તેમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. એટલા માટે કેમ કે નામના પહેલા અક્ષર મુજબ જ કોઈ વ્યક્તિની કુંડળી અને રાશી નક્કી કરી શકાય છે. હવે એ તો બધા જાણો જ છો કે વ્યક્તિની રાશી ઉપર ગ્રહોની કેટલી વધુ અસર પડે છે.
જો ગ્રહ વ્યક્તિની રાશી મુજબ હોય તો તેના જીવનમાં બધું સારું જ થાય છે. અને જો ગ્રહ રાશી મુજબ ન હોય તો વ્યક્તિના જીવનમાં દુ:ખોનો ડુંગર પણ તૂટી પડી શકે છે. એટલે જો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના જીવનના ભવિષ્યને સફળ અને અસફળ બનાવવા માટે પૂરતા છે.

આજે અમે તમને તે લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના નામ અંગ્રેજીના અક્ષર S થી શરુ થાય છે. જો તમારું નામ પણ આ અક્ષરથી શરુ થાય છે, તો આ જાણકારીને જરા ધ્યાનથી વાંચશો, કેમ કે બની શકે છે કે આ વાંચ્યા પછી તમને પોતાના વિષે થોડી મનગમતી વાતો જાણી શકાય છે. જે લોકોનું નામ આ અક્ષરથી શરુ થાય છે, તે જોવામાં ઘણા આકર્ષક હોય છે.
તે ઉપરાંત તે લોકોનું મન પણ એકદમ શુદ્ધ હોય છે. એટલે તેમના દિલમાં કોઈના માટે પણ પાપ નથી હોતું. ત્યાં સુધી કે તે લોકોમાં મનની વાત સમજવાની શક્તિ ઘણી તેજ હોય છે. એટલા માટે બની શકે તો આ લોકોથી થોડું દુર રહેવું, કેમ કે તે મનની વાત સરળતાથી સમજી શકે છે. આ લોકો અભ્યાસમાં પણ ઘણા સારા હોય છે.
તે લોકોનું અભ્યાસમાં ખુબ વધુ મન લાગે છે. તેની સાથે જ તે લોકો જે પણ કામ શરુ કરે છે, તે ખુબ સમજી વિચારીને પછી જ શરુ કરે છે, જેથી પાછળથી પછતાવું ન પડે. કદાચ એ જ કારણ છે કે આ લોકો જે પણ કામ શરુ કરે છે, તેમાં તેને સફળતા જરૂર મળે છે. તમને જાણીને નવાઈ થશે કે આ લોકો દુશ્મની રાખવામાં વિશ્વાસ નથી કરતા. ત્યારે તો આ લોકો ન માત્ર પોતાના મિત્રોને પરંતુ દુશ્મનોને પણ મદદ કરે છે.
ત્યાં સુધી કે બીજા લોકો તેના વિષે શું વિચારશે? તેમને તે વાતથી કોઈ ફરક નથી પડતો. હા એ તો માત્ર પોતાના ધ્યેય ને પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરે છે અને પોતાના લક્ષ્યને મેળવીને જ રહે છે.
તે લોકો હંમેશા સત્યને જ સાથ આપે છે અને તેમણે અસત્યથી ઘણી નફરત છે. આ લોકો ઘણા મનમોજી પ્રકારના હોય છે. એટલે આ લોકોનો સ્વભાવ ઘણો રમુજી પ્રકારનો હોય છે. કદાચ એ જ કારણ છે કે તે લોકો બીજાને દુ:ખી નથી જોઈ શકતા.
આમ તો આ લોકો પોતાના મનની વાત કે પોતાના દુ:ખ ને જલ્દી કોઈ સાથે શેર નથી કરતા. આ લોકો ઘણા બુદ્ધિશાળી હોય છે. એટલા માટે તેમને જ્યાંથી જ્ઞાન મળે છે, ત્યાંથી મેળવી લે છે, તેમણે એ વાતથી પણ કોઈ ફરક નથી પડતો કે જ્ઞાન આપવા વાળો વ્યક્તિ નાનો છે કે મોટો છે. તેમને તો માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે.
આમ તો તમારું નામ પણ આ અક્ષરથી શરુ થાય છે તો અમને વિશ્વાસ છે કે જે વાતો અમે તમારા વિષે જણાવી છે તે એકદમ સાચી હશે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)