આજના સમયમાં કોઈને હસાવવું ઘણું જ અઘરું કામ સમજવામાં આવે છે. કોઈનું દિલ દુખાડવું તો સરળ છે પણ તેને ખુશી આપવી અઘરી છે. સોસીયલ મીડિયા ઉપર ઘણા જોક્સ એવા હોય છે. જે આપણેને હસવા માટે મજબુર કરી દે છે.
જોક્સની અસર કોઈ દવાથી ઓછી નથી હોતી, જે લોકો દુ:ખી કે પછી બીમાર હોય છે. તે લોકો માટે જોક્સ કોઈ દવા જેવું કામ કરે છે. આજે અમે એવા જ મજાના જોક્સ વંચાવવા જઈ રહ્યા છીએ જે સોસીયલ મીડિયા ઉપર ઘણા ટ્રેડમાં છે. અમે દાવો કરીએ છીએ કે આ જોક્સને વાંચીને તમે પણ તમારું હસવાનું નહી રોકી શકો. તો રાહ કોની છે, આવો શરુ કરીએ હસવા હસાવવાની આ કડી.

૧) પતી : જલ્દીથી ટીફીન આપ મારે મોડું થાય છે ઓફીસ માટે
પત્ની : બુમો કેમ પાડી રહ્યા છો? લો પકડો.
પતી : શેનું શાક બનાવ્યું છે?
પત્ની : શાક જવા દો, સાંજે જલ્દી ઘેર આવજો.
પતી : કેમ મારી યાદ આવે છે સાંજે?
પત્ની : વધુ રોમાંટિક ન થશો, સાંજે વાસણ ધોવાનો વારો તમારો છે.
૨) ગામની બે મહિલાઓ એક બીજી વાતો કરી રહી હતી.
પહેલીએ કહ્યું ”હે બહેન આ હસબંડ શું હોય છે?”
બીજી એ હસતા હસતા કહ્યું : “બહેન આ જુદા જ પ્રકારનું બેંડ હોય છે
જે માત્ર ઘરના વેલણથી જ વગાડી શકાય છે.
આ બેંડને વગાડવાનો આનંદ માત્ર પરણિત મહિલા જ લઇ શકે છે,
અને તે બેંડનો ફાયદો એ હોય છે તેને જેટલું વગાડશો એટલા સંગીત નીકળશે અને સંગીત માત્ર ઘરની અંદર જ રહેશે.
મજાની વાત તો એ છે કે કેટલું પણ વગાડો તે હસતો જ રહે છે, એટલે તેને હસબંડ કહે છે.”
૩) સંતા : દીવાલ ઉપર કલર કરી રહ્યો હતો.
પત્ની : મારે બાથરૂમના જાળા સાફ કરવાના છે.
સંતા : તો કરી લે હું શું કરું?
પત્ની : ઠીક છે, હું તારી નીચેથી સ્ટુલ લઇ જઈ રહી છું.
તું તાકાતથી બ્રશ પકડી રાખજે.
૪) પત્ની અડધા કલાકથી મોબાઈલના કેમેરાના લેન્સને દુપટ્ટાથી ઘસી રહી હતી.
સેલ્ફી લેતી અને પછી ડીલીટ મારી દેતી.
પતી લેપટોપ ઉપર કામ કરતા કરતા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો.
ઘણો સમય સહન કર્યા પછી જયારે પતિથી રહેવાયું નહિ તો તેણે કહી જ દીધું,
અરે એક વખત મોઢા ઉપર પણ કપડું મારીને ટ્રાય કરી લે
પતી 5 દિવસથી લારી ઉપર છોલા ભટુરે ખાઈ રહ્યો છે.
૫) પત્ની : તું મને કેટલો પ્રેમ કરે છે?
પતી : તું વિચારી પણ નથી શકતી એટલો..
પત્ની : છતાં પણ બતાવો ને, કે કેટલો પ્રેમ કરો છો?
પતી : એટલો કે મનમાં થાય છે કે તારા જેવી એક બીજી લઇ આવું.
૬) એક બગીચામાં છોકરો છોકરીને : તારી આંખોમાં મને આખી દુનિયા દેખાય છે.
તે સમયે ત્યાંથી તોફાની છોકરો નીકળ્યો અને બોલ્યો, યાર જુવો તો ક્યાય Pokemon દેખાય છે?
૭) એક માણસ પોતાના પાડોશીની દીકરીને માટીના રમકડા બનાવવાનું શીખવાડી રહ્યો હતો.
બાળકે પૂછ્યું : અંકલ તમે આટલો સરસ માટીનો ગોળો કેવી રીતે બનાવી લો છો?
માણસે કહ્યું : દીકરા એ તો અનુભવની વાત છે.
બાળક : તમને કેવી રીતે થયો અનુભવ?
અંકલ : અરે ઘરમાં રોટલી મારે જ બનાવવી પડતી હતી.
૮) બાળપણમાં ડરાવવામાં આવતા હતા, કે દેડકાને પથરો મારશો તો મૂંગી પત્ની મળશે.
કેટલા ડરતા હતા ત્યારે, હવે લાગે છે જો તે સમયે પથ્થર મારી દીધો હોત.
૯) ચિન્ટુ : યાર ખરેખર સાચે સાચું જણાવ હું કેવો દેખાવ છું?
પીન્ટુ : તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?
ચિન્ટુ : નહિ યાર.
પીન્ટુ : તો પછી તું પોતે જ સમજી લે કેવો દેખાતો હોઈશ
૧૦) એક દારૂડિયા માણસે ભગવાનને પૂછ્યું : હે ભગવાન
તે બાળપણ આપ્યું તે પણ છીનવી લીધું,
એશ આરામ આપ્યું તે પણ છીનવી લીધું,
પૈસા આપ્યા તે પણ ખલાસ થઇ ગયા,
પત્ની આપી, પરંતુ તેને લેવાનું ભૂલી ગયા.
11) પતિએ પત્નીને કહ્યું ગયા મહિનાનો હિસાબ આપ.
પત્નીએ હિસાબ લખવાનું શરુ કર્યું અને વચ્ચે વચ્ચે લખવા લાગી
લગી ભ. જા. ક. ગ.
૮૦૦ ભ. જા. ક. ગ.
૨૦૦૦ ભ. જા. ક. ગ.
૫૦૦ ભ. જા. ક. ગ.
પતિએ પૂછ્યું આ ભ. જા. ક. ગ. શું છે?
પત્ની ભગવાન જાણે ક્યા ગયા.
12) છોકરીઓ એક બીજાને ગીફ્ટ આપતી હતી.
પરફ્યુમ, ઈયરીંગ્સ, ડ્રેસ ફૂલ, ચોકલેટ્સ
અને છોકરા?
આ લે ભાઈ પાયલનો નંબર
મારું નામ ન બતાવતો બસ
૧૩) સંતા એક કંપનીમાં સિક્યુરીટી ગાર્ડની નોકરીના ઈન્ટરવ્યું આપવા ગયો.
મેનેજરે કહ્યું : જુવો, અમારે એવો માણસ જોઈએ જે તંદુરસ્ત હોય,
ચુસ્ત, ચાલાક અને જાગૃત હોય. જો ક્યારેક તેને વઢવામાં આવે તો તે દુ:ખ ન લગાડે.
શું તમારામાં આ બધા ગુણ છે?
સંતાએ કહ્યું : સાહેબ આ બધા ગુણ મારી પત્નીમાં છે, તેને બોલવું?
14) એક વખત બોસ સમય પહેલા જ ઓફિસમાં પહોચી ગયા તો
જોયું કે મેનેજર તેની સેક્રેટરીને કિસ કરી રહ્યો હતો.
બોસે : તેને ખીજાઈ ને કહ્યું.
શું તને આ બધું કરવાનો પગાર આપું છું?
મેનેજર : નહિ બોસ આતો હું ફ્રીમાં જ કરી આપું છું.