મંગળના શુભ પ્રભાવથી થોડા દિવસો પછી આ રાશિઓનો શરુ થશે સારો સમય, દુઃખ થશે દુર.

0
1319

ફેબ્રુઆરીમાં આ તારીખે થશે મંગળનું રાશિ પરિવર્તન, આ રાશિવાળાના આવકના સ્ત્રોત વધશે, આર્થિક પક્ષ મજબૂત રહેશે.

જ્યોતિષમાં મંગળ ગ્રહને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને ઉર્જા, ભાઈ, જમીન, બળ, હિંમત, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહ કહેવાય છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ મળ્યું છે. તે મકર રાશિમાં ઈચ્ચ હોય છે, જ્યારે તે કર્ક તેની નીચ રાશિ છે. જ્યારે મંગળ શુભ હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળે છે.

26 ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. મંગળના રાશિ પરિવર્તનથી અમુક રાશિના લોકોનો ભાગ્યોદય થવો નક્કી છે. આવો જાણીએ મંગળના શુભ પ્રભાવથી કઈ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે.

મિથુન રાશિ :

કાર્યમાં સફળતાના યોગ બની રહ્યા છે.

ભાગ્યનો સાથ મળશે.

નોકરી અને વ્યવસાય માટે સમય શુભ રહેશે.

તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે.

પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે.

લગ્ન જીવનમાં સુખનો અનુભવ કરશો.

સિંહ રાશિ :

આત્મવિશ્વાસ વધશે.

તમારા જીવનસાથી સાથે સમય પસાર કરો, નહીં તો તમારે દાંપત્ય જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે.

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ :

આર્થિક પક્ષ મજબૂત રહેશે.

આવકના સ્ત્રોત વધશે.

માન-પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા છે.

સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

લગ્ન જીવનમાં મતભેદ થઈ શકે છે.

જીવનસાથી સાથે સમય પસાર કરો.

વૃશ્ચિક રાશિ :

નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે.

તમને માન-સન્માન મળશે.

કાર્યક્ષેત્રમાં બીજા બધા પર આધાર રાખવાનું ટાળો.

સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

લગ્ન જીવન સુખમય રહેશે.

પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.

ધનુ રાશિ :

તમે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ લેશો.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી.

ભાગ્યનો પૂરો સાથ મળશે.

પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

લગ્ન જીવન સુખદ રહેશે.

પ્રેમી સાથે સમય પસાર કરશો.

કુંભ રાશિ :

વેપાર માટે આ સમય વરદાનથી ઓછો નથી.

ધન-લાભ થશે.

પરિવારના સભ્યોનો પણ પૂરો સહયોગ મળશે.

લગ્ન જીવનમાં સમસ્યા આવી શકે છે.

જીવનસાથી સાથે સમય પસાર કરો.

કાર્યમાં સફળતા મળશે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.