ઘણા લોકોને હમેશા જ પથરી (સ્ટોન) ની સમસ્યા સામાન્ય રહે છે. વારંવાર ઓપરેશન કરાવ્યા પછી તેમને આ સમસ્યા પાછી થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે તેનું શરીર ભોજન દ્વારા ગ્રહણ કરવામાં આવેલ કૈલ્શિયમ ને પચાવી શકતુ નથી અને કિડની પણ શરીરની ગંદગી ને સફાઈ કરતા સમયે તેને સાફ કરવામાં અસક્ષમ થઇ જાય છે અને ત્યાંથી જ આ આપણા મૂત્રાશયને પણ પ્રભાવિત કરે છે.
તો આવો જાણીએ કે આનાથી મુક્તિ મેળવવાના સરળ ઘરેલુ ઉપાય.
કુલ્થી : પ્રાકૃતિક પથરી નાશક
કિડનીથી જોડાયેલ ઘણી સમસ્યાઓ છે, એટલે કિડનીમાં દુ:ખાવો, મૂત્રમાં બળતરા અથવા મૂત્ર વધારે કે ઓછું આવવું. આજ સમસ્યાઓમાંથી એક સમસ્યા, જેના પીડિતોની સંખ્યા સતત વધી રહી છે, તે છે કિડનીમાં પથરી.

આયુર્વેદિક અને ઘરેલુ ચિકિત્સામાં કિડનીની પથરીમાં કુલ્થી ને ફાયદાકારક માનવામાં આવે છે. જેને ગુજરાતીમાં કળથી કહે છે જે એકજાતનું કઠોળ છે. ગુણોની દ્રષ્ટિએ કુલથી પથરી અને શર્કરાનાશક છે. વાત અને કફનું શમન કરે છે અને શરીરમાં તેનું સંચય રોકે છે. કુલ્થીમાં પથરીનું ભેદન અને મૂત્રલ બંને ગુણ હોવાથી આ પથરી બનવાની પ્રવૃત્તિ અને પુનરાવૃત રોકે છે. આનાથી વધારે આ યકૃત અને પલીહાના દોષમાં લાભકારક છે. મોટાપો દૂર થાય છે.
250 ગ્રામ કુલ્થી (કળથી) કાંકરા કાઢીને સાફ કરી લો. રાત્રે ત્રણ લીટર પાણીમાં પલાળી દો. સવારે પલાળેલ કુલ્થી તે પાણી સહિત ધીમા ગેસ ઉપર ચાર કલાક પલાળો.
જયારે એક લીટર પાણી રહી જાય (જે કાળા ચણા સૂપની જેમ હોય છે) ત્યારે નીચે ઉતારી લો. પછી ત્રીસ ગ્રામ થી પચાસ ગ્રામ (પાચન શક્તિ અનુસાર) દેશી ઘી નો તેમાં વઘાર કરો. વધાર માં થોડુંક સિન્ધુ મીઠું, કાળા મરી, જીરું, હળદર નાખી દો. પથરીનાશક ઔષધિ તૈયાર થઇ ગયી છે.
તમે દિવસના ઓછામાં ઓછું એક વાર બોપોરના ભોજનની જગ્યાએ આ બનાવેલ સૂપ પી જવો. 250 ગ્રામ પાણી અવશ્ય પીવું.
ધીમે ધીમે કિડની અને મૂત્રાશયની પથરી ઓગળીને વગર ઓપરેશનથી બહાર આવી જાય છે. સતત સેવન કરતા રહેવું રાહત આપે છે.
જો ભોજન વગર કોઈ વ્યક્તિ રહી શકે નહિ તો સૂપની સાથે એકાદ રોટલી લેવામાં કોઈ હાનિ નથી.
કિડનીમાં સોજાની સ્થિતિમાં જેટલું પાણી પી શકો તેટલું પીવો, પીવાથી થોડા દિવસમાં કિડનીનો પ્રવાહ સારો થઇ જાય છે.
કમરમાં દુ:ખાવા માટે પણ અસરકારક છે. કુલ્થીના દાણ સામાન્ય દાણાની જેમ બનાવીને રોટલીના સાથે પ્રતિદિવસ ખાવાથી પથરી પેશાબના રસ્તે ટુકડા ટુકડા થઈને નીકળે છે. આ દાણ મજ્જા (હાડકાના અંદરની ચીકણાઈ) વધારવા વાળી છે.
પથરીમાં આ ખાવો :
કુલ્થી(કળથી) સિવાય કાકડી, તરબૂચના બીજ, ચૌલાઈનું શાક, મૂળો, આંબળા, અનાનસ, બથુઆ, જવ, મગની દાણ, ગોખરુ વગેરે ખાવો. કુલ્થીના સેવનની સાથે દિવસમાં 6 થી 8 ગ્લાસ સાદું પાણી પીવો, ખાસકરીને કિડનીની બીમારીઓમાં ખુબ હિતકારક સિદ્ધ થાય છે.
આ ન ખાવો :
પાલક, ટામેટા, રીંગણ, ચોખા, અળદ, ચીકણો પદાર્થ, સૂકો માવો, ચા, ડા- રૂ, માંસ વગેરે. મુત્રને રોકવું ના જોઈએ. સતત એક કલાક થી વધારે એક આસાન પર બેસવુ નહિ.
કુલથી (કળથી) નું પાણી પણ ફાયદાકારક
કુલથીનું પાણી વિધિવત લેવાથી કીડની અને મુત્રશયની પથરી નીકળી જાય છે અને નવી પથરી બનવું રોકાઈ જાય છે. કોઈ સાફ સુકાયેલા, મુલાયમ કપડાથી કુલ્થીના દાણા ને સાફ કરી લો. કોઈ પોલીથીનની થેલીમાં નાખીને ટીન અથવા કાચની બરણીમાં સુરક્ષિત રાખી લો.
કુલ્થીનું પાણી બનાવવાની વિધિ :
કોઈ કાચના ગ્લાસમાં 250 ગ્રામ પાણીમાં 20 ગ્રામ કુલ્થી નાખીને ઢાંકીને રાત ભર પલળવા રાખી દો. સવારમાં આ પાણીને સારી રીતે મિક્ષ કરી ખાલી પેટ પી જાવો. પછી તેટલુંજ નવું પાણી તેજ કુલથી ના ગ્લાસમાં નાખી દો, જેને બોપોરે પી લો. બોપોરે કુલ્થીનું પાણી પિધા પછી પાછું તેટલું જ પાણી સાંજના પીવા માટે મૂકી દો.
આ રીતે રાત્રે પલાળેલા કુલ્થીનું પાણી બીજા દિવસે ત્રણ વાર સવાર, બોપોર, સાંજ પીધા પછી કુલ્થીના દાણાને ફેંકી દો અને બીજા દિવસ એવી જ પ્રક્રિયા અપનાવો. મહિના ભર આવી રીતે પાણી પીવાથી કિડની અને મૂત્રશાયની પથરી ધિરે-ધીરે ઓગળીને નીકળી જાય છે.
તે સિવાય આ ઉપચાર પણ છે.
પથરી માટે ઓન્લી આયુર્વેદનું સ્ટોન અવે ૧૬૦ રૂપિયાની કિમંતનું આવે છે જે તમે ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સ એપ કરીને મંગાવી શકો છો તમને કુરિયર દ્વારા મળી જશે કુરિયર ચાર્જ ગુજરાત માટે ફ્રી છે. પૈસા paytm, google pay, phone pe જેવા માધ્યમથી આપવા પડશે.