હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઓપ્ટિકલ ઇલ્યુઝન સંબંધિત ઘણા ફોટા અને પેઇન્ટિંગ્સ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં કેટલાક કોયડાઓ છુપાયેલા હોય છે, જેને ઉકેલવાના હોય છે. આમાંના કેટલાક ફોટા એવા હોય છે, જેને જોઈને કોઈ પણ વ્યક્તિ ચોંકી જાય છે. હાલના દિવસોમાં એક એવો જ ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાંદડાની વચ્ચે એક ખતરનાક સાપ છુપાયેલો છે. જેને શોધવાનો છે.
ફોટામાં ખતરનાક સાપ છુપાયેલો છે : આ ફોટામાં સાપ કંઈક એવી રીતે છુપાયેલો છે કે મોટા મોટા મહારથી પણ તેને 7 સેકન્ડમાં શોધવામાં નિષ્ફળ જાય છે. જ્યારથી આ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, લોકો તેમાં છુપાયેલા સાપને શોધવા માટે કલાકો સુધી મહેનત કરી રહ્યા છે. મોટાભાગના લોકો ધ્યાન કેન્દ્રિત કરીને ફોટામાં છુપાયેલા સાપને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. લોકોને ફોટામાં માત્ર પાંદડા જ દેખાય છે.

તમે જોઈ શકો છો કે ફોટામાં ઘણા બધા લીલા પાંદડા દેખાઈ રહ્યા છે. આ પાંદડાની વચ્ચે એક ખતરનાક સાપ છુપાયેલો છે. જો તમે ધ્યાનથી જોશો, તો તમને તમારી સામે એક સાપ દેખાશે. આ સાપ કોઈની પર નજર રાખી રહ્યો હોય એવું જોવા મળે છે. આ ફોટામાં સાપની ડરામણી આંખ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ટિપ્સ આપ્યા બાદ પણ સાપને શોધવામાં ઘણા લોકોના મગજનું દહીં થઈ જાય છે.
મગજ અને દૃષ્ટિનું પરીક્ષણ : આ વાયરલ થઈ રહેલો ફોટો એક રીતે લોકોના મગજ અને આંખોની કસોટી કરી રહ્યો છે. તમારે વાંસના પાંદડા વચ્ચે સાપ શોધવાનો છે. તમને જણાવી દઈએ કે સાપ આમ તો દેખાવમાં ખૂબ જ ક્યૂટ લાગે છે. જોકે તે એક ઝે-રી સાપ છે. ફોટામાં 7 સેકન્ડમાં સાપને શોધી કાઢવો એ દરેકના માટે શક્ય નથી.
જો તમે પણ અત્યાર સુધી સાપને શોધવામાં નિષ્ફ્ળ સાબિત થયા છો, તો અમે તમારા માટે નીચે બીજો ફોટો મુક્યો છે જેમાં તમે સાપને લાલ વર્તુળમાં જોઈ શકો છો.