આ 20 મજેદાર અને ફની ફોટા જોઇને તમને થશે આ દુનિયામાં કેવા કેવા વિચિત્ર જીવો રહે છે.

0
1505

દરિયાની અંદર અને કિનારા પરના આ ફની ફોટા જોઈને તમને હસવું આવી જશે, અહીં જુઓ ફોટા.

જો તમને લાગે કે દરિયાઈ જીવો જ ખતરનાક છે, તો તમે ખોટા છો. સમુદ્રની અંદર તમને તમામ પ્રકારના જીવો જોવા મળશે, કેટલાક ખતરનાક, કેટલાક ખૂબ રમુજી. આવો અમે તમને સમુદ્રના ઊંડાણમાં અને બહાર ક્લિક કરેલા કેટલાક રમુજી ચિત્રો બતાવીએ છીએ જેમાં તમે દરિયાઈ જીવો અને માણસોને કેટલીક રમુજી શૈલીમાં એકસાથે જોશો.

આવો, હવે આપણે સીધા ચિત્રો જોઈએ.

(1) એવું લાગે છે કે કાચબો ફોટોગ્રાફરને કહી રહ્યો છે કે તું અહીંથી જાય છે કે કાન નીચે એક લગાવું. (2) પાણી ઘણું ઠંડુ છે ભાઈ!

(3) અસલી એડવેન્ચર તો આ બે જણા કરી રહ્યા છે. (4) આ પ્રેમી જોડાને ખલેલ પહોંચાડશો નહીં.

(5) માછલી વિચારી રહી છે કે આ માણસો અમારો પીછો નહીં છોડે. (6) ભાઈ, હું હમણાં જ પાર્લરમાંથી આવી છું, એક ફોટો તો પાડ.

(7) જ્યારે ખબર પડે કે મહોલ્લામાં ભંડારો લાગ્યો છે ત્યારે બધા આમ જ ભાગે છે. (8) કોઈનું બાળક માં-બાપથી જુદું પડી ગયું છે.

(9) આ માછલી તો પોતાના દાંત વડે સિલાઈ કરી શકે છે. (10) આ માછલીનું પાઉટ કોઈનાથી ઓછું થોડી છે.

(11) આ માછલી તો દાંત વડે પોસ્ટમોર્ટમ કરી શકે છે. (12) માણસોએ ખુબ મજા કરી, હવે મજા કરવાનો વારો મારો છે.

(13) મમ્મી, આવા પપ્પા પસન્દ કરતા પહેલા જરા વિચાર્યું કેમ નહિ. (14) અસલી જલપરો તો અહીં બેઠો છે.

(15) આ સૌથી ક્યૂટ સેલ્ફી છે. (16) આ ભાઈ હમણાં જ કોઈને મૂર્ખ બનાવીને આવ્યા લાગે છે.

(17) દરિયા કિનારે ઘોડા અને માણસની મિશ્ર પ્રજાતિ આવી છે. (18) ભાઈ દરિયામાં આવા જુગાડ નહિ ચાલે.

(19) આ ભાઈ જોરદાર સગવડનો આનંદ લઇ રહ્યા છે. (20) માણસો મોજ કરે તો અમે શા માટે પાછળ રહીએ?

તમને આ ફની ફોટા કેવા લાગ્યા, એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં.