આંબલી તો તમે ખાધી હશે ને તે સ્વાદમાં ખાટી-મીઠી આંબલી હોવા છતાં તે ભોજનનો સ્વાદ વધારે છે. ઘણા લોકો તેને ચટણી બનાવીને પણ સેવન કરે છે. આંબલી ફક્ત સ્વાદ માટે નહિ પણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક હોય છે. આમાં એન્ટી ઓક્સીડેન્ટ, મેગેજીન, વિટામિન સી, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ અને ફાઇબરના ગુણોથી ભરપૂર આ આંબલીનો દરરોજ સેવન કરવાથી ઘણી બધી બીમારી મૂળથી ખત્મ કરે છે.
ત્વચા અને બ્યુટી સમસ્યાને દૂર કરવાની સાથે સાથે તે સ્વાસ્થ્યની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે આંબલીના પ્રયોગથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. તો આવો આજે જાણીએ કે આયુર્વેદિક ગુણોથી ભરપૂર આંબલીના ફાયદા વિષે.

સાંધાના દુખાવો
આંબલીના કચુકાને પહેલા સેકી લેવાનાં છે અને તેનો પાઉડર બનાવીને દિવસમાં 2 વાર પાણીની સાથે સેવન કરવો જોઈએ. આના સેવનથી ઘુંટણ, ગરદન, સાંધા અને લુબ્રીકેશનના દુખાવાથી રાહત મળે છે.
હરસ
હરસની સમસ્યા દૂર કરવામાં માટે દિવસમાં 2 વાર આંબલીનું પાણી પીઓ. નિયમિત રીતે આબલીના પાણીના સેવન કરવાથી હરસ મૂળથી ખત્મ થઇ જાય છે.
ખંજવાળ
આંબલીના બીજને પીસીને તેમાં લીંબુનો રસ મિક્ષ કરી લો ત્યાર બાદ આ પેસ્ટને જે જગ્યા પર ખંજવાળ કે ડાઘ આવતી હોય ત્યાં લગાડવાથી તમને રાહત મળશે.
ગળુ છોલાવવાની સમસ્યા
આંબલીના પાંદડા દ્વારા છોલાયેલું ગળુ કે ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઉપાય છે. ઉધરસ તેમજ ગળું ચોળાઈ જવું જેવી સમસ્યાને મમિનિટોમાં રાહત મેળવવા આંબલીના પાંદડાને પીસીને પીવાથી રાહત મળે છે. આને દિવસમાં બે વાર સેવન કરવાનું છે.
કેન્સર
એન્ટીઓક્સીડેન્ટ અને ટારટરિક એસિડથી ભરપૂર આંબલી શરીરમાં કેન્સર ના સેલ્સને વધતા રાકે છે. આબલીથી આપણે કેન્સર જેવી ભંયકર રોગથી દૂર રાખે છે. ભૂખ્યા પેટે આંબલીને પાણીમાં પલાળીને જે પાણી હોય તે પીવું જોઈએ.
ન-શા-ને છોડવા માટે
કેન્સર જેવો રોગ વધારે ડા-રૂ પી-વા-ના કારણે પણ થાય છે. જો આ ડા રૂની આદત છોડાવવી હોય તો આંબળી ને પાણીમાં પલાળી રાખો અને તેમાં ગોળ એડ કરી ને મિક્ષ કરી લો અને આને દિવસમાં 2-3 વાર પીવાથીથી ડા રૂની લ-ત છૂટી જાય છે.
ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક
આંબલીને પાણીમાં પલાળીને તેનું 1 ગ્લાસ પાણીને દરરોજ સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ સંગ્રહ થવા દેતું નથી. જેથી ડાયાબિટીસના રોગીયો માટે ખુબ લાભકારક છે. જેનાથી નવા રેડ બ્લડ સેલ્સ બને છે અને તે શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.
વીંછી કરડ્યા પર રાહત
વીંછીના ઝે-ર-ને બેઅસર કરવા માટે વીંછીએ જે જગ્યા પર કરડ્યો હોય ત્યાં આંબલીના બે ટુકડા કરીને લગાવો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.