હેરકટના નામ પર લોકો કેવી મજાક કરાવે છે તે આ 20 ફની ફોટામાં જોવા મળે છે, ફોટા જોઇને ખુબ હસશો.

0
2078

સારી હેરકટ કોને ન ગમે? જ્યારે પણ આપણે સલૂનમાં જઈએ છીએ, ત્યારે આપણા મગજમાં બસ એ જ હોય ​​છે કે હે ભગવાન! આજે સારી હેરકટ થઇ જાય તો સારું. પરંતુ હકીકતમાં આવું ભાગ્યે જ બને છે. કારણ કે આપણે જેવું વિચાર્યું હોય છે એવી પરફેક્ટ હેરકટ થતી નથી.

પણ આ દુનિયામાં ઘણા મહાન લોકો છે જે વિચિત્ર વસ્તુઓ કરે છે. જેના પરિણામો તેમને ખુદને જ ભારે પડે છે. તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. પરંતુ આપણા બધા માટે તે વસ્તુઓ હાસ્યને પાત્ર બની જાય છે. તેથી જ આજે અમે તમને આ લેખ દ્વારા ‘ખરાબ હેરકટ’ ના કેટલાક ફની ફોટા બતાવીશું.

આવો એક નજર કરીએ આ ફની ફોટા પર :

(1) આને કહેવાય બેસ્ટ હેરસ્ટાઇલ, બાળકો તો ડરી જ જાય. (2) અરે માસી! વિગ તો સારી રીતે લગાવવી હતી!

(3) ન-શા-માં વિગ લેવા જાવ તો આવા જ પરિણામ મળે છે. (4) આ કયો ફુવારો છે? લોકો ન જાણે કેવી કેવી ફેશન કરે છે.

(5) આ કઈ કટ છે કાકી? (6) કદાચ આ માસી ઉતાવળમાં હશે!

(7) તમને આ ચોટલી વાળી કટ કેવી લાગી? (8) આંટી તમે આ વાળ સાથે શું કર્યું?

(9) આને કહેવાય “હેરકટ ગોલ”. (10) આ વાળ છે કે કીડા?

(11) આ થયોને લાંબા અને મજબૂત વાળનો યોગ્ય ઉપયોગ. (12) આ કેવી હેરકટ છે એ જ સમજાતું નથી?

(13) આ ભાઈ સિક્કાને પાકીટમાં રાખવાને બદલે માથા પર ચોંટાડીને ફરે છે. (14) આ મહિલાઓ સીધી પાર્લરમાંથી નીકળી છે.

(15) આને કહેવાય હેર બેન્ડનો જુગાડ. (16) હા… હા … હા…આ કેવા વાળ કપાવ્યા છે?

(17) ખરી ઉજવણી તો આમના માથામાં થઈ રહી છે. (18) આ માનવીના જ વાળ છે ને?

(19) આ હેરસ્ટાઇલને એવોર્ડ મળવો જોઈએ. (20) આ કોઈની વિગ ગાડી પર જ રહી ગઈ?