શું તમને ખબર છે તમારા નામની આગળનો પહેલો અક્ષર કઈ ખાસિયત જણાવે છે?

0
6947

રાશિફળનું મહત્વ તો સૌ જાણીએ જ છીએ અને એ પણ જાણીએ છીએ કે કઈ રાશી પોતાના નામની આગળના પહેલા અક્ષર થી જ જાણી શકાય છે અને કેવા રાશીફળ દ્વારા બે જોડકાની કુંડળી મેળવી શકાય છે સાથે જ તે વ્યક્તિની રાશી દ્વારા તેનું ભૂતકાળ અને ભવિષ્યકાળ સુધી જાણી શકાય છે.

અત્યાર સુધી તમે માતૃભાષા નાં શબ્દો પરથી તમારા અંગે જ્યોતિષ નાં વિચારો જાણ્યા હશે પણ આજે અંગ્રેજી શબ્દો પર તે લોકો સુ કહે છે તે જાણો

દરેક જાણે છે કે દરેક માં સારું ને ખરાબ દરેક આદતો હોય છે. પણ તે ક્યારેય જાણી નથી શકતા પણ આ વસ્તુ તે પોતાના નામના પહેલા અક્ષર દ્વારા સરળતાથી જાણી શકે છે. દરેક માણસનું પોતાનું નામ હોય છે અને દરેક નામના આધારે એક અલગ ખાસિયત કે ખરાબી નીકળે છે આમ તો આપણે અમુક નામના પહેલા અક્ષરના આધારે આજે તેની સાથે જોડાયેલ ખાસિયત જણાવીશું.

q y j i a – નામથી શરુ થનારા લોકોની થોડી ખરાબી છે જેમાં આ અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો પોતાના કુટુંબીજનો કે સંબંધી ને કોઈ તકલીફમાં મૂકી દે છે અને આવું એટલા માટે કરે છે કેમ કે તેમને સ્વતંત્રતા ગમે છે તેમને બીજા માટે પોતે દુખી થવું ગમતું નથી.

b u w – આ લોકોમાં એક અલગ ખાસિયત હોય છે કે તે ક્યારેય પણ નેગેટીવ વિચાર નથી રાખતા અને તે એવા કામમાં હિમ્મત જાળવી રાખે છે જેમાં તેમને સફળતા ની શક્યતા અઘરી બની જાય છે ત્યારે પણ તે પાછા નથી પડતા.

o z – આવા લોકો હંમેશા ભક્તિ અને અર્ચના વગેરેમાં વધુ વિશ્વાસ ધરાવે છે અને ક્યારે ક્યારે અંધશ્રદ્ધા નો પણ ભોગ બની જાય છે.

e n h x – આ લોકો ભલે કેવી પણ મુશ્કેલી અને ભલે કોઈપણ મુશ્કેલી હોય પણ તેમનો સાથ હંમેશા તેમના માટે તૈયાર રહે છે કેમ કે તેને મદદ કરવામાં ઘણો આનંદ મળે છે.

c g s l – આ લોકો ખાસ કરીને પોતાના સ્વભાવ ઉપર સૌના ગમતા હોય છે. તેમનું ચરિત્ર્ય સૌને ગમે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)