જયારે ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું, બીજા લગ્ન પછી તમારો મૃ-ત્યુ પામેલો પતિ પાછો આવી જાય તો શું કરશો

0
1488

વીતેલા થોડા દિવસોથી સોસીયલ મીડિયા પર IAS અને IPS ના ઈન્ટરવ્યું માં પુછવામાં આવેલ સવાલો ની ખુબ ચર્ચા થઇ રહી છે. લોકો તેમાં ખુબ રસ પણ લઇ રહ્યા છે જેથી જાણી શકે કે દેશની સૌથી પ્રતિષ્ઠા વાળી નોકરી માટે હરીફો સામે કેવા સવાલ મુકવામાં આવે છે. હવે અમે તમને જણાવી દઈએ કે કેવા તાર્કિક સવાલ માત્ર સિવિલ સર્વિસીઝ માં જ નથી પૂછવામાં આવતા પણ ખાનગી કંપની માટે ગોઠવવામાં આવેલ નોકરીના ઈન્ટરવ્યું માં પણ પૂછવામાં આવે છે.

આમ તો આ સવાલો દ્વારા પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તમારી બુદ્ધી ચકાસીને સંકટ પરિસ્થિતિ દરમિયાન તમારા વિચારો અને નિર્ણય લેવાની ક્ષમતા વિષે જાણવા માંગે છે. એવા જ થોડા ખુબ મનપસંદ અને તાર્કિક સવાલ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ કે કેવા સવાલો દ્વારા સવાલ પૂછનાર તમારો IQ અને તાર્કિક ક્ષમતા નો અંદાઝ લગાવવાનો પ્રયત્ન કરે છે.

સવાલ

એક હ-ત્યા-રા ને મ-રુ-ત્યુ ની સજા સંભળાવીને ત્રણ રૂમમાંથી એક પસંદ કરવાની પરવાનગી આપવામાં આવી. રૂમમાં કઈક એવું છે પહેલા રૂમમાં આગ લાગી છે, બીજા રૂમમાં બન ડુકો સાથે હ-ત્યા-રા-ઓ ત્રીજા રૂમમાં ૩-૪ વર્ષથી ભૂખ્યો સિંહ છે. તેવામાં તે હ-ત્યા-રા એ ક્યો રૂમ પસંદ કરવો જોઈએ?

જવાબ : ત્રીજો રૂમ, કેમ કે વર્ષોથી ભૂખ્યો સિંહ તો અત્યાર સુધી મ-રી જ ગયો હશે.

સવાલ

એક કાચા ઈંડાને ઘન સપાટી ઉપર કેવી રીતે નાખશો કે તે તૂટે નહી.

જવાબ : ઘન સપાટી ઈંડા તૂટશે તો ખરા જ, તમે ઈંડા કોઈપણ રીતે નાખો.

સવાલ

મહિલા સહભાગીને એ પૂછવામાં આવ્યું કે જો તમારા સાસરીયા વાળા તમને ઘરમાંથી બહાર કાઢી મુકે તો તમે શું કરશો?

જવાબ : તેવામાં હું કાઈ જ નથી કરી સકતી કેમ કે મારો અધિકાર સાસરિયામાં માત્ર મારા પતિની સંપતી ઉપર છે, જો તે સંપતી મારા પતિના નામ ઉપર છે તો પછી હું તેમાં હક્ક જરૂર માંગી શકું છું.

સવાલ

જો તમે તમારા પતિનું અચાનક મ-રુ-ત્યુ-પ-છી તમે બીજા લગ્ન કરી લો છો. અને થોડા જ દિવસોમાં તમે બીજા પતિ સાથે સારી રીતે રહેવા લાગો છો. પણ ત્યારે તમને ખબર પડે છે તમારો પહેલો પતિ તો હજુ જીવતો છે અને પછી તે એક દિવસ પાછો પણ આવી જાય છે તો તેવામાં શું થશે?

જવાબ : આવી સ્થિતિમાં મારા બીજા લગ્ન કેન્સલ થઇ જશે, કેમ કે હિંદુ મેરેજ એક્ટ મુજબ કોઈ પણ પુરુષ કે મહિલા ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકતી ત્યાં સુધી જ્યાં સુધી તેમના છુટા છેડા ન થઇ જાય કે પછી એક નું મ-રુ-ત્યુ ન થઇ જાય. હા પણ જો તમારી પાસે તમારા જુના સાથી નું ડે-ડ સર્ટીફીકેટ છે તો તેને સાક્ષી તરીકે પણ રજુ જરૂર કરીને તમે તમારી વાત મૂકી શકો છો.