એવો કયો દુકાનદાર છે, જે તમારી પાસેથી સામાન પણ લે છે અને પૈસા પણ લે છે, આપો આ ટ્રિકી સવાલનો જવાબ.
UPSC ઇન્ટરવ્યુ પ્રશ્નો : UPSC ઇન્ટરવ્યુમાં ઉમેદવારોને આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ ખૂબ જ સરળ છે. પરંતુ તેમનો જવાબ ખૂબ જ કાળજીપૂર્વક આપવો પડે છે. સંઘ લોક સેવા આયોગમાં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ (UPSC Personality Test) માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.
આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.
1. પ્રશ્ન – બિકાનેર નમકીન માટે કયા કારણે પ્રખ્યાત છે?
જવાબ – સૌથી મોટું કારણ હવામાન છે. તેમજ પાણીનો અભાવ.
2. પ્રશ્ન – મનુષ્ય પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે?
જવાબ – ડોલ્ફિન.
3. પ્રશ્ન – એવો કયો દુકાનદાર છે, જે તમારી પાસેથી વસ્તુ પણ લે છે અને પૈસા પણ લે છે?
જવાબ – વાળંદ.
4. પ્રશ્ન – Knee Pad (પગની ઢાંકણી) નું વૈજ્ઞાનિક નામ શું છે?
જવાબ – ફેમુર સ્કેપુલા પટેલા ટિબિયા.
5. પ્રશ્ન – બેંકને હિન્દીમાં શું કહેવાય છે?
જવાબ – અધિકોષ.
6. પ્રશ્ન – એક છોકરીને જોઈને વ્યક્તિએ કહ્યું કે, તેની માતાના પિતા મારા સસરા છે, તો બંને વચ્ચે શું સંબંધ છે?
જવાબ : પિતા અને પુત્રી.
7. પ્રશ્ન – કઈ નદી સતત પોતાનો રંગ બદલતી રહે છે?
જવાબ : કૈનો ક્રિસ્ટલ્સ.
8. પ્રશ્ન – તે કોણ છે, જેને ડૂબતો જોઈને કોઈ તેને બચાવવા નથી આવતું?
જવાબ : સૂર્ય.
9. પ્રશ્ન – કોના કપાયા પછી લોકો ઉજવણી કરે છે?
જવાબ : કેક.
10. પ્રશ્ન – અડધું સફરજન કેવું દેખાય છે?
જવાબ – બીજા અડધા સફરજનનો જેવું જ.
આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.