મજેદાર જોક્સ : એક વખત એક માણસ પોતાની પત્ની સાથે બારમાં બેઠો હતો, અચાનક જ પતિને ટોયલેટ…

0
8370

જોક્સ : 1

પત્ની : અરે સાંભળો છો, નસીબદારને ઈંગ્લીશમાં શું કહો છો?

પતિ : અનમેરીડ

દે ચમચી, દે વેલણ, દે ફૂંકણી

જોક્સ : 2

દીવાલ ઉપર લખ્યું હતું

અહિયાં કુતરા સુસુ કરે છે.

પપ્પુએ ત્યાં સુસુ કર્યું અને પછી હસીને બોલ્યો : આને કહેવાય મગજ સુસુ મેં કર્યું અને નામ કુતરાનું આવશે.

જોક્સ : 3

તમને ખબર છે કે પોપકોનને ગરમ તવા ઉપર રાખવાથી તે ઉછળે છે કેમ?

નથી ખબર

ક્યારેક તમે બેસીને જોજો

ખબર પડી જશે

જોક્સ : 4

એક વખત પપ્પુએ બેંક મેનેજરને કહ્યું

મેનેજર સાહેબ મારે લોન જોઈએ છે

બંગાળી બેંક બેંક – ઈસ બેંક મેં ખાતા હૈ?

પપ્પુ – અત્યારે તો ઘરે જ ખાઉં છું

જો લોન આપશો તો બેંકમાં જ ખાઈ લઈશ.

જોક્સ : 5

એક છોકરો અને એક છોકરી એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા.

એક દિવસ છોકરીએ પૂછ્યું કે શું તું મારા માટે આ દુનિયા છોડી શકે છે?

તો છોરાએ કહ્યું તારા માટે તો હું આ દુનિયા છોડી દઉં પણ તેને કેવી રીતે છોડી દઉં

જે રોજ દરવાજા ઉપર ઉભી રહીને મને કહે છે કે દીકરા જલ્દી ઘરે પાછો આવી જાજે.

જોક્સ : 6

પત્ની – જાનુ આજે રાત્રે તારી ગર્લફ્રેન્ડ ઘરમાં રહેવા આવી રહી છે.

એટલા માટે મેં ફ્રીજમાં બિ-ય-ર અને ફ્રુટ સલાડ બનાવીને મૂકી દીધું છે.

રૂમ ફ્રેશનર સાઈડ ટેબલ ઉપર છે. નાવાના સાબુ પરફ્યુમ બાથરૂમમા જ મુક્યા છે.

હું બાળકો સાથે મારી મમ્મીના ઘરે જઈ રહી છું. કાલે સાંજ સુધીમાં આવી જઈશ.

અને તારા કાર્યક્રમમાં કોઈ ફેરફાર થાય તો મને જણાવી દે જે હું ત્યાં રોકાઈ જઈશ.

અત્યારે તમે ઉપર જે બધું વાચ્યું તેને કહે છે, મુંગેરી લાલકા હસીન સપના.

જોક્સ : 7

પ્રેમ લગ્ન :

રાતના સમયે પતિ : પાણી પિવરાવો.

પત્ની પાણી લેવા ગઈ

ત્યાં સુધીમાં પતિ સુઈ ગયો.

પત્ની આખી રાત પાણીનો ગ્લાસ પકડીને ઉભી રહી,

સવારે પતિની આંખ ખુલી તો જોઇને ઘણો ખુશ થયો

અને કહ્યું – માંગ શું માંગે છે?

પત્ની : છૂટાછેડા આપી દે નાલાયક.

જોક્સ : 8

શિક્ષક (વર્ગમાં) : બાળકો જાણો છો આપણી આવનારી પેઢી પોલર બીયર અને વાઘ નહિ જોઈ શકે?

પીંકુ (વચ્ચે બોલતા) – અરે તો આપણે શું કરીએ?

આપણે પણ તો ડાયનોસોર નથી જોયા પણ ક્યારેય ફરિયાદ કરી હોય તો જણાવો.

જોક્સ : 9

અધ્યાપક : બતાવો માણસ સૌથી વધુ ખુશ ક્યારે થાય છે?

રામુએ જવાબ આપ્યો : જયારે કોઈ માણસ ગાડી ઉપર હોય અને ફાટક બંધ થતા પહેલા તે પોતાની ગાડી કાઢી લે.

(રામુને વર્ગનો મોનીટર બનાવી દીધો)

જોક્સ : 10

સુહાગરાતના દિવસે પતિ દરવાજો બંધ કરીને

પોતાની પત્નીની નજીક ગયો

તેનો ઘૂંઘટ ઉપાડીને કહ્યું

આજથી આપણે પતિ પત્ની છીએ.

ઘરના બધા મોટા વડીલોનું સન્માન કરજે

નાનાને પ્રેમ આપજે

બધા સાથે સારું વર્તન કરજે

સવાર સાંજ ભગવાનની પૂજા પાઠ કરજે

ઘરમાં ક્યારે પણ કોઈને ક્યારેય અપશબ્દો કહેતી નહિ

ત્યારે પત્ની ઉઠી અને દરવાજો ખોલીને બુમો પાડી

બધા અંદર આવી જાવ સત્સંગ ચાલી રહ્યો છે.

જોક્સ : 11

એક મહિલાનો પતિ મ-રી-ગ-યો

તે ખુબ જોર જોરથી રડી રહી હતી

પોલીસ આવી અને પૂછ્યું : આ બધું કેવી રીતે થયું?

મહિલા બોલી : ખબર નહિ કેવી રીતે બની ગયું

પોલીસ : તેણે છેલ્લી વખત કાંઈ કહ્યું હતું?

મહિલા : હા, બોલી રહ્યો હતો કે મારું ગળું છોડી દે ડાકણ.

જોક્સ : 12

પપ્પુની પત્ની હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

ડોક્ટર : આઈએમ સોરી તમારી પત્ની વધુમાં વધુ બે દિવસની મહેમાન છે,

પપ્પુ : તેમાં સોરીની શું વાત છે ડોક્ટર સાહેબ,

પસાર થઇ જશે આ બે દિવસ પણ જેમ તેમ કરીને.

જોક્સ : 13

એક સાચી પ્રેમ કહાની.

એક વખત એક મચ્છર અને એક કુતરાને પ્રેમ થઇ ગયો.

મચ્છરે કુતરાને કિસ કરી.

લાગણીશીલ થઈને કુતરાએ મચ્છરને પ્રેમથી બચકું ભર્યું

મચ્છર હડકવાથી મ-રી-ગ-યો અને કુતરો ડેન્ગ્યુંથી.

સંદેશ : પ્રેમ હંમેશા ખતરનાક હોય છે

માતા પિતાની ઇચ્છાથી લગ્ન કરો ખુશ રહો.

જોક્સ : 14

મેડમ : બતાવો ઘરબાર કોને કહે છે?

એક પતિના જીવનમાં તેના મહત્વનું વર્ણન કરો.

સોનું : ઘરબારનું એક પતિના જીવનમાં ઘણું મહત્વ છે

ઘરમાં વાઈફ દ્વારા ઉભી કરવામાં આવેલી ઉપાધી અને તણાવથી મુક્ત

થવા માટે પતિ ઘરેથી બારમાં જતો રહે છે

અને બારમાં વધુ ચડી જાય તો બારમાંથી ઘરે આવી જાય છે

ઘર અને બારની એ ગડમથલને ઘરબાર કહે છે

મેડમ બેભાન

જોક્સ : 15

એક વખત એક માણસ પોતાની પત્ની સાથે બારમાં બેઠો હતો

અચાનક જ પતિને ટોયલેટ જવું પડ્યું

એટલામાં એક છોકરી તેની પત્ની પાસે આવીને તેના કાનમાં કહ્યું

પૈસા પહેલા લઇ લેજે

આ માણસ પાછળથી ફ્રોડ કરે છે.

જોક્સ : 16

બે સહેલીઓ ઘણા દિવસો પછી એકબીજીને મળે છે

પહેલી સહેલી : તારો દીકરો કેટલો ક્યુટ છે

બીજી સહેલી : હા મારા પતિ ઉપર ગયો છે

પહેલી સહેલી મારે પણ એવો છોકરો જોઈએ

પતિ : તો કાલે આવી જાવ ઘેર

ફસાઈ ગયો બિચારો

પતિ હવે હોસ્પીટલમાં દાખલ છે.

જોક્સ : 17

લગ્નમાં ત્રણ પ્રકારના નાચવા વાળા હોય છે

પહેલા તો એ જે ભાંગડા સ્પેશ્યાલીસ્ટ હોય છે અને

બીજા નાગિન સ્પેશ્યાલીસ્ટ અને

ત્રીજા આપણા મિત્રો જેને જોઈને ખબર જ નથી પડતી કે

નાચી રહ્યા છે કે માતા આવી છે.

જોક્સ : 18

ઇન્સ્પેકટર : જે સ્કૂટીએ તને ટક્કર મારી એનો રંગ અને નંબર જણાવી શકે છે?

છોકરો : મને યાદ નથી, પણ જે છોકરી ચલાવી રહી હતી,

એના શર્ટના 2 બટન ખુલ્લા હતા, લાલ કલરના અંડરગાર્મેન્ટ પહેર્યા હતા,

ગળાનું લોકેટ દિલના આકારનું હતું, વ્હાઇટ ગોલ્ડનું બનેલું હતું, ક્લી-વે-જ પર તલ હતું.

વાળ ડાર્ક બ્રાઉન હતા, વચ્ચે ગોલ્ડન કરાવેલા હતા.

લો વેસ્ટ જીન્સ પહેરેલું હતું સ્કાઈ બ્લુ કલરનું, અંડરગાર્મેન્ટનો રંગ તો જણાવ્યો…. સેમ હતો.

બાકી સર મારુ ધ્યાન તો ડ્રાયવીંગ પર હતું, તો મને ખબર નહિ પડી કે એની સ્કુટીનો રંગ કેવો હતો.

ઇન્સ્પેકટર : હવલદાર, પહેલા આ હરામખોરને અંદર કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.