આજની ઓપ્ટિકલ ઇલ્યુઝન ચેલેન્જ : આ ફોટામાં છુપાયેલી છે એક માછલી, 8 સેકન્ડમાં શોધી કાઢો તો માનીએ.

0
566

વર્તમાન દિવસોમાં ઓપ્ટિકલ ઇલ્યુઝનના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન વાળા ફોટા એટલે કે આંખોને છેતરતા ફોટા. આ ફોટા જોઈને મોટાભાગના લોકોનું મગજ ચકરાઈ જાય છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આવા ફોટા લોકોને મૂંઝવણમાં મૂકે છે. આ ફોટાના કોયડા ઉકેલવામાં લોકોના મગજની ઘણી કસરત થાય છે.

વ્યક્તિ જેટલું વધુ તેના મગજનો ઉપયોગ કરે છે, તેટલું જ તેનું મગજ ઝડપી બને છે. લોકો પોતાના મગજનો ઉપયોગ કરીને આવા કોયડાઓ ઉકેલવા પ્રયત્ન કરે છે, ઓપ્ટિકલ ઈલ્યુઝન ચેલેન્જ પુરી કરવા પ્રયત્ન કરે છે. અને હવે ફરી એકવાર મગજને ચકરાવી દે તેવો ઓપ્ટિકલ ઈલ્યુઝન ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એક માછલી છુપાયેલી છે જેને શોધવાની છે. જો તમને માછલી મળે તો તમને જીનિયસ કહેવામાં આવશે.

ઓપ્ટિકલ ઇલ્યુઝન ફોટો અને તેમાં રહેલી ચેલેન્જને પૂરી કરવાનું લોકો ખુબ પસંદ કરે છે. જો કે, ઓપ્ટિકલ ઇલ્યુઝન ફોટા જોયા પછી, મોટાભાગના લોકો મૂંઝવણમાં પડી જાય છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન ફોટામાં કંઈક એવું છુપાયેલું હોય છે જે આંખોને છેતરે છે. આ ઓપ્ટિકલ ઇલ્યુઝન ફોટામાં છુપાયેલી વસ્તુઓ આપણી નજર સામે હોય છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ ઓપ્ટિકલ ઈલ્યુઝન ફોટો દેખાવામાં ખૂબ જ સામાન્ય છે, પરંતુ એને જોયા પછી મોટાભાગના લોકોનું મગજ ચકરાઈ જાય છે. આ ફોટામાં છુપાયેલી માછલીને શોધવા માટે તમારી પાસે 8 સેકન્ડનો સમય છે. જો તમારું મગજ તેજ હોય તો તમે આ ફોટામાં છુપાયેલી માછલીને શોધી બતાવો.

તમે આ ફોટાને ઓપ્ટિકલ ઈલ્યુઝનના ઉત્તમ ઉદાહરણ તરીકે લઈ શકો છો. આ ફોટામાં એક માછલી એવી રીતે છુપાયેલી છે કે તેને શોધવી સરળ કામ નથી. તમને તે શોધવા માટે 8 સેકન્ડ આપવામાં આવે છે. જો તમારી પાસે બાજ જેવી નજર છે, તો તમે થોડી જ સેકંડમાં માછલીને શોધી શકો છો. ચાલો ટાઇમર સેટ કરીને આ ઓપ્ટિકલ ઇલ્યુઝન ચેલેન્જને ઉકેલો.

આ વાયરલ ફોટામાં સમુદ્ર દેખાઈ રહ્યો છે, જેની અંદર ઓરેન્જ કલરના સમુદ્રી છોડની ડાળીઓ દેખાઈ રહી છે. માછલી તેમની વચ્ચે છુપાયેલી છે. જો તમને હજી પણ માછલી મળી નથી, તો ચિંતા કરશો નહીં. અમે અહીં ફોટામાં તેનો જવાબ આપ્યો છે જેથી તમે માછલીને સરળતાથી જોઈ શકશો. માછલી લાલ વર્તુળમાં બતાવવામાં આવી છે.