જીવનમાં યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય નિર્ણય લેવો ઘણું જરૂરી હોય છે. તમારા દ્વારા લેવામાં આવેલો એક નિર્ણય તમારું આખું જીવન બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે. આમ તો યોગ્ય નિર્ણય લેવા દરેકની હેસિયતની વાત નથી હોતી. ઘણા લોકો જીવનમાં હંમેશા કન્ફયુઝ રહે છે. તેમનું મન એક જંગલી સિંહ જેવું હોય છે જે ક્યારેય એક જગ્યાએ ટકતો નથી અને આમ તેમ ભટકતો જ રહે છે.

તે લોકો જીવનમાં ક્યારે ક્યારે એક નિર્ણય ઉપર ટકી નથી શકતા. માની લો તેમણે કોઈ નિર્ણય લઇ પણ લીધો હોય પરંતુ પાછળથી તેમનું મગજ ફરી બદલાઈ જાય છે. તેવામાં તેમની ઉપર વિશ્વાસ કરવો ઘણું મુશ્કેલ બની જાય છે.
યોગ્ય નિર્ણય ન લઇ શકવાની આ ટેવ એમના સ્વભાવમાં જ હોય છે. તેમનું વર્તન અને મગજ બાળપણથી જ કાંઈક એવું જ હોય છે કે તે દરેક બાબતમાં હંમેશા કન્ફયુઝ રહે છે. તે વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડા એવા નામ જણાવવા જઈ રહ્યા છીએ જેના લોકો જીવનમાં હંમેશા કન્ફયુઝનમાં જ રહે છે.
જયારે પણ કોઈ નાનો કે મોટો નિર્ણય લેવાનો હોય છે તો તેમનું મગજ સારી રીતે કામ નથી કરી શકતું. તેમનો આ સ્વભાવ તેમની રાશી સાથે સંબંધિત હોય છે. ખાસ કરીને જયારે તમે જન્મ લો છો તો તમારી રાશી અને તેની સાથે જોડાયેલા ગ્રહ નક્ષત્ર તે નક્કી કરી દે છે કે આવનારા સમયમાં તમારો સ્વભાવ કેવો હશે. તે સમયે તમને કન્ફયુઝ રહેવાની ટેવ પણ જોડાઈ જાય છે, તો આવો નામ જાણી લઈએ જેટલા લોકો હંમેશા કન્ફયુઝ રહે છે.
A નામ વાળા લોકો :
આ નામ વાળા લોકો હંમેશા એક ઉત્તમ વસ્તુ કે વિકલ્પ જ પોતાના માટે ઈચ્છે છે. આ ચક્કરમાં જયારે પણ તેમની સામે કોઈ કામ કે વસ્તુને લઈને બે કે વધુ વિકલ્પ આવી જાય છે, તો તેમનું મગજ કન્ફયુઝ થઇ જાય છે. તે સમજી નથી શકતા કે શું તેમના માટે સારું રહેશે. તેમનો આ સ્વભાવ માત્ર મોટી વસ્તુમાં જ નહિ પરંતુ જીવનની નાની મોટી વસ્તુમાં પણ દેખાય છે.
એટલે કે તેને પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હોય અને તેમની સામે બે સારા વિકલ્પ હશે તો પણ તે કન્ફયુઝ રહે છે, અને વિચારે છે કે કદાચ બહાર ક્યાય ત્રીજો તેનાથી પણ સારો વિકલ્પ રહ્યો હશે. અને બીજી તરફ જો એક નાનો એવો રૂમાલ પણ ખરીદવા જશે તો ત્યાં પણ તેના કલર અને ડીઝાઇનને લઈને કન્ફયુઝ રહેશે કે કયો ખરીદું અને કયો નહિ. બધું મળીને તેમના મગજમાં કન્ફયુઝનનો લોચો કાંઈક વધુ જ રહે છે.
S નામ વાળા લોકો :
આ નામ વાળા લોકો પણ કોઈપણ નિર્ણય ઉપર જલ્દી નથી પહોચી શકતા તે હંમેશા બન્ને વિકલ્પોનો અભ્યાસ કરવામાં લાગી જાય છે. જો કે શરૂઆતમાં તો સારો હોય છે પરંતુ પાછળથી તે અભ્યાસમાં જ ઘણા ડૂબી જાય છે અને પોતે કન્ફયુઝ થઇ જાય છે. એટલા માટે અમે કહી શકીએ છીએ કે આ નામ વાળા લોકો પણ આ લીસ્ટમાં આવે છે.
નોંધ : આ તમામ વાતો આ નામ વાળા ૭૫ ટકા લોકો ઉપર જ લાગુ પડે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)