ચેલેન્જ : આ ઉખાણાં/કોયડો ઉકેલવા સરળ નથી, હિંમત છે તો શોધીને જણાવો જવાબ

0
1045

આજના સમયમાં દરેક ગોખીને પાસ થાય છે. કારણ કે પોતાનું મગજનો કોઈ ઉપયોગ કરતા નથી અને દરેક શોર્ટકટ થી આગળ આવા માંગે છે. પરંતુ, જો તમે પોતાને બુદ્ધિશાળી સમજી રહ્યા છો તો આજે આ લેખમાં અમે તમારી માટે એવી અજીબો ગરીબ કોયડાઓ લઈને આવ્યા છે, જેનો જવાબ શોધી શકવું તમારા હાથમાં નથી. જો તમને લાગે છે કે તમે ખુબ બુદ્ધિશાળી અને ઈંટેલિજેંટ છે તો તમે આમારો ચેલેન્જનો સ્વીકાર કરો. મિત્રો, આજે અમે તમને કેટલાક સવાલ પૂછવાના છે તેનો જવાબ તમને ફક્ત 10 સેકેન્ડ વચ્ચે આપી શકો તો તમારા કરતા વધારે બુદ્ધિશાળી કોઈ નથી. પરંતુ જો તમે આ સવાલનો જવાબ આપી શક્યા નહિ તો તમે જાતે સમજી લો કે તમે કેટલા પાણીમાં છો.

તમે બધા તૈયાર છો આમારા આજના ચેલેન્જ માટે? શું તમને ડર તો નથી લાગી રહ્યો ને તો તમે તમારા મગજને ઘોડાની જેમ ઝડપી સાબિત કરવાના ચક્કર માં ખચ્ચર ના બનો? એટલું પણ મુશ્કિલ નથી આ ઉખાણાં. ફક્ત થોડું મગજ લગાઓ કારણ કે તમને આ ઉખાણાંનો જવાબ સારી રીતે ખબર છે. શરત લગાવી દો તમે આ ઉખાણાંનો જવાબ શોધતા શોધતા પરેશાન થઇ જશો. પરંતુ જો 10 સેકેન્ડમાં તમે જવાબ આપી દીધો તો “મોસ્ટ જીનિયસ” નું શીર્ષક અમારા તરફ થી તમારા નામ. તો ચાલો રાહ કોની જોવો છો? શરુ કરીએ આજના ચેલેન્જ ની.

ઉખાણો 1

એવી તે કઈ વસ્તુ છે જે, તમારા ઊંઘવાથી નીચે પડી જાય છે, અને ઉઠવાથી પાછી ઉપર થઇ જાય છે.

મગજ લગાવો અને વિચારો આનો જવાબ, કેમ વિચારમાં પડી ગયા ને તમે? નીચે નહિ જોવો જવાબ શોધવાનો એટલી પણ કેટલી જલ્દી કેમ છે, થાકી ગયા હોય તો કોઈ વાત નહિ તમે તમને જણાવીશું આનો જવાબ

આ છે જવાબ :

તો મિત્રો જવાબ છે પાંપણ. પહેલુ  ઉખાણો હતુ કોઈ વાત નહિ હિંમત હારતા નહિ આગળ વધી અને બીજા ઉખાણાંનો જવાબ આપો

ઉખાણો 2

એવી તે કઈ વસ્તુ છે જે માણસ છુપાવીને રાખે છે અને સ્ત્રી દેખાડીને ચાલે છે.

પહેલો ઉખાણાં નો જવાબ આપવામાં અસફળ થઇ ગયા હોય તો આ બીજાનો આપવો જ પડશે. જવાબ શોધો જવાબ તમારી પાસે જ છે પણ તમે બોલી શકતા નથી નથી મળતો જવાબ તો જાણી લો.

આ છે જવાબ : મિત્રો આનો જવાબ છે પર્સ

ઉખાણો 3

3 અક્ષરનું મારુ નામ

પહેલો કપાય તો રામ રામ

બીજો કપાય તો ફળનું નામ,

ત્રીજો કપાય તો કાપવાનું કામ

તો ચાલો જણાવો શું છે મારુ નામ

શું થયું પાછા ચક્કરમાં પડી ગયા કે શું? હમણાં હશો નહિ સીધે સીધો એનો જવાબ આપો

આ છે આનો જવાબ :

આનો જવાબ ખુબ સરળ છે, હા, આ કોઈ વસ્તુનું નામ નથી પણ “આરામ” છે.

મિત્રો : આ હતી આજની અમારી ઉખાણાં ચેલેંજિંગ નું  તત્રીજું ઉખાણું. હવે તમે સમજી જ ગયા હશો કે કોણ કેટલા પાણીમાં છે.

ઉખાણો 4

સ્ત્રી નો એવો તે કયું અંગ છે જેને આપણે ખાઈએ છીએ?

વિચારો વિચારતાંજ રહો તમે ખુબ નજીક પોહચી ગયા છે.

આનો જવાબ છે : Lady Finger, જેને ગુજરાતી માં ભીંડા કહીએ છીએ