મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજની આ જનરેશન કેટલી વધારે નાદાન અને તોફાની છે. આના ચાલતા આપણે દરેક સમયે વિચારમાં પડી રહીએ છીએ કે આપણા બાળકો તો બીજાના બાળકોની જેમ ખોટા કામમાં પડતા નથીને.
બાળકો ખુબ ક્યૂટ અને તોફાની હોય છે. આજકાલના બાળકો પહેલાના બાળકો કરતા ખુબ અલગ જોવામાં આવે છે. તેમનું તોફાન જોઈએ આપણને ગુસ્સો આવશે પણ સાથે હસુ પણ આવી જશે. આજના બાળકો ખુબ એડવાન્સ થઇ ગયા છે. એટલા માટે આજે અમે તમને કેટલીક એવા ફોટા દેખાડવા જઈ રહ્યા છે. જે દુનિયાભરના બાળકો તોફાન કરતા સમયે તેમના માતા-પિતા દ્વારા કેમરા દ્વારા પકડાઈ જાય છે. આવો જોઈ લઈએ એવા બાળકો જે ગુસ્સો અને હસુ બન્ને સાથે કરાવતા તોફાનીઓ છે.
આ છે તોફાનીઓ બાળકો :

1. એક તરફ કલર પેન્ટથી રમવા વાળા બાળકો, આજે તમને એક શીખ તો જરૂર મળી ગઈ હશે કે બાળકની સામે કલરનો ડબ્બો દેખાડવો નહિ અને ખુલ્લો રાખવો નહિ. નહી તો બીજી જગ્યાએ તો ચાલશે પણ શરીર માંથી કલર કાઢવો મુશ્કેલ થઇ જશે.
2. ‘એકથી ભલા બે સારા” એવું તો તમે સાંભળ્યું જ હશે, આ ફોટોને જોયા પછી તમે સમજી જશો કે “એક થી ભલા બે ક્યારેય બે ગણા તોફાનીય થઇ જાય છે”. જો તમારા ઘરમાં પણ આટલા નાના બાળક છે, તો કલરના ડબ્બાને બાળકોથી ખુબ દૂર રાખવા જોઈએ, નહી તો આ ટીવીની જેમ બીજી વસ્તુઓને પણ તે કલરની થઇ જશે.
3. આપણે આ તો સાંભળ્યું છે કે “ઘરમાં નાનું બાળક આવી જવાથી મોટા બાળકને ઈર્ષા જરૂર થાય છે”. પરંતુ એટલી કે તેને રંગી નાખે અને ખુશીના મારે ઝૂમવા લાગે. અરે ભાઈ, માન્યું કે મોટા ભાઈ નાનાને હંમેશા પોતાની જરૂરત સમયે ઉપયોગ કરે છે. પરંતુ એટલું નહિ કે પહેલો ટ્રાય નાના પર જ કરવાનો.
4. આ બાળકીએ પોતાની ક્રિયેટિવિટીને દેખાડી પણ સાથે પોતાના માં-બાપનું પણ ખુબ મોટું નુકશાન પણ કરી બેઠો. આ ફોટોમાં દેખાઈ રહેલા નોટ બધી અસલી છે. જેને આ બાળકીએ પુરી રીતે બર્બાદ કરી નાખી. સારું છે ભારતમાં આવો બનવા બન્યો નહિ. કારણ કે 2000 અને 500ની નોટ પણ નકલી જેવી જ દેખાય છે. હા…હા…
5. આને કહેવાય, પાણી પીવા મળે નહિ તો પણ પાણી પી લો સાથે સાથે સ્નાન પણ કરી નાખો, બિચારાને પાણી મળ્યું નહોતું, તો તે માછલીઓનું પાણી પી લીધું. પાણી પણ પીએ છે, ઓક્સિજન પમ્પથી આ જોઈને તેમના માતા-પિતા તેને બહાર કાઢવાના પહેલા તેની આ હરકતને ફોટો પાડવામાં લાગ્યા છે.
6. તમે હિન્દી કહેવતો તો સાંભળી હશે કે “આસમાન સે ગીરા ખજૂર પર લટકા” એવું જ કઈ થયું આ બાળક સાથે. માં-બાપનું ધ્યાન ન પડે અને રસોડા માંથી ખાવાની વસ્તુ લેવા નીકળેલો બાળક નીચે પાડવાના પહેલા તે ટ્રોલીમાં અટકીને લટકી ગયો. જયારે માં-બાપને ખબર પડી તો તેને જોઈને પહેલા ખુબ હસવા લાગ્યા અને યાદગીરી માટે ફોટો પણ લઇ લીધો. એક વાત સારી છે, કે બાળક સાથે મોટો અકસ્માત થયો નહિ.
7. જાતિવાદનો વિરોધ કરનાર સૌથી નાનો બાળક, આ બાળકે કાળા અને ધોળા વચ્ચેનો ભેદ દૂર કરી નાખ્યો. જાતિવાદનો વિરોધ કરનાર તમે હજુ સુધી ક્યારેય કોઈ સફેદ બાળકને આટલું મોટું પગલું ઉઠાવતા જોયું હશે નહિ.
8. આ ફોટોમાં બાળકો જેટલા તોફાની લાગી રહ્યા છે, તેટલા ક્યૂટ પણ લાગી રહ્યા છે. આ બંને બાળકોએ પોતાને ઘરના સભ્યોની નજરથી દૂર સમજીને પોતાને ફીણથી ભરી લીધા છે, જયારે પકડાયા ત્યારે ગુસ્સો આવવાના બદલે હસુ આવી ગયુ અને આ ફોટો હકીકતમાં મજેદાર છે.
9. જયારે માં-બાપ ખાવાની કોઈ વસ્તુ ઉપર રાખી મૂકે તો આવું થઇ શકે છે. ચોકલેટની ભૂખથી લાચાર આ બાળકને ના જાણે કેટલી મુશ્કેલોનો સામનો કરતા ફ્રિજ પર ચઢીને પોતાના માટે અને બહેન માટે ચોકલેટ કાઢવી પડે છે. માં-બાપ ને ખબર ના પડે એટલા માટે ભાઈ ચોકલેટ લે છે અને બહેન માં-બાપ પર ધ્યાન આપે છે. પણ ચોરી પકડાઈ ગઈ એટલા માટે માતા-પિતાને વિનંતી છે કે બાળકોનું ખાવાનું નીચે નહિ તો કોઈ ટેબલ પર રાખી મુકે જેથી તે આવું કરી શકે નહિ.
10. બાળકોનો ગુસ્સો આજે તમે જોઈ શકો છો. પરીક્ષાના સમયે માં-બાપ પોતાના બાળકોને ટીવી ના જોવા દેવાના કારણે માં-બાપની ગેરહાજરીમાં આવું કામ કર્યું કે “હું નહિ જોઈ શકું તો તમે પણ જોઈ શકો નહિ”. એટલા માટે પરીક્ષાના સમયે બાળકોને ટીવી જોવાનું બંધ કરો પણ સાથે સાથે તમે પણ બંધ કરી નાખો.
આ બધા ફોટોમાં દેખાડવામાં આવેલ બધા બાળકો ભલે નાદાન હોય પરંતુ ખુબ તોફાની છે. બીજીવાર જો તમે તમારા બાળકોને ઘર પર એકલા છોડવાનું વિચારી રહ્યા છો તો થોડું સમજી વિચારીને તેમના ભરોસે પોતાનો કિંમત સમાન છોડતા નહિ. કારણ કે શું ખબર આ તફોની મગજ ફર્યું અને આમણે ઘરમાં આતંક મચાવવાનું શરુ કરી નાખ્યું. હવે તો તમે તમારા લાડકાને કોઈ સબંધીના ઘરે છોડી દો નહી તો પોતાની સાથે લઇ જવું સારું પડશે.
ગમ્યું હોય અને મોજ પડી હોય તો શેર અને લાઇક કરવાનું ભૂલતા નહિ.