મેટ્રો ટ્રેનની અંદરના આ 16 ફની ફોટા જોઈને તમને ખુબ હસવું આવશે, જુઓ વિચિત્ર લોકોના ફોટા.

0
2735

મેટ્રોમાં જોવા મળેલા આ 16 નમૂનાઓના ફોટા જોઈને હસી પડશો, ઈન્ટરનેટ પર ખુબ ફેમસ થઈ રહ્યા છે આ ફોટા.

મેટ્રોમાં મુસાફરી કરતી વખતે આપણને વિવિધ પ્રકારના લોકો અને ઘટનાઓ જોવા મળે છે. આમાંના કેટલાક સામાન્ય હોય છે અને કેટલાક દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. મેટ્રોમાં મુસાફરી કરતા લોકોએ આ વાતની નોંધ લીધી જ હશે.

અમે એવી જ કેટલીક મુસાફરીના ફની ફોટા લાવ્યા છીએ. એમાં કેટલાક રમુજી લોકો અને ઘટનાઓ જોવા મળશે છે, જેને લોકોએ કેમેરામાં ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી છે. ચાલો તેનો આનંદ માણીએ.

(1) આ કાર્ટૂન કોની સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે? (2) આ બાપ-દીકરી નક્કી ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનમાં જઈ રહ્યા છે, જેના માટે ડ્રેસની પસંદગી મમ્મીએ કરી છે. અને તેનું દુઃખ બંનેના ચહેરા પર દેખાય રહ્યું છે.

(3) કદાચ આ ભાઈને સીટની જરૂર વધારે હશે. (4) એવું લાગે છે કે મહિલા આ પુસ્તકનો પ્રચાર કરી રહી છે.

(5) આ ટાલિયા ભાઈને કોઈએ તો પૂછ્યું જ હશે કે તમારા મિનિયન્સ ક્યાં છે? (6) બાપ દીકરાના પોસ્ટર સાથે આવી છેડછાડ કોણે કરી?

(7) બાબાજી આટલો શણગાર કરીને ક્યાં જઈ રહ્યા છો? (8) આ ભાઈને પત્નીના કપડાં પહેરવાનો શોખ લાગે છે. કે પછી સરળતાથી સીટ મળી જાય એટલે આવું કરતા લાગે છે.

(9) આ દાદાને માત્ર ચમકદાર વસ્તુઓ જ ગમે છે. (10) આ ભાઈ બુક વાંચીને મેટ્રોમાં પ્રયોગ કરી રહ્યા છે.

(11) આ ખૂબ જ બિહામણું છે. (12) એવું લાગે છે કે આ દાદાને ખૂબ જ ગરમી થાય છે.

(13) આ બે જણા સ્પેશિયલ લોકોને ડરાવવા માટે નીકળ્યા છે. (14) આ ભાઈ હજી પણ રાજા મહારાજાઓના યુગમાં જીવી રહ્યા છે.

(15) આ ભાઈઓ મુસાફરીમાં કંટાળો ના આવે એટલા માટે ઘરેથી લૂડો લઈને જ નીકળ્યા છે. (16) આ ભાઈ પોતાની બેસવાની વ્યવસ્થા ઘરેથી કરીને જ નીકળે છે.

શું તમે પણ મેટ્રોમાં આવા વિચિત્ર લોકોને જોયા છે?