આ 12 ફની ફોટા જોઈને અંદાજો આવશે કે આ દુનિયામાં કેવા વિચિત્ર અને ફની લોકો રહે છે.
આપણે બધા સુપરમાર્કેટ અને મોલમાં ખરીદી કરવા જઈએ છીએ. જ્યાં આપણે વિવિધ પ્રકારની વસ્તુઓ જોઈએ છીએ અને રમુજી લોકોને મળીએ છીએ. એવા ઘણા લોકો છે જેઓ મોલ્સ અને સુપરમાર્કેટમાં જઈને ખરીદી કરવાનું પસંદ કરે છે. એવામાં સામાન્ય, ફની, સિરિયસ, વિચિત્ર એમ તમામ પ્રકારના લોકો મોલ્સ અને શોપિંગ સ્ટોર્સમાં આવે છે. જેમાંથી અમુક લોકો કંઈક રમુજી અને અનોખું કરવાના ચક્કરમાં કેમેરામાં કેદ થઈ જાય છે.
ચાલો આજે આ ક્રમમાં, આ લેખ દ્વારા અમે તમને શોપિંગ મોલ્સ સાથે સંકળાયેલા લોકોના કેટલીક ખૂબ જ રમુજી ફોટા દેખાડીએ, જેને જોઈને તમને હસવું આવી જશે.

(1) આને કહેવાય આખા પરિવાર સાથે શોપિંગ કરવા જવું. પછી ભલેને તેમાં પ્રાણીઓ પણ સમાવેશ થાય. (2) શું આ security અને insecurity વાળો ફોટો ફોટોશોપ કરેલો છે કે તેઓ જાણી જોઈને તે પહેરીને આવ્યા છે?
(3) વસ્તુ ખરાબ થઈ જાય તો માફી માંગવાની આ એક અલગ રીત છે. (4) શોખ મોટી વાત હોય છે! એટલે જ તો આ ભાઈ હાઈ હિલ્સ પહેરીને આવ્યા છે.
(5) આ પીકાચુ આ મહિલાની ખુબ જ ખાસ મિત્ર હોય તેવું લાગે છે. (6) આજકાલ લોકો કોઈપણ જાનવર પાળી લેતા હોય છે.
(7) આ કેવો યુનિફોર્મ છે? (8) પોતાના સ્ટાઇલિશ કૂતરા સાથે શોપિંગ કરવા નીકળેલ વ્યક્તિ.
(9) આ તલવાર ક્યાં વાપરવામાં આવશે? (10) જ્યારે ટ્રોલીમાં જગ્યા ઓછી પડે ત્યારે આવું કરવું પડે છે.
(11) આ બાળકે કંઈક ભયંકર જોઈ લીધું હોય તેવું લાગે છે. (12) માછલીના મોંમાં ઢીંગલી, વસ્તુ વેચવાની આ કેવી સ્ટ્રેટેજી છે.
શોપિંગ કરવા આવેલા લોકોના આ ફની ફોટા જોયા પછી તમને કેવું લાગ્યું તે અમને કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. ઉપરાંત તમારા સૌથી ખરાબ શોપિંગ અનુભવ વિશે ચોક્કસપણે જણાવજો.