ક્યારેક-ક્યારેક કેટલાક ફોટો એટલા સુંદર આવે છે કે જોવા વાળા જોતા જ રહી જાય છે. તેમણે ખબર પડતી નથી કે ફોટા લેનારના વખાણ કરવા કે જેનો ફોટો છે તેના. આના સિવાય કેટલાક ફોટા એવા હોય છે જે ખુબ ફની હોય છે કે તે ફોટોને જોઈને તમારી હસી છૂટી જાય છે. તમે સમજી શકતા નથી કે ફોટો લેવાનો ટાઈમિંગ બરાબર છે કે લેવા વાળાનો ક્રિએટીવ મગજ.
વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે અને તેને આ સમસ્યાઓને લડવા માટે હમેશા તૈયાર રહેવું પડે છે. તે આવું ત્યારે જ કરી શકે છે જયારે તે સ્વસ્થ હોય સને તેનું મન પ્રસન્ન રહશે. એટલા માટે આજે અમે તમારા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કેટલાક એવા મજેદાર ફોટો લઈને આવ્યા છીએ, જેને જોઈને તમારૂ હાસ્ય રોકી શકશો નહિ, તો રાહ કોની જોઈ રહ્યા છો? ચાલો શરુ કરીએ હસવા અને હસાવવાનો આ સુંદર સિલસિલો.

હું તો આજે અહિયાથી નીકળીને દેખાડીશ.
લાગે છે દાદી સુપરવુમન છે, કોઈ કરતબ જરૂર દેખાડશે.
ઓ તેરી! આ કેવી રીતે થઈ ગયું?
લાગે છે બુટ મો માં રાખીને ડ્રાયવીંગ કરવાથી ધ્યાન ભટકતું નથી.
હાથી મારા સાથી, તું ઝાડ પર શું કરી રહ્યો છે?
આ ટારઝન દ વન્ડર કાર છે?
લાગે છે બિલાડીએ જાદુ શીખ્યું છે, ત્યારે તો દીવાર પર લટકી ગઈ છે.
આ દોસ્તી અમે નહિ તોડશું, આને જોઈને શોલેના જય અને વીરુની યાદ આવી ગઈ, કુદરતી પ્રેમ છે.
શું આ પહેલી ઉકેલી શકશો તમે?
મિત્રો, આશા કરીએ છીએ કે આ મજેદાર ફોટો તમને ખુબ હસાવ્યા હશે. લેખ પસંદ આવે તો લાઈક અને શેયર જરૂર કરો.