ફોટામાં સંતાયેલા છે 6 પ્રાણીઓ, 20 સેકન્ડમાં દરેકને શોધી કાઢશો તો તમે જીનિયસ કહેવાશો.

0
3172

જો તમારી નજર અને મગજ બંને રોકેટ જેવા ફાસ્ટ છે તો 20 સેકન્ડમાં આ ફોટામાં રહેલા 6 પ્રાણીઓ શોધી કાઢો.

વર્તમાન સમયમાં ઇન્ટરનેટ ‘આંખને છેતરતા’ ફોટાઓથી ભરેલું છે. આને ઓપ્ટિકલ ઇલ્યુઝન વાળા ફોટોગ્રાફ્સ કહેવામાં આવે છે. આ ફોટાઓ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેમાં છુપાયેલ કોયડો શોધવામાં મગજની સારી એવી કસરત થાય છે. કેટલાક લોકોને આ ફોટામાં છુપાયેલા કોયડાનો જવાબ શોધવામાં મજા આવે છે. સાથે જ કેટલાક લોકો લાખ પ્રયત્નો કરવા છતાં પણ કોયડો ઉકેલી શકતા નથી.

આંખ છેતરતા ફોટા :

ફરી એકવાર અમે તમારા મગજની કસરત કરવા માટે ઓપ્ટિકલ ઈલ્યુઝનનો ફોટો લઈને આવ્યા છીએ. આ એક પેઇન્ટિંગ છે જેમાં 6 પ્રાણીઓ છુપાયેલા છે. આ પેઇન્ટિંગમાં 6 પ્રાણીઓનું રહસ્ય છુપાયેલું છે.

આમાં એક જંગલ દેખાડેલું છે. આ પેઇન્ટિંગમાં તમારે 6 જંગલી પ્રાણીઓને શોધીને બતાવવાના છે. જો તમે આ પ્રાણીઓને માત્ર 20 સેકન્ડમાં શોધી બતાવશો, તો તમે પ્રતિભાશાળી ગણાશો.

20 સેકન્ડમાં તમામ જીવો અને પ્રાણીઓ શોધો :

જે લોકોને માત્ર 20 સેકન્ડમાં તમામ 6 પ્રાણીઓ મળી જાય તેમને બીરબલ જેવા તેજ મગજના કહી શકાય છે. તમને જણાવી દઈએ કે, આ પેઇન્ટિંગમાં ઊંટ, પતંગિયું, મગર, હરણ, કોબ્રા અને સસલું છુપાયેલા છે. ઘણા લોકો આ પ્રાણીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના લોકો તેનો જવાબ આપી શકતા નથી. ઘણા પ્રયત્નો બાદ આખરે આ લોકો હાર માની રહ્યા છે. જો કે, કેટલાક લોકો છે જેમનું મગજ એટલું તેજ છે કે તેઓ 20 સેકન્ડમાં જવાબ આપવા સક્ષમ છે.

નીચેના ફોટામાં જવાબ જુઓ.