આમ તો આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાને બુદ્ધિશાળી સમજે છે. પરંતુ તેમની બુદ્ધિની સાચી ઓળક ત્યારે થાય છે, જયારે તેમની સામે કોઈ મુશ્કેલ સવાલ આવે છે અથવા તેમને જીવનમાં કોઈ મુશ્કેલ નિર્ણય લેવો પડે છે.
જી હા, તમે હંમેશા જોયું હશે કે ઈન્ટરવ્યું દરમિયાન લોકોની માનસિકતા ચકાસવા માટે તેમને મુશ્કેલથી મુશ્કેલ સવાલ પૂછવામાં આવે છે. અને તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે સામે વાળો વ્યક્તિ માનસિક રીતે કેટલો હોશિયાર છે. એટલે કે અમે સીધા શબ્દોમાં કહીએ તો વ્યક્તિને તેની માનસિકતા અને બુદ્ધિના આધારે જ નોકરી મળે છે. માન્યું કે ઘણી વાર વ્યક્તિને થોડા એવા સવાલ પણ પૂછવામાં આવે છે જેના જવાબ તે નથી આપી શકતા.

હવે આમ તો સવાલ જવાબના ઘણા વિડીયો અવાર નવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જેમાં લોકોને ઘણા અટપટા સવાલ પૂછવામાં આવે છે અને તેમાંથી થોડા સવાલ તો એવા હોય છે, જેને સાંભળીને લોકોનું મગજ પણ હલી જાય છે.
જી હા, તમને બધાને યાદ જ હશે કે આઈએએસના ઈન્ટરવ્યું દરમિયાન લોકોને કેટલા અજીબોગરીબ રીતે સવાલ પૂછવામાં આવે છે. એવામાં જે લોકો પોતાની બુદ્ધિનો સાચો ઉપયોગ કરે છે અને સવાલને સાચી રીતે સમજી લે છે, તેઓ તે સવાલોના જવાબ દઈને આગળ નીકળી જાય છે. પરંતુ જે લોકો સવાલોને સાચી રીતે નથી સમજી શકતા, તે તેજ સવાલોમાં ગુચવાયેલા રહે છે.
તમે વિચારી રહ્યા હશો કે અમે અચાનક સવાલ જવાબ વિષે આટલી વાતો કેમ કરી રહ્યા છીએ. તો અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આજે અમે પણ તમને એક નાનો એવો સવાલ પૂછવા માંગીએ છીએ અને જો તમે સાચું પોતાને બુદ્ધિશાળી માનતા હોય, તો જરા આ સવાલનો જવાબ આપો. જરૂરી તે સવાલ વિષે જાણીને તમે પણ ચકિત રહી જશો.
માન્યું કે અમે અહી તમારું કોઈ ઈન્ટરવ્યું નથી લઇ રહ્યા, પરંતુ તે તો માત્ર એક રમત છે. જે તમારી બુદ્ધિને ચકાસવા માટે રમવા જઈ રહ્યા છીએ, આમ તો તે સવાલ ખુબ જ સરળ છે, પરંતુ છતાય અમે લાગે છે કે તે સવાલનો જવાબ દેતા પહેલા તમારે થોડું વિચારવું પડશે અને સમજવાની જરૂર છે. તો ચાલો હવે તમને તે સવાલ વિષે જણાવીએ.
સવાલ… એવું કયું પ્રાણી છે, જેના પગ નથી હોતા?
જવાબ.. જણાવી દઈએ કે આ સવાલનો જવાબ સાપ છે. જી હા સાપ સિવાય એવું કોઈ પ્રાણી નથી જેના પગ નથી હોતા. સાપ ઘસડાઇને ચાલે છે તો એવામાં તેમને પગની જરૂર નથી. અમને વિશ્વાસ છે કે તમને પણ આ સવાલનો આ જ જવાબ વિચાર્યો હશે, કારણ કે જો તમે આ સવાલને કોઈ બીજો સવાલ વિચાર્યો હશે, તો તમને હકીકતમાં પોતાની માનસિકતાને વધારવાની જરૂર છે.
માન્યું કે તમારી માનસિકતા પર કોઈ સવાલ નહી ઉઠે, પરંતુ છતાય અમને લાગે છે કે જો એવો કોઈ સવાલ ઈન્ટરવ્યું દરમિયાન તમારી સામે આવે તો તમને તેના વિષે ખબર હોવી જોઈએ જેથી ઈન્ટરવ્યું દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલ ન આવે.