ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યા એવા અટપટા પ્રશ્ન, છોકરીના આ જવાબે સૌને હલાવી દીધા

0
1060

આજના જમાનો હરીફાઈનો છે, કેમ કે દરેક આજના સમયમાં આગળ વધવા માંગે છે અને એ કારણ છે કે દરેક નોકરી માટે પ્રતિયોગીતા પરીક્ષાઓ આપી રહ્યા છે. લેખિત પરીક્ષા તો દરેક પાસ કરી લે છે પરંતુ જો તમે આઈએએસ, પીસીએસનું ઈન્ટરવ્યું આપો છો તો ઘણી વખત ઈન્ટરવ્યુંઅર ઉમેદવારોની હાજર જવાબી અને આઈક્યુને ચેક કરવા માટે ટ્રીકી પ્રશ્ન પણ પૂછી લે છે, જે સાંભળીને ઈન્ટરવ્યું આપવા માટે આવેલા ઉમેદવારનું મગજ ચરાવે ચડી જાય છે.

તમને કદાચ ખબર પડી જ હશે કે યુપીએસસીની પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા છે, અને તેના ઈન્ટરવ્યુંમાં સારા માં સારા લોકો નાપાસ થઇ જાય છે. એવા ઘણા ઉમેદવાર હોય છે જે યુપીએસસીની પ્રી અને મેન્સ, બન્ને પરીક્ષા પણ ક્લીયર કરીને છેલ્લે ઈન્ટરવ્યુંમાં નાપાસ થઇ જાય છે.

પરંતુ જો વાત કરીએ સાક્ષાત્કારની તો તેનું કોઈ ચોકસ પ્રીપ્લાનિંગ કે પેટર્ન નથી હોતી અને સાક્ષાત્કાર પેનલ, ટેકનીકલી, શેક્ષણિક અને બિન શેક્ષણિક વિસ્તારમાંથી ઉમેદવારોને પ્રશ્ન પૂછવા માટે સ્વતંત્ર હોય છે. યુપીએસસી સાક્ષાત્કારના પ્રશ્ન કોઈપણ વિષય માંથી હોઈ શકે છે, કોઈપણ બાબતના હોઈ શકે છે, તે વિચિત્ર કે તમામ રીતે હસ્યાસ્પદ હોઈ શકે છે.

ઘણી વખત એવું પણ બને છે ઈન્ટરવ્યુંમાં એવા પ્રશ્ન પૂછવામાં આવે છે જે સીલેબસમાં હોતા નથી. આજે અમે તમને થોડા એવા જ પ્રશ્નોના જવાબથી માહિતગાર કરાવવાના છીએ જે હંમેશા ઉંચી કક્ષાની પરીક્ષામાં પૂછવામાં આવે છે અને તે ઘણા જ વધુ ટ્રીકી હોય છે. અને ઘણી વખતતે પ્રશ્નો એવા હોય છે કે તે સાંભળીને પહેલી વખતમાં તો ગુસ્સો આવી જાય છે. ખાસ કરીને છોકરીઓને કે છોકરીઓ સાથે જોડાયેલા પૂછવામાં આવતા પ્રશ્નો ઘણા ગંદા હોય છે.

૧. : તમે એક કાચા ઈંડાને મજબુત સપાટી ઉપર કેવી રીતે ફેંકશો કે તે તૂટી ન જાય?

જવાબ : મજબુત સપાટી ઈંડાના પડવાથી નહિ તૂટે, તમે કેમ પણ ઈંડાને નાખી શકો છો.

૨. : જો હું તમારી બહેન સાથે ભાગી જાઉં તો તમે શું કરશો?

જવાબ : આ પ્રશ્નનો જવાબ જે ઉમેદવારે આપ્યો છે તેને પસંદ કરી લેવામાં આવ્યો હતો. તેનો જવાબ હતો કે ‘મારી બહેન માટે તમારાથી ઉત્તમ કોઈ નહિ મળી શકે.’

 

૩. : તમે સવારે ઉઠો અને તમને ખબર પડે કે તમે ગર્ભવતી છો તો તમે શું કરશો?

જવાબ : આઇએસના ઈન્ટરવ્યુંમાં જે છોકરીનું સિલેકશન થયું હતું તેણે જવાબમાં કહ્યું : હું ખુબ ખુશ થઈશ અને સૌથી પહેલા જઈને મારા પતિને આ સમાચાર સંભળાવીશ અને સેલીબ્રેટ કરીશ.

૪. શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો?

જવાબ : હા હું મારા પરિવારના કોઈપણ સભ્ય સાથે સુઈ શકું છું. સુવું કોઈ ખરાબ વાત નથી હોતી.

૫. એવી કઈ એવી situation છે જેમાં છોકરો ૨૦-૨૫ મિનીટમાં જ થાકી જાય છે, પરંતુ છોકરી કહે છે હમણાં તો શરુ કર્યું છે?

જવાબ : શોપિંગ.

તો હવે તો તમે સમજી જ ગયા હશો કે ઈન્ટરવ્યું દરમિયાન કેવા પ્રશ્ન પૂછવામાં આવે છે.