ઓન્લી આયુર્વેદ દ્વારા સફેદ દાગ જેવા અનેક ચામડી નાં રોગ માટે બે પ્રોડક્ટ આવી છે જેના નામ છે બ્રહન્મરિચાદિ તેલ અને બ્રહન્મરિચાદિ ક્વાથ જાણો તે શેની બનેલી છે કેવીરીતે ઉપયોગ કરવો વગેરે.

Skin Reviver
બ્રહન્મરિચાદિ તેલ
સામગ્રી :
કાળા મરી, નિશોથ, જમાલ ગોટાનું મૂળ, આકડાનું દૂધ, ગોવર નો રસ, દેવદારુ, હળદર, જટામાંસી, કુટ, ચંદન, ઇન્દ્રાયનનું મૂળ, કનેર નું મૂળ, હરતાલ, મૈનસિલ, ચિતા, કલિહારી, લાખ, નાગર મોથા, વાવડીંગ, પમાર ના બીજ, ઇન્દ્ર જો, લીમડાની છાલ, સંતોના, થુહર, ગિલોય, અમલતાશ, કરંજ, નાગરમોથા, ખૈરસાર, બાવચી, બચ, માલકાન્ગળી વગેરે
રોગોમાં ફાયદાકારક
શાસ્ત્રોક્ત વિધિ થી તૈયાર કરવામાં આવેલ છે બહુઉપયોગી તેલ છે. જેના ઉપયોગથી 18 પ્રકારના કોઢ, પામા, વિચર્ચિકા, કનડું, દાદ, વિસ્ફોટક, વલીપલીત, છાયા, નીલીકા વ્યન્ગ વગેરે 80 પ્રકારના વાત રોગ સારું થઇ શકે છે. જે જવાન સ્ત્રીઓને આ તેલની નાસ આપી દેવામાં આવે છે તેમ ના-સ્ત-ન વૃદ્ધાવસ્થામાં પણ ઢીલા પડતા નથી.
પરેજી :
ઈંડુ, માંસ, માછલી, ચા, તેલ, રીફાઇન્ડ, ચીકળું ભોજન, ગોળ, સફેદ મીઠું, ખારાશ, વધુ મસાલેદાર, અરબી, ભીંડા, ભાત, અડદની દાણ, ડા-રૂ અને ન-શી-લી વસ્તુ સેવન ન કરો
– મીઠાઈ, દૂધ, દહીં, રબડી વગેરેનું સેવન એક સાથે કરવું નહિ
– શરીરના ઝેરીલા તત્વ બહાર નીકળવાથી રોકો નહિ, જેમ કે મળ, મૂત્ર, પરસેવો (પરસેવો આવવા પર ડીઓ, પાઉડર લગાવો નહિ)
સફેદ મીઠું નો ઉપયોગ બિલકુલ પણ કરતા નહિ. સેંધા કે કાળા મીઠાનો ઉપયોગ પણ ઓછી માત્રામાં કરો
ખાવા યોગ્ય પદાર્થ
હળદર, તુરીયા, બીટ, કાકડી, ગાજર, પૈપયું, અંજીર, ખજૂર, કાલા તલ, થુલું સાથે લોટની રોટલી, શુદ્ધ દેશી ઘી, ખીચડી, મૂંગ, બદામ, કિસમિસ, કાલા ચાના વગેરે.
ઔષધિની માત્ર : પ્રભાવિત જગ્યાને સાફ કરીને દિવસમાં ઓછામાં ઓછું 3 વાર 10 થી 15 મિનિટ સમાજ કરો.
નોંધ : બ્રહન્મરિચાદિ તેલ ની સાથે બ્રહન્મરિચાદિ ક્વાથ નો ઉપયોગ અવશ્ય કરો
બ્રહન્મરિચાદિ ક્વાથ
સામગ્રી :
મૈજિઠ, નાગરમોથા, કૃડ઼ે નું મૂળ, ગિલોય, મિથાકૂટ, સોંઠ, ભારંગી, ક્ટેરી નું પંચાંગ, બચ, લીમડાની છાલ, હળદર, દારુહળદર, હરણ બહેડા, આંબળા, પરવળ ના પાંદડા, કુટકી, મુર્વા, વાય વિડગ, વિજય સાર, ચિતે ની છાલ, શતાવર, ત્રાયમાણ, નાની પીપર, ઇન્દ્ર જો, અડુસે ના પાંદડા, ભાંગરા, દેવદારુ, પાઢ, ખૈરસાર, લાલ ચંદન, નિશોથ, બરના ની ક્ષાલ, ચિરાયતા, બાબચી, અમલતાશ નો ગુડ્ડો, સહોડા ની છાલ, બકાયન, કંજા, અતિશ, નેત્ર બાલા, ઇન્દ્રાયન નું મૂળ, ધમાસા, સારિવા, પિત્ત-પાપડા, શુદ્ધ ગુગલ,કચનાર ની છાલ, બબૂલ ની છાલ, સાલસે ની લાકડી સરફોકા વગેરે.
રોગોમાં ફાયદાકારક
શાસ્ત્રોક્ત વિધિ થી તૈયાર કરવામાં આવેલ છે બહુઉપયોગી ઉકાળો છે. જેના ઉપયોગથી 18 પ્રકારના વાત રોગ, મેદ રોગ (મોટાપો), ઉપદંશ રોગ-આતશક, શ્લીપદ-હાથી પગ, અંગ શૂન્યતા, પક્ષાઘાત, એકાંગવાત-ફાલીજ અને બધા પ્રકારના ચામડીના રોગ સારું થઇ જાય છે.
પરેજી :
ઈંડુ, માંસ, માછલી, ચા, તેલ, રીફાઇન્ડ, ચીકળું ભોજન, ગોળ, સફેદ મીઠું, ખારાશ, વધુ મસાલેદાર, અરબી, ભીંડા, ભાત, અડદની દાણ, ડા-રૂ અને ન-શી-લી વસ્તુ સેવન ન કરો
– મીઠાઈ, દૂધ, દહીં, રબડી વગેરેનું સેવન એક સાથે કરવું નહિ
– શરીરના ઝેરીલા તત્વ બહાર નીકળવાથી રોકો નહિ, જેમ કે મળ, મૂત્ર, પરસેવો (પરસેવો આવવા પર ડીઓ, પાઉડર લગાવો નહિ)
સફેદ મીઠું નો ઉપયોગ બિલકુલ પણ કરતા નહિ. સેંધા કે કાળા મીઠાનો ઉપયોગ પણ ઓછી માત્રામાં કરો
ખાવા યોગ્ય પદાર્થ
હળદર, તુરીયા, બીટ, કાકડી, ગાજર, પૈપયું, અંજીર, ખજૂર, કાલા તલ, થુલું સાથે લોટની રોટલી, શુદ્ધ દેશી ઘી, ખીચડી, મૂંગ, બદામ, કિસમિસ, કાલા ચાના વગેરે.
ઔષધિની માત્ર : 10 થી 20 ml મધ માં મિક્ષ કરીને જમ્યાના એક કલાક પછી સેવન કરો
નોંધ : બ્રહન્મરિચાદિ ક્વાથ ની સાથે બ્રહન્મરિચાદિ તેલ નો ઉપયોગ અવશ્ય કરો