10 સેકન્ડમાં કરો તમારો IQ ટેસ્ટ, આ ફોટામાં રહેલા b ના ચાર્ટમાં છુપાયેલો d શોધો.

0
3153

આજની ગેમ ચેલેન્જ : આ ફોટામાં રહેલા ઘણા બધા b ની વચ્ચે રહેલા d ને શોધો એ પણ ફક્ત 10 સેકન્ડમાં.

પોતાના IQ ને ચકાસવાની ઘણી રીતો છે. નંબર પઝલ ઉકેલવી, બ્રેન ટિઝર્સ અથવા ફોટામાં કંઈક શોધવું આ બધું IQ ટેસ્ટની પદ્ધતિઓમાં શામેલ થાય છે. તે તમારા મગજની ક્ષમતા દર્શાવે છે. આ સાથે એક રીતે, તેઓ તમારા મગજની કસરત પણ કરે છે. ઉપરાંત, તમારા મગજને વધુ તેજ બનાવે છે. તે ફક્ત તમારા મગજને જ નહીં પણ તમારી આંખોને પણ તેજ કરે છે, અને તેની પણ કસરત કરાવે છે.

આવી જ બીજી એક ટ્રીક છે, જેના દ્વારા તમે તમારા મગજ અને આંખોની ક્ષમતા જાણી શકો છો. તેના માટે અમે તમારા માટે એક ફોટો લઈને આવ્યા છીએ. આ ફોટામાં અંગ્રેજી મૂળાક્ષરો દેખાય છે. આ એક ખાસ પ્રકારનો ઓપ્ટિકલ ઈલ્યુઝન ફોટો છે. આમાં તમારે ઘણા બધા b અક્ષરોમાંથી d અક્ષરો શોધવાના છે.

10 સેકન્ડની છે ચેલેન્જ :

આ સ્પેશિયલ ઓપ્ટિકલ ઈલ્યુઝનમાં b અક્ષરોનો એક ચાર્ટ છે, જેમાંથી તમારે d અક્ષરો શોધવાના છે. પરંતુ આ કામ માટે એક શરત છે, અને તે શરત એ છે કે તમારી પાસે માત્ર 10 સેકન્ડનો સમય છે. આ 10 સેકન્ડમાં તમારે d અક્ષરો શોધવાના છે. જો તમે આ ચેલેન્જ 10 સેકન્ડમાં પુરી કરી શકો છો, તો તમે જીનિયસ છો.

ફોટામાં છુપાયેલા છે કુલ આટલા d :

આપણે બધા બાળપણમાં કોઈક સમયે d અને b લખતી વખતે અથવા વાંચતી વખતે મૂંઝવણમાં આવી ગયા હોઈએ છીએ. આ કોયડામાં પણ એવું જ છે. આમાં, b અક્ષરોની મધ્યમાં ક્યાંક d અક્ષર લખેલો છે, જે તમારે શોધવાનો છે. જો કે તેનો ચેલેન્જ ટાઈમ 20 સેકન્ડનો છે, પરંતુ જો તમે તેને 10 સેકન્ડમાં શોધી કાઢો છો તો તમારું આઈક્યુ લેવલ ઘણું સારું છે.

આ કોયડો ઉકેલવા બેસો તો મગજ અને આંખ બંને વસ્તુ આ ફોટા પર એક સાથે એકાગ્ર કરજો. કારણ કે અહીં સમય મર્યાદિત છે. જો તમને 10 સેકન્ડમાં ચિત્રમાં છુપાયેલ d મળી જાય, તો તમે તમારી જાતને પ્રતિભાશાળી માની શકો છો. જણાવી દઈએ કે આ ફોટામાં ફક્ત 1 જ d છે. આ પઝલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.