ફેશનના નામ પર થતા આ કાંડને જોઈને તમને હસવું આવી જશે, જુઓ 13 ફની ફેશનના ફોટા.

0
243

ચરસી લોકોની દેન છે આ 13 ફેશન આઉટફિટ, આવા ડિઝાઇનર્સને તો તમે દૂરથી જ નમસ્તે કરશો.

જ્યારે કોઈની ખોપરી ફરી જાય છે, ત્યારે તે અલગ કામ નહીં, પણ અજાયબી વાળા કાંડ કરે છે. ઉદાહરણ તરીકે, આ ફેશન ડિઝાઇનર્સને જ લઈ લો. ક્રિએટિવિટી બતાવવાના ચક્કરમાં આ વિચિત્ર પ્રાણીઓએ એવા-એવા અતરંગી કપડાં ડિઝાઇન કર્યા છે કે માણસ તેને પહેરવાને બદલે સાદું કપડું લપેટીને ભાગવાનું પસંદ કરશે. તો ચાલો જોઈએ વિચિત્ર બુદ્ધિવાળા લોકોની રંગબેરંગી ડિઝાઇન જેને જોઈને તમને હસવું આવી જશે.

(1) આની સ્માઈલ જોઈને તો ગધેડાને પણ શરમ આવી જાય. ખબર નહીં આવું પહેરીને માણસ ક્યાં જશે?

(2) હાથની જગ્યાએ પાણી ભરવા માટે ઘડાઓ લગાવ્યા છે કે શું?

(3) અરે, આ લોકોને ડિઝાઇનરની ડિગ્રી કોણ આપે છે? (4) આ બરાબર છે, આવી હરકતો કર્યા પછી, કોઈપણ રીતે ચહેરો તો સંતાડવો પડશે ને!

(5) આને રાત્રે જોશો તો હૃદયના ધબકારા મિલ્ખા સિંહ બની જશે. (6) આમને ગાદલાની જરૂર નહીં પડતી હોય, જ્યાં ઈચ્છા થાય ત્યાં સુઈ જતા હશે.

(7) આ છે અસલી કુલી નં. 1. સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ. (8) આવા ભૂતિયા આઉટફિટ પહેરીને નીકળો તો કુતરા પીછો નહીં છોડે.

(9) લૂંટારુઓ માટે પરફેક્ટ ફેશન. (10) તો તમારી સામે ચુડેલ હાજર છે.

(11) આ ચશ્મા જોઈને મારી આંખ બહાર આવી ગઈ.

(12) માણસે માણસ નથી રહેવું પણ મરઘાં બનવું છે. (13) આ ડિઝાઈનર કહેવા શું માંગે છે?

આશા છે કે આ ફોટાએ તમને હસાવ્યા હશે. તો આ આર્ટિકલને લાઈક અને બીજા સાથે શેર કરીને તેમને પણ હસવાનો અવસર આપો.