ઝાડૂં(સાવરણી)ના આ સરળ ટોટકાથી તમારા જીવનમાં આવશે ખુશીઓ, મળશે સુખ-સમૃદ્ધિ.

0
1017

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુશ રહેવા માંગે છે તે ઈચ્છે છે કે તે આર્થિક રીતે સુખી રહે અને તેમના જીવનમાં શાંતિ જળવાયેલી રહે. પરંતુ આ બધી વસ્તુ મેળવવું એટલું અઘરું પણ નથી. જો તમે તમારા ઘરમાં સાવરણી સાથે જોડાયેલી થોડી વાતોનું ધ્યાન રાખો છો, તો તેનાથી ન માત્ર તમારા ઘરની સમસ્યાઓ, વાદ-વિવાદ દુર થશે પરંતુ તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ જરૂર હોય છે.

તમે સાવરણીનું મહત્વ તેનાથી પણ સમજી શકો છો કે તમે લોકોએ જોયું હશે કે બીમારીઓને દુર કરવામાં શીતળા માતા પોતાના એક હાથમાં સાવરણી રાખતા હોય છે. એટલે કે સાવરણીનો નિયમિત રીતે ઉપયોગ કરતી વખતે થોડી ખાસ વાતો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આજે અમે સાવરણી સાથે જોડાયેલી થોડી વાતો જણાવવાના છીએ જે ધ્યાનમાં રાખીને તમે તમારા જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને તમે તમારા જીવનને આનંદમય બનાવી શકો છો.

આવો જાણીએ સાવરણી સાથે જોડાયેલી આ વાતો વિષે.

1) તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જયારે ઘરના મુખ્ય વ્યક્તિ કોઈ જરૂરી કામ માટે ઘરની બહાર નીકળે છે ત્યારે તેના જવાના તરત પછી ઘરમાં સાવરણી ન લગાવવી જોઈએ કેમ કે એવું માનવામાં આવે છે. જો એમ કરવામાં આવે તો જે કામ થવાનું હોય છે તે કામ બગડી જાય છે.

2) તમે સુર્યાસ્ત થયા પછી ક્યારે પણ સાવરણી ન લગાવો કેમ કે તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. તે ઉપરાંત એવું પણ માનવામાં આઅવે છે. જો કોઈ કિંમતી વસ્તુ પડી ગઈ છે અને સુર્યાસ્ત પછી સવરણી લગાવવાથી તે કિંમતી વસ્તુ તમારા ધ્યાનમાં નહિ આવે અને કચરામાં ઘણી બહાર જતી રહેશે.

3) જયારે તમે તમારા ઘરમાં સાવરણી લગાવો છો તો હંમેશા સાવરણીને સાફ કરીને રાખવી જોઈએ અને સાવરણીને ક્યારે પણ ઉભી ન મુકવી જોઈએ. જો એવું કરો છો તો તેનાથી ઘરમાં વિવાદની સ્થિતિ ઉભી થાય છે.

4) સાવરણી ઉપર ક્યારે પણ પગ ન મારવો જોઈએ, કેમ કે એવું માનવામાં આવે છે કે સાવરણીમાં ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ હોય છે, તે સ્થિતિમાં જો સાવરણીને પગ મારવામાં આવે તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

સાવરણીના આ સરળ તુટકાથી તમારું જીવન બનશે આનંદમય

જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધી પાપ્ત કરવા માગો છો, તો માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કોઈપણ મંદિરમાં બ્રહ્મ મુહુર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન કરો, સાવરણીનું દાન કરતી વખતે તમારે નીચેની વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

1) જયારે તમે કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરો છો, તો દાન કરતા પહેલા શુભ મુહુર્ત જરૂર જોઈ લો, જો તમે તે દિવસે કોઈ શુભ યોગ તહેવાર હોય તો તે દાનનું મહત્વ ઘણું જ વધી જાય છે અને તમારા ઘરમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહે છે. તમે જે દિવસે કામ કરવા માગો છો, તેના ૧ દિવસ પહેલા જ ત્રણ સાવરણી ખરીદીને રાખી લો.

2) તમે જયારે નવા ઘરમાં પ્રવેશ કરો છો, તો તમારી સાથે નવી સાવરણી લઈને જ ઘરની અંદર પ્રવેશ કરો તે ઘણું જ શુભ માનવામાં આવે છે. જો તમે આમ કરો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધી અને શાંતિ જળવાયેલી રહે છે.