર કામ બતાવીએ.
આવો, હવે આપણે સીધા તમને હસાવવા વાળા ફોટા જોઈએ.
(1) ખબર નહિ કોણે અહીં મગજ દોડાવ્યું છે, પિન્ટુનું ખીસું તો બનાવ્યું પણ તેમાં કાંઈ મુકવા માટે જગ્યા ન રાખી. (2) છોડ રોપવાની આ કલાકૃતિઓ અન્ય કોઈ જગ્યાએ દેખાડતે તો પણ ચાલી જતે, શું પાર્કિંગની જગ્યા રોકવી જરૂરી હતી?

(3) આ ભાઈએ જંગલની વચ્ચે કાંઈક વધુ પડતું સુરક્ષિત ઘર બનાવી દીધું છે. (4) આ દીદીએ કંઈક વધુ પડતું ફેશન કરી દીધું.
(5) ભાઈ આ શું બનાવ્યુ છે? એલિયન વાળી ફિલ્મો જોઈને ડિઝાઇન કર્યું કે શું? (6) આ કેક કોણ કોણ ખાવા માંગે છે?
(7) બુટની ડિઝાઇનમાં બસ આ બધું જોવાનું જ બાકી રહી ગયું હતું. (8) ભાઈ આ બુટ ખાવા માટે છે કે પહેરવા માટે?
(9) મગજને સાઈડ પર રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. (10) આ સેન્ડલની ડિઝાઇન માટે બહુ વધુ મગજ દોડાવ્યું હોય એવું લાગે છે.
(11) શું તમને આવું સ્પીકર જોઈએ છે? (12) કોમ્પ્યુટર એન્જીનીયર જયારે બેલ્ટની ડિઝાઇન કરે ત્યારે આવું પરિણામ સામે આવે છે.
(13) આ ઘર છે, આને બુલડોઝર ના સમજી લેતા. (14) આ સેન્ડલને બનાવનાર અને પહેરનારને હૃદયપૂર્વક વંદન.
ક્રિએટિવિટીના નામે આ ડિઝાઈન વિશે તમે શું કહેવા માગો છો તે અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં.