મજેદાર જોક્સ : એક કંજૂસ માણસની લોટરી લાગી તો તે મંદિર ગયો, મંદિરના પુજારીએ કંજૂસને કહ્યું….

0
3613

આજે અમે તમારા માટે ઈન્ટરનેટ ઉપર વાયરલ થોડા મજાના જોક્સ લઈને આવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારું ટેન્શન ભૂલી જશો અને પોતાને ટેન્શન ફ્રી અનુભવશો. તો આવો વાંચીએ એક થી એક ચડિયાતા જોક્સ.

જોક્સ : 1

એક છોકરો કમળનું ફૂલ લઈને પ્રેમનો પ્રસ્તાવ કરવા લાગ્યો.

તેણે વિચાર્યું કે કાંઈક અલગ રીતે પ્રપોઝ કરવામાં આવે.

જેવો દરવાજો ખખડાવ્યો છોકરીની મમ્મીએ દરવાજો ખોલ્યો.

તે જોઇને છોકરો ગભરાયો અને માત્ર એટલું જ કહ્યું,

આંટી તમારો વોટ કમળને જ આપજો.

જોક્સ : 2

પત્ની ગુસ્સામાં પતિને ફોન કરે છે,

પત્ની : સાંભળો છો, હું ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મુકું છું.

પતિ : કેમ?

પત્ની : આજે હું બીજી વખત મ-ર-તા મ-ર-તા બચી.

પતિ : પ્લીઝ ડાર્લિંગ, તે ડ્રાઈવરને ફરી એક તક તો આપ.

પતિ અત્યારે પણ કોમમાં જ છે.

જોક્સ : 3

પપ્પુ ટ્રેનમાં પેશાબ કરીને આવ્યો તો તેનો આખો પાયજામો ભીનો થઈ ગયો.

પત્ની : તમારો પાયજામો ભીનો કેમ છે?

પપ્પુ : કેમ કે ટોયલેટમાં લખ્યું છે કે, શરીરનો કોઈપણ ભાગ બહાર ન કાઢવો.

જોક્સ : 4

સોનું મસ્તીમાં સાયકલ ચલાવીને જઈ રહ્યો હતો,

એવામાં તેણે એક સુંદર છોકરીને પાછળથી ટ-ક્ક-ર મા-રી દીધી.

છોકરી : આંધળા, ઘંટડી નથી મારી શકતો?

સોનું : આખી સાયકલ તો મા-રી દીધી,

હવે શું ઘંટડી અલગથી ફેંકીને મારું?

જોક્સ : 5

એક માણસ બે વર્ષ પછી પોતાનો ખાલી પ્લોટ જોવા આવ્યો.

માણસ : અહિયાં તો મારો પ્લોટ હતો?

બીજો માણસ : તે તો મકાન નીચે આવી ગયો છે,

કાઢી લે ભાઈ.

જોક્સ : 6

એક છોકરીએ ઘરવાળાના કહેવાથી છોકરો જોયા વગર જ લગ્ન કરી લીધા.

પહેલી રાત્રે છોકરીએ છોકરાને પૂછ્યું?

છોકરી : તમે અભ્યાસમાં શાની ડીગ્રી પ્રાપ્ત કરી છે?

છોકરો : નેત્ર ચાય નેત્ર.

છોકરી : હવે એ શું છે?

છોકરો : આઈ ટી આઈ.

છોકરી કોમામાં….

જોક્સ : 7

વર્ગમાં મેડમે કહ્યું , અંગ્રેજીમાં my teacher ઉપર નિબંધ લખીને બતાવો.

થોડી વારમાં એક છોકરાએ ઉભા થઈને પૂછ્યું,

મેડમજી છમ્મકછલ્લુંને અંગ્રેજીમાં શું કહે છે?

મેડમ બેભાન.

જોક્સ : 8

ત-લ-વા-ર-બા-જી-ની હરીફાઈ ચાલી રહી હતી.

એક ચાઇનીઝે વાળના બે ટુકડા કરી દીધા.

એક જાપાનીએ ઉડતી માખીનું માથું કા-પી-ના-ખ્યું.

રજનીકાંતે મચ્છર ઉડાડ્યા.

ત-લ-વા-ર ફેરવી, પણ મચ્છર ઉડતા રહ્યા

જાપાની બોલ્યો : મચ્છર તો ઉડી રહ્યા છે.

રજનીકાંત હસતા હસતા બોલ્યો : ઉડી તો રહ્યા છે, પરંતુ તે ક્યારે પણ બાપ નહી બની શકે.

જોક્સ : 9

છોકરા વાળા : આમ તો અમારા છોકરામાં કોઈ ખામી નથી,

બસ હસતી વખતે તેના દાંત દેખાવા લાગે છે.

છોકરી વાળા : કોઈ વાંધો નહિ જી,

લગ્ન પછી આમ પણ અમારી દીકરી તેને હસવા જ ક્યાં દેવાની છે.

જોક્સ : 10

શિક્ષક : પપ્પુ તું બતાવ કે માણસ અને જાનવર વચ્ચે શું ફરક હોય છે?

પપ્પુ : સાહેબ ગધેડાના બચ્ચા ગધેડા જ બને છે, અને

ચામાંચીડિયાના બચ્ચા પણ ચામાચીડિયા બને છે.

પરંતુ માણસના બચ્ચા ગધેડા પણ બની શકે છે, અને ચામાચીડિયા પણ.

પપ્પુને ક્લાસનો મોનીટર બનાવી દેવામાં આવ્યો છે.

જોક્સ : 11

એક કંજૂસ માણસને લોટરી લાગી પછી તે મંદિર ગયો.

મંદિરના પુજારીએ કંજુસને કહ્યું,

પંડિત : કાંઈક ભગવાનને પણ આપો.

કંજુસે બધા રૂપિયા હવામાં ઉડાડ્યા અને કહ્યું,

ભગવાન તારે જેટલા જોઈએ એટલા લઇ લે, જે નીચે પડે તે મારા.

પંડિત હજુ સુધી કોમામાં છે.

જોક્સ : 12

લોકો થોડા દિવસો સિ-ગરેટ-દા-રૂ પીવે છે અને ટેવ પડી જાય છે.

એક અમને જુવો,

અમે નાનપણથી ભણી રહ્યા છીએ,

પરંતુ આજ સુધી ટેવ નથી પડી

તેને કહે છે આત્મ સંયમ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.