દેશીગાયનું ગૌમુત્ર પીવાથી વજન થાય છે ઓછું, મળે છે જાડિયાપણાથી છુટકારો, જાણો અજમાવેલા પ્રયોગ વિષે.

0
389

શું તમારે પાતળા થવું છે? શું તમારે જાડિયાપણુંથી છુટકારો મેળવવો છે? શું તમારે વજન ઉતારવું છે? તો દેશીગાયનું ગૌમુત્ર પીવો.

– શરદ ગજેરા

શરીરની વધારાની ચરબીને સ્થૂળતા, મેદવૃધ્ધિ, જાડિયાપણું, મેદસ્વીતા, OBESITY અને સ્થુલ્ય તરીકે ઓળખવામાં આવે છે.

આ આધુનિક યુગમાં મશીનપાવર, ભૌતિકવાદ, પોષણવિનાનો ખોરાક, શ્રમવિહીન જીવન અને કસરત ને અભાવે સ્થૂળતામાં મનુષ્યજાત ઘેરાય જાય છે.

સ્થૂળતાને કારણે hypertension (લો-હી-નું-ઊં-ચું દબાણ), coronary heart disease (ધમની હૃદય રોગ), myocardial infarction (હ્રદયની સ્નાયુબધ્ધ પેશીઓમાં લોહી ગંઠાવું), generalized atherosclerosis (ર-ક્ત-વા-હિ-ની-ઓ સખત બને અને સંકોચન કરે છે), peripheral vascular disease (લો-હી-નું વહન કરતી ધમનીઓનો રોગ), atheroma (ર-ક્ત-વા-હિ-ની-ઓ ધમનીઓ માં ચરબી, કોલેસ્ટેરોલ જમા થવું),

premature cardiovascular d-e a-t-h -(હ્રદયરોગ થી અકાળે મ-રુ-ત્યુ), chronic bronchitis (શ્વાસનળીમાં સતત સોજો અને બળતરા રહેવી), Hypoxaemia (લો-હી-માં ઓકસીજનનું પ્રમાણ ઘટવું), Alveolar hypoventilation (ફેફસામાં અપૂરતી હવા મળવી ને લગતો રોગ),

pulmonary hypertension (ફેફસામાં લો-હી-નું ઉચું દબાણ નો રોગ), pulmonary embolism (ફેફસામાં લો-હી-માં હવાના પરપોટા દ્વારા અવરોધ), obstructive sleep apnoea (ઊંઘમાં શ્વાસલેવામાં તકલીફ થાય), gall stone (પથરી), hiatus hernia (આંતરિક આંતરડાના ઉપરનો ભાગ ફૂલવો), cholecystitis (પીતાશયમાં સોજો), pancreatitis (સ્વાદુપિંડમાં સોજો), dyspepsia (પેટ નો દુ:ખાવો), diabetes mellitus (મધુપ્રમેહ), hyperlipidemia (લો-હીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધવું), hypercholesterolemia (કોલેસ્ટેરોલ ના રોગ ને લગતું),

fatty liver (ચરબીયુક્ત યકૃત), gout (સંધિવા), polycystic ovarian syndrome (સ્ત્રીઓમાં હોર્મોન અસંતુલન અંગે રોગ), osteoarthritis (સાંધાનના રોગને લગતું), backache (પીઠનો દુ:ખાવો), Ulceration (ત્વચામાં સતત બળતરા), Fungal infection, Erythema intertigo (ત્વચા રોગને લગતું), Varicose Veins (પગના સ્નાયુઓ ફૂલવા), Delayed Wound Healing (ઘા રુઝાવામાં વાર લાગવી), Cancer & Various skin problem જેવા રોગોને આમંત્રણ મળે છે. (link : https://www.ijsr ડોટ net/get_abstract.php… )

સ્થૂળતાના રોગમાં ગૌમુત્ર કેટલું અસરકારક છે તે અંગે 30 જેટલા દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં દર્દીઓનું વજન, બોડી માસ ઇન્ડેક્ષ, પેટની ચરબી, નિતંબ ચરબી, સાથળ ચરબીનો સુધારો ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. આ વાસ્તવિક કલીનીક્લ ટ્રાયલમાં દર્દીઓને ૩ મહિના સુધી રોજનું 3 થી 5 ml જેટલું દેશી ગાયનું તાજું ગૌમુત્ર પીવડાવવામાં આવ્યું હતું. દર્દીઓના બોડી માસ ઇન્ડેક્ષ 18.5 kg / sqcm થી 40 kg / sqcm સુધીના આધારે સ્થૂળતાનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

ગૌમુત્ર ચિકિત્સાના પરિણામમાં ૩ મહિનાના પ્રયોગ પછી દર્દીઓના વજનમાં આશરે 6 ટકા જેટલો ઘટાડો નોધાયો હતો, આ ઉપરાંત છાતી, પેટ, નિતંબ, સાથળ અને હાથના ઘેરાવામાં આશરે 4 ટકા જેવો ઘટાડો નોંધાયો હતો. આ સાથે સાથે લીપીડ પ્રોફાઈલ (lipid profile) જેવાકે S. Triglyceride, HDL cholesterol, LDL cholesterol, VLDL Cholesterol, Total Cholesterol માં આશરે 11 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો તેમજ ટોટલ લીપીડમાં 8 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

આયુર્વેદમાં સ્થૂળતાના અંગે જે ચિહનો ગણવામાં આવે છે જેમાં વધારે ભૂખ લાગવી, લબડી પડેલ નિતંબ-પેટ-છાતી, વધારે પડતો પરસેવો નીકળવો, શરીરમાં દુર્ગંધ આવવી, વધારે પડતી તરસ લાગવી, વધારે ઊંઘ આવવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આળસમાં વધારો અને ઉત્સાહનો અભાવ જોવા મળે છે જેમાં ગૌમુત્ર ચિકિત્સાથી 5 ટકા થી 71 ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે.

ટૂંકમાં ફક્ત ગૌમુત્ર અને ગૌમુત્ર અર્કના સેવનથી વજનમાં ઘટાડો ના થઈ શકે, પરંતુ સાથે સાથે ગાય આધારિત ખેતીથી પાકેલ અન્ન નો ભોજનમાં ઉપયોગ, દેશી ગાયના દૂધ દહીં ઘી છાશ ખાવુંપીવું, રેગ્યુલર એકસરસાઈઝ, યોગાસન અને સુર્યનમસ્કારથી સ્થૂળતા – જાડીયાપણુંથી છુટકારો મેળવી શકાય છે.

જય હો ગાવડી

જય હો ભગવાન ધનવંતરી

શરદ ગજેરા ૯૯૦૪૮૨૯૭૮

નારાયણસ્વરૂપ દેશીગીર ગૌશાળા, ગોંડલ.