મજેદાર જોક્સ : એક બેન લારી વાળાને પૂછે છે આ કેરી લંગડો છે ને. લારી વાળા ભાઈ : બેન…

0
5645

જોક્સ :

પત્ની : તમે તો બૌ ભોળા છો… તમને કોઈપણ મૂરખ બનાવી જાય છે.

પતિ : વાત તો સાચી છે, ને શરૂઆત તારા બાપે જ કરી છે.

જોક્સ :

શંકાશીલ પત્નીની શંકાઓ દૂર કરવા પતિએ લાંબી દાઢી રાખવાનું શરૂ કર્યું.

પૂજાપાઠ કરવા માંડ્યો. ગીતા રામાયણ હનુમાન ચાલીસા વાંચવા માંડ્યો.

ગરીબોની મદદ કરવા માંડ્યો. બધા ખોટા કામ બંધ કરી દીધા ને ભગવાનનું ભજન કરવા માંડ્યો.

હવે પત્ની ફોન પર પોતાના પતિની વાત કરતા પોતાની બેનપણીને કે છે…

હરામખોર હવે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.

જોક્સ :

એક બેન લારી વાળાને પૂછે છે…. આ કેરી લંગડો છે ને?

લારી વાળા ભાઈ : હા બેન આ લંગડો છે એટલે જ તો લારીમાં બેસાડીને ફેરવું છું.

જોક્સ :

ડોક્ટર દર્દીની પાછળ ભાગી રહ્યો હતો,

લોકોએ પૂછ્યું : શું થયું?

ડોક્ટર : ચાર વખત એવું થયું છે કે,

આ માણસ મગજનું ઓપરેશન કરાવવા આવે છે,

અને દર વખતે ટકલુ કરાવીને ભાગી જાય છે.

જોક્સ :

પત્ની : ઉઠો હવે સવાર પડી ગઈ.

પતિ : આંખો નથી ખુલતી… કૈક એવું બોલ કે મારી ઊંઘ ઊડી જાય.

પત્ની : રાત્રે તમે જે જાનું સાથે વાત કરતાતા એ મારી બીજી આઈડી છે.

હવે બિચારા પતિની ત્રણ દિવસથી ઊંઘ ઊડી ગઈ છે.

જોક્સ :

પત્ની : તું મારા માટે શું કરી શકે છે?

પતિ : તું કહે તો ચાંદ તારા તોડી લાવું.

પત્ની : એટલું બધું કરવાની જરૂર નથી,

ધાબળામાંથી બહાર નીકળીને એક ગ્લાસ પાણી લાવી આપોને પ્લીઝ.

પતિ : એક લગાવી દઈશ, આટલી ઠંડીમાં હું નહિ ઉઠું.

જોક્સ :

USA ની એક ઇમારતમાં આગ લાગી ગઈ.

પપ્પુ (ફાયર બ્રિગેડને) : લોકોને એક એક કરીને નીચે ફેંકો, હું કેચ કરીશ.

પહેલા એક છોકરો આવ્યો, પછી છોકરી, પછી પુરુષ, પછી મહિલા.

પપ્પુએ દરેકની પકડી લીધા.

પછી…

એક નીગ્રો (કાળિયો માણસ) આવ્યો તો પપ્પુએ તેને છોડી દીધો.

પછી બોલ્યો : અરે ભાઈ, જે બળી ગયા છે તેને ના ફેંકીશ.

જોક્સ :

પતિ : એવી ચા બનાવ કે જેને પીતા જ શરીર ઝૂમવા લાગે,

મન નાચવા લાગે.

પત્ની : આપણે ત્યાં ભેંસનું દૂધ આવે છે, નાગણનું નહિ.

જોક્સ :

ગુટખા અને માવા ખાવાવાળામાં ઉચ્ચ સંસ્કાર હોય છે.

તે ઘણા શાંત અને મૌન રહે છે.

તેઓ થૂંકીને ત્યારે જ બોલે છે, જયારે બોલવાની કિંમત ગુટખા કરતા વધારે હોય,

નહિ તો હું, હા, હમમમ વગેરે માં જ જવાબ આપે છે.

જોક્સ :

પોતાના પ્રેમનો એકરાર કરતા છોકરાએ કહ્યું,

છોકરો : આઈ લવ યુ, મારી સાથે લગ્ન કરી લે.

છોકરી : થ-પ્પડ ખાવાનો છે કે શું?

છોકરો : જાનમાં આવી છે કે શું, પછી મારા હાથનો મુ-ક્કો પણ ખાશે.

જોક્સ :

ડોક્ટર : તમારા નળામાં બે ફ્રેક્ચર છે, એ પણ ઓછામાં ઓછા 2 અઠવાડિયા જુના,

અને તમે આજે મારી પાસે આવ્યા, કમાલ છે!

દર્દી : શું કરું ડોક્ટર, કાંઈ પણ ફરિયાદ કરું એટલે પત્ની કહે છે માવો બંધ કરો.