જયારે પણ આપણી ત્વચામાં કેટલાક અસામાન્ય બદલાવ આવે છે તો આ સંભવ હોય છે કે આપણા શરીરની અંદર કંઈકને કંઈક ગડબડ ચાલી રહી છે. દાગ, ખીલ, સફેદ દાગ, કાળા દાગ, રીંકલ્સ, ડાર્કસપોર્ટ, ઓયલી સ્કિન, ડ્રાય સ્કિન, ત્વચા પર કોઈ પણ પ્રકારના દાગ, ધબ્બા કે કરચલીઓ આ બધી સમસ્યા આજકાલ ખુબ સામાન્ય થઇ ચુકી છે.
Psoriatic Arthritis(સાઇરીયાટિક સંધિવા) નો રામબાણ ઈલાજ છે બ્ર્હ્નર્મરીચાદી તેલ અને બ્રહતમંજીષ્ઠાદી કવાથ. Paoriatic Arthritis જો કે Aitoimmune Sisease છે.
આધુનિક સારવાર પદ્ધતિમાં તેના માટે કહેવામાં આવે છે “Reatment can help, but thid condition can’t be cured” અને “Chronic: can last for years or be lifelong” અને આયુર્વેદમાં તેને વાતગત કોઢ રોગની દ્રષ્ટિથી જોવામાં આવેલ છે જો કે શરીરમાં વાયુ ના વધવાથી ઉત્પન થાય છે, વાયુ ઉત્પન થવા થી જે રોગ થાય છે તેના વિષે તમને વિસ્તારથી જણાવીશું પહેલા જાણી લઈએ Psoriatic Arthritis ના ઈલાજ વિષે.

Psoriatic Arthritis રોગમાં શરીરના અંગ વળી જાય છે. ત્વચામાં Psoriatic થઇ જાય છે. સાંધામાં દુ:ખાવો અને સોજા સાથે અંગોમાં વળાંક આવી જાય છે. રોગી પથારી પકડી લે છે. તેવામાં રોગીને બ્ર્હ્નર્મરીચાદી તેલથી માલીશ સવાર સાંજ કરવું જોઈએ, અને બ્રહતમંજીષ્ઠાદી કવાથ નું સેવન સતત ૩ થી ૬ મહિના સુધી કરવું જોઈએ.
આ તેલ અને અર્ક ૧૮ પ્રકારના કોઢ અને ૮૦ પ્રકારના વાત રોગ દુર કરે છે. સૌથી મહત્વનું આ ઇલાજમાં પરેજી છે. રોગીએ સંપૂર્ણ પરેજી સાથે દવા નિયમિત સેવન કરવું જોઈએ. તેના પરિણામ એક મહિનામાં દેખાવાનું શરુ થઇ જશે. ૩ થી ૬ મહિનામાં રોગીને સંપૂર્ણ આરામ થઇ શકે છે.
તે બનાવવાની રીત ઘણી અઘરી અને મુશ્કેલ છે, તેથી only ayurved એ આ તમારા માટે બનાવેલ છે અને કિંમત પણ સામાન્ય લોકોને પોસાય તેવી છે.
બ્ર્હ્નર્મરીચાદી તેલની કિંમત ૪૮૦ રૂપિયા અને બ્રહતમંજીષ્ઠાદી કવાથની કિંમત ૫૮૦ રૂપિયા છે. એક મહિનામાં અર્કની બે બોટલની જરૂર પડે છે અને તેલની એક. બધું મળીને એક મહિનાનો કુલ ખર્ચ ૧૬૪૦ રૂપિયા થાય છે. કેવો પણ રોગી હોય ઓછામાં ઓછું એક મહિના સુધી તેનું સેવન અને જણાવેલ પરેજી કરે પછી જો ઈશ્વરે ધાર્યું તો તેના પરિણામ જરૂર મળશે. અને ત્યાર પછી તેને ત્રણ થી છ મહિના સુધી સતત કરો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.