કહેવામાં આવે છે કે માણસના મનમાં જયારે નિરાશા ઉભી થાય છે ત્યારે હિંમત અને જોશ પણ સાથ નથી આપતા. પરંતુ તે જયારે માણસનું મન પ્રફુલ્લિત થાય છે, મનમાં નત નવા વિચારના તરંગો ઉભા થાય છે જેથી ખુશી ઉત્સાહ ઉમંગ ભરાવા લાગી જાય છે, જેથી તમે તમામ મુશ્કેલીનું સમાધાન કરી શકો છો. તણાવમાં વધારો થાય છે, અશાંતિમાં વધારો કરતા હોય, ધૃણા અને ઈર્ષાને પ્રોત્સાહન આપતા હોય, સગા સબંધીઓમાં કડવાશ લાવતા હોય અને આ બધી વસ્તુ જાણવા છતાંપણ તમારા મનમાં ઈર્ષા, બળતરા, ગુસ્સો અને તણાવ પાળીને રાખો છો અને જીવનમાં દુખી રહો છો.
કહેવામાં આવે છે કે હાસ્ય વગર વ્યક્તિના જીવનમાં શૃંગાર અધુરો છે, એટલા માટે આપણે જીવનને સુંદર બનાવવા માટે હંમેશા હસતું રહેવું જોઈએ અને બીજાને પણ ખુશ રાખવા જોઈએ. સાચી રીતે જો જોવામાં આવે તો આપણું સાચું જીવન તે બે પળમાં હોય છે જયારે અપને ખુશ થઈને હસીએ છીએ. તેવામાં તમે જીવનને આનંદિત બનાવો. અને તમે પણ હસો અને તમારા મિત્રો અને સબંધીઓને પણ હસવાની તક આપો. જયારે પણ શક્ય હોય, ખુલીને હસો, આ એક સસ્તી દવા છે. બાયરન માને છે કે પ્રસન્નતા એવું દર્શનશાસ્ત્ર છે, જેને સારી રીતે સમજવામાં ન આવ્યું, તે માનવ જીવન નું ઉજળું પાસું છે.

૧. સંતા પોતાના પ્રેમની રજુઆત કરવા માટે એક છોકરીના ઘરે ગયો
તે તેની સાથે કમળનું ફૂલ લઇ ગયો. વિચાર્યું જુદી રીતે જ propose કરીશ.
જેવો જ તેને દરવાજો ખખડાવ્યો, છોકરીની મમ્મીએ દરવાજો ખોલ્યો.
તે જોઇને સંતા મુંઝાયો. અને માત્ર એટલું જ કહી શક્યો.
‘આંટી, તમારો વોટ બીજેપીને જ આપજો’
૨. સમાચાર પત્રમાં જાહેરાત આવી : જુના મોબાઈલ આપો અને નવો લો.
સંતા તેના જણાવેલા સરનામે ગયા ત્યાં કોઈ દુકાન ન હતી,
ત્યાં ઉભેલા 2 છોકરા ઓને જાહેરાત વિષે પૂછ્યું,
છોકરા પિ-સ્તો-લ કાઢીને બોલ્યા..
જાહેરાત અમે જ અઆપી હતી, કાઢો જુનો મોબાઈલ,
અને જઈને નવો લઇ લો.
૩. દિનેશનો અકસ્માત થઇ ગયો.
મ-રુ-ત્યુની હાલતમાં પથારી ઉપર પડ્યો હતો,
લોકોએ પૂછ્યું.. કોઈ છેલ્લી ઈચ્છા?
દિનેશ : મારા મ-ર્યા-પ-છી સામે વાળા કુટુંબને જરૂર બોલાવજો,
લોકો : કેમ?
સંતા : કેમ કે તેમના ઘરની મહિલા મ-ડ-દા સાથે બાથ ભરી ભરીને રડે છે.
૪. એક આંધળો માણસ આર્મીમાં ભરતી માટે ગયો.
મેજર : તું આંધળો છે તું મારા શું કામમાં આવીશ.
આંધળો : અંધાધુંધ ફા-ય-રીં-ગ માટે.
૫. છોકરો છોકરીને પહેલી વખત ડેટ ઉપર લઈ જાય છે,
છોકરો : ડાર્લિંગ શું પીશો? બી-યર?
છોકરી : નહિ હું નથી પીતી.
છોકરો : સારું તો કોલ્ડ ડ્રીંક મંગાઉં?
છોકરી માસુમિયતથી બોલી : નહિ મારો મતલબ
બી-યર નથી પીતી, વ્હી-સ્કી પી લઈશ.
૬. એક વખત દા-રુની દીકાન (બા-ર) માં છોકરી દા-રુ પી રહી હતી,
છોકરો બિચારો ઘણી વારથી જોઈ રહ્યો હતો,
છોકરો : તું છોકરી થઈને દા-રુ પીવે છે?
છોકરીએ સરસ જવાબ : અરે તો શું,
૨-૪ પેગ પીવા માટે જેન્ડર ચેઈન્જ કરાવી લઉં.
૭. ટીચર : જણાવો ૧૮૬૯ માં શું થયું હતું?
બંટી : જી, મહાત્મા ગાંધીનો જન્મ,
ટીચર : સરસ બેસી જાવ.
ટીચર પપ્પુને : ૧૮૭૨ માં શું થયું?
પપ્પુ : ગાંધીજી ૩ વર્ષના થઇ ગયા, હવે હું બેસું છું.
૮. એક છોકરીએ પોતાના પ્રેમીને કહ્યું : જો હું લગ્ન પહેલા માં બની ગઈ તો હું જીવન ટૂંકાવી લઈશ.
તેની ઉપર પ્રેમી મહાશયે ખુશ થઈને કહ્યું : શાબાસ મારી પ્રેમિકાઓ આવી જ હોવી જોઈએ.
૯. બનીયાની દીકરી બનીઠનીને બહાર જાય છે,
બનીયા : લાગે છે આપણી દીકરીનું કોઈ છોકરા સાથે પ્રેમનું ચક્કર ચાલી રહ્યું છે,
પત્ની : કેમ?
બનીયા : આજકાલ પોકેટ મની પણ નથી માગતી.
પત્ની : હે ભગવાન તેનો અર્થ છોકરો બનીયા પણ નથી ને.